HEIGHT OF-GIRL PEES IN PUBLIC

HEIGHT OF

.

GIRL PEES IN PUBLIC:


.

PRAYER TO SHANKER BHAGAVAN FOR PARKING

.

5 responses to “HEIGHT OF-GIRL PEES IN PUBLIC

  1. વાત તો સાચી છે, અમેરીકામાં હજારોની ભરી સંખ્યાની સભામાં ભલે જાહેર કર્યુ કે,, અમદાવાદના રીક્શાના ભાડા કરતાં પણ ઓછા ભાડામાં મંગળયાન મોકલવામાં જે ખર્ચો કર્યો, તે કરવાને બદલે એટલી રકમમાં ભારતમાં કેટલા બધા ટોઈલેટ બનાવી શકાત……બીલાડીને ગળે ઘંટ કોણ બાંધશે…..

    Like

    • મનસુખલાલ, કંઈ મંગળ મંગળ બોલો! મંગળ પર પહોંચી ગયા પછી ભારતના મોટા ભાગના લોકો મંગલપર રહેવા જશે. તેમાં પણ ગુજરાતીઓ તો પરદેશ વર્ષોથી ખેડતા આવ્યા છે. એવું સાંભળવા મળ્યું કે મંગલપર શુભ શરૂઆત પુષ્કળ ટોયલેટ બાંધીને કરવામાં આવશે. પરંતુ ત્યાં એક જ પ્રોબ્લેમ છે કે ત્યાના સ્થાનિક રહેવાસીઓ( એમના દેશમાં આપણે એલિયન ગણાઈએને?) ભારતની પ્રજાનો જોરદાર વિરોધ કરશે. ત્યાં પણ એ લોકો આંતકવાદી બનીને હુમલાઓ કરશે. મતલબમાં ભારતમાં રહો કે મંગળપર રહો ભારતવાસીઓની હાલત તો એની એજ રહેવાની છે!( આ તો એક હાસ્યરૂપી કટાક્ષ છે, તમે તો સમજી જ ગયા હશો!)

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s