A MAGICAL WORLD OF MUSHROOMS-BABY ELEPHANT FIGHTS OFF 14 LIONS

CLICK FOLLOWING LINK FOR PDF:

A MAGICAL WORLD OF MUSHROOMS

.

BABY ELEPHANT FIGHTS OFF 14 LIONS:

ઝામ્બીયાના નોર્મન કાર સફારી, ચીન્ઝોમ્બો કેમ્પ ખાતે એક એક વર્ષના હાથીના બચ્ચા પર ૧૪ સિંહોએ હુમલો કર્યો હતો. તેનો સામનો આ નાના હાથીએ અદભુત શૌર્ય દાખવીને કર્યો હતો. હાથી હુમલાથી બચવા પાણીમાં જાય છે ત્યારે બે સિંહ તેની ઉપર ચઢીને તેને પાડી નાખવા માંગતા હતા. તેમાંથી એક સિંહ ભાગી જાય છે જયારે બીજો હાથી પર બેસીને હુમલો ચાલુ રાખે છે. જયારે તેને લાગે છે કે તે એકલો જ છે એટલે હાથી પરથી કુદીને ભાગી જાય છે. આ જોઈને હાથીના બચ્ચું પાછળ ફરીને તેની પાછળ દોડે છે અને ૧૪ સિંહો તેને આવતું જોઈને ભાગવા માંડે છે. સફારીમાં કામ કરતાં માણસોએ હાથીના બચ્ચાનું નામ “હરક્યુલસ” પાડ્યું છે.


.

મોદી મોદી મોદી મોદી મોદી

.

4 responses to “A MAGICAL WORLD OF MUSHROOMS-BABY ELEPHANT FIGHTS OFF 14 LIONS

  1. સરસ વીડીયો
    સમાજ માં ઘણા લોકો આમ સિંહની જેમ ખોટા ખોટા રાજા બની ને રોલા મારતા ફરતા હોય છે. એમનાથી નાના સસલા ને ઝાપટો મારીને પોતાની બહાદુરી સાબિત કરતા હોય છે. પણ ક્યારેક એમનો સામનો હાથી જોડે થઇ જાય તો એમને પણ નદી માં ડૂબકી ખાવાના વાર આવી જાય છે

    Like

    • મોટે ભાગે જે રાજકીય નેતાઓ કે ગુંડાઓ દસ જણા ભેગા થઈને એકલ દોકલને મારે તેમાં કોઈ બહાદુરી નથી હોતી. આવા લોકો દાદા થઈને ફરે છે.

      Like

  2. *A MAGICAL WORLD OF MUSHROOMS- पौष्टिक और भव्य ।
    *BABY ELEPHANT FIGHTS OFF 14 LIONS -હિંમતે મર્દા તો મદદે ખુદા.
    *પત્રકારને જેવો ભ્રમ થયો એવો ભ્રમ કદાચ પ્રજાને પણ છે..!

    Like

    • પત્રકારને તો નહી પરંતુ બ્લેકમેનોને થયો એટલે જ ભારતીય પ્રજા કુદે છે તેમ કુદવા માંડ્યા. આગે આગે દેખો ક્યાં હોતા હૈ? સારું થાય તો ધન્યવાદ!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s