BABY BIRDS PHOTOGRAPHY-Motorcycle 90 degrees hill climbing

CLICK FOLLOWING LINK FOR PDF:

ADORABLE EXAMPLES OF BABY BIRDS PHOTOGRAPHY

.

MOTOR CYCLE 90 DEGREES HILL CLIMBING:


.

પાયલોટની પરેશાની ભેંસ

.

6 responses to “BABY BIRDS PHOTOGRAPHY-Motorcycle 90 degrees hill climbing

  1. *”Baby” birds “Adult”photography.
    *Motorcycle 90 degrees hill climbing-हम तो है दिवाने हमारी दिवानगीका क्या कहना !
    *તમે થાશો જો ભેસ તો અમે પાડો થઇ જાશું..! (કોઈ ઉપાય જ નથી આ સિવાય)

    Like

  2. પંખીઓ ને જોઇ આનંદ આનંદ

    આપણે ત્યા લાકડાનો કુવો બનાવી એમા મૉટર સાયકલના પ્રયોગ કરતા હવે તો આવી હરીફાઇમાં
    ભાગ લેનારને સહજ થતું જાય છે અને કોમ્પ્યુટરની કરામત કરવાનો અબજોનો દંધો બનતો જાય છે
    ધન્યવાદ

    એક મેસેજમાં પણ ઘાસ ચરવા માટે સુરતમાં આદર્શ સ્થળ તરીકે એરપોર્ટ શ્રેષ્ઠ હોવાનું જણાવાયું છે. તો એક મેસેજ એવા પ્રકારનો હતો કે, સુરતથી દિલ્હીની ફ્લાઈટમાં ઠંડાં પીણા સાથે તાજુ દૂધ પણ મળશે.જ્યારે શહેરના એક જ્યોતિષ પ્રભાકર જોષીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, તેઓ આ પ્લેનમાં જ મુસાફરી કરી રહ્યા હતા અને ટેક ઓફ પહેલાં પ્લેનને બ્રેક લાગતા અમને આંચકો લાગ્યો હતો, અમે પ્લેનમાંથી નીચે ઉતર્યા સુધી અમને કોઈ માહિતી અપાઈ ન હતી પરંતુ એરપોર્ટ પહોંચ્યા બાદ અમને ખબર પડી હતી કે, અમારું પ્લેન એક ભેંસ સાથે અથડાયું છે. અમે નસીબદાર છીએ કે બચી ગયા પરંતુ આ ઘટનાએ વિશ્વભરમાં ભારતની આબરૂનું લિલામ કર્યું છે.

    Like

    • બીજું બધું તો સમજ્યા, પરંતુ પ્લેનમાં બેસતા પહેલા મુસાફરોના બેલ્ટ,બુટ વગેરે સીક્યુરીટી માટે કઢાવી લેવાય લેવાય છે અને આટલી મોટી ભેંસો આખા એરપોર્ટ પર ઘુસી જાય એટલે કેવું કહેવાય? આને કહેવાય “ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા!”

      Like

    • This is a very serious issue. I do not know about other places but when we are talking about becoming world leader, going on moon and so many promises to people of India by our various parties and their leaders this kind of things are unaccepted.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s