एडल्ट मेसेज –

CLICK FOLLOWING LINK FOR AUDIO:

एडल्ट मेसेज

.

Duplicate Cabbage in China:

આજકાલ બનાવટી દૂધ યુરિયામાંથી બનાવવામાં આવી રહ્યું છે તો ચાયનામાં ઘણી વસ્તુઓ કુદરતીની સામે ડુપ્લીકેટ બનાવવામાં આવી રહી છે. આ વિડીયોમાં બનાવટી કોબી કઈ રીતે બનાવવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં ઘરમાં જ એ લેબોરેટરી ઉભી કરીને ટેસ્ટીંગ કરીને બધું ખાવું પડશે એવું લાગે છે. અથવા તો ઘરે જ શાકભાજી ઉગાડીને ખાવા પડશે.


.

Laugh-Out-Loud-08 – Resized

.

7 responses to “एडल्ट मेसेज –

  1. ચીના ના ખોરાક અંગે સમાચાર
    ચીનના ડોન્ગગુઆંગ શહેરમાં આવેલી નૂડલ્સ ફેક્ટ્રીની હકીકત બહાર આવ્યા બાદ ચીનમાં હોબાળો મચી ગયો છે. નૂડલ્સ ફેક્ટ્રીની કેટલીક તસવીરો ચીનમાં વહેતી થઈ બાદ આ ફૂડ સ્કેન્ડલ બહાર આવ્યું છે. તસવીરોમાં કેટલાક લોકો નૂડલ્સ પર ઉંઘતા જોવા મળી રહ્યાં છે તો કેટલાક વળી નૂડલ્સ પર પગ મુકીને ઉભેલા જોવા મળે છે.

    આ નૂડલ્સ પ્લાન્ટનું નામ ટોન્ગચેન્ગ રાઈઝ નૂડલ્સ ફેક્ટ્રી હોવાનું બહાર આવ્યું છે. ગત વર્ષે ફેક્ટ્રીમાં આવું જ હાઈજીન સ્કેન્ડલ્સ બહાર આવ્યું હતું. જોકે, એ સમયે કંપનીના માલિક દ્વારા ભવિષ્યમાં આવું ન થવાની બાંહેધરી અપાઈ હતી. ડોન્ગુઆન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર આ તસવીરો ચાઈનીઝ સ્પ્રિંગ ફેસ્ટિવલ પહેલાની છે. આ ઘટના બાદ નૂડલ્સ પ્લાન્ટ બંધ કરી દેવાયો છે. ને કાયદેસરના પગલાં ભરાઈ રહ્યાં છે. જોકે, ફરી એક વખત ચીનમાં બનતા ઉત્પાદનો અંગે લોકોની ચિંતા વધી ગઈ છે

    Like

    • ચીનના થોડા મોટા શહેરો જ પૂર્ણપણે વિકાસ પામ્યા છે, બાકી નાના નાના ગામડાઓમાં ખુબ જ ગરીબી અને અત્યાચારો થાય છે. ત્યાં ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓનો ભયંકર કચરો નીકળે છે અને ખુબ જ નુકશાનકારક હોય છે.

      Like

    • કિશોરભાઈ, ક્રિસમસ વેકેશન પર હતો. હવે શરુ થઇ ગયા છે. આજે જ દુબઈ અને ગલ્ફના બીજા દેશોના આરબો નાના બાળકો પર કેવો જુલમ ગુજારે છે તેનો વિડીયો મુક્યો છે. હેપ્પી ન્યુયર!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s