અમે કરીએ છીએ એકટાણા-Restore your faith in humanity

ઓડિયો સાંભળવા નીચેની લીંક ક્લીક કરો:

અમે કરીએ છીએ એકટાણા

.

Restore your faith in humanity:


.

તાંબાના વાસણમાં રાખેલું પાણી બેક્ટેરિયા રહિત હોય છે

.

13 responses to “અમે કરીએ છીએ એકટાણા-Restore your faith in humanity

 1. પરોપકાર કરો અને તાંબાના લોટામાં પાણી પીને તંદુરસ્ત રહો! વાહ ભાઇ વાહ.વિપુલભાઇ બહુ સરસ.આભાર.

  Like

  • તમે આવી કોમેન્ટો આપતા રહો તો ઘણું જ સારું. મારા ઉત્સાહમાં ઓક્સિજનનું કામ કરે છે!

   Like

 2. ચોખ્ખા પાણીનો પ્રાણપ્રશ્ન અંગે સારું સંશોધન
  તાંબા ના અંદર કોટીંગવાળા જગ પણ મળે છે

  Like

  • પ્રજ્ઞાબેન, લોકો જાત જાતની વસ્તુઓ કાઢે પણ હું તો માનું છુ કે આપણા વડવા જે કંઈ બતાવી ગયા તે બધા પ્રયત્નો પછી ફરી ફરીને વેસ્ટર્ન દેશો લાવે છે. આપણામાં લઘુતાગ્રંથી હોય છે કે વિદેશવાળા જે કરે તે સારું. હકીકતમાં તો વિદેશમાં જબરજસ્ત માર્કેટીંગ હોય છે. આપણને ખબર નથી કે અંદરના કોટિંગવાળા લોટાથી ફાયદો થાય કે નહી થાય? કોટિંગ કરવામાં બીજી કઈ કઈ ધાતુઓ મીક્ષ કરી તે પણ ખબર નથી તો સીધા સાદા તાંબાના લોટાનું પાણી પીવું શું ખોટું?

   Like

 3. Than you vipul bhai
  It is true. As a microbiologist I tried cooper water and counted bacterial count prior and after 24 hrs.
  I dramatically reduce bactrsl count.
  Also cper water help in enhancing hemoglobin and it good for anemic patient who has low hemoglobin
  Just i am sharing.
  Again thank for information.
  You deserve god star
  Vijay

  Like

 4. આટલું સરસ ભજન હ્રદયને શાંત અને પ્રફુલ્લીત કરી ગયુંને વારંવાર સાંભળવા ગમે તે માટે ડાઉનલોડ કરવાની પરમીસન મળે અથવા ફેસિલિટી મળે તો આપનો હ્રદયગમ આભાર

  Like

 5. *દિવસમાં ‘દસ ટાણાં’ કરવાવાળાના એકટાણા સાંભળવાની ખરેખર મજા આવી…!
  *માનવોની પશુ’તા’ વાળી માનવતા ગમી …!
  *એટલે જૂનું એટલું સોનું નહિ પણ તાંબુ એટલું સોનું એમજને …! — પણ વિપુલભાઈ .. જ્યોર્જ બુશનો કૂતરો યોગ કરે પછી જ ખાસ કરીને આપણા ભારતીઓ એને સ્વીકારે ત્યાં સુધી નહિ.. આ તો એના જેવું છે..!

  Like

  • મને ખ્યાલ છે કે અસલ પનીયારમાં(રસોડામાં) બે થી ત્રણ તાંબાના ઘડામાં પાણી ભરી રાખવામાં આવતું હતું. એક દિવસ પછી તે પાણી માટીના ઘડામાં નાખવામાં આવતું હતું. ફ્રીઝના આવ્યા પછી આ બધું ખલાસ થઇ ગયું.પનીયારાની જગ્યા દવાઓની બાટલીઓ એ લઈ લીધી છે.આ તાંબાના ઘડા દરરોજ ઘસીને ચકચકિત રાખવામાં આવતા જેને લઈને બેક્ટેરિયાનો પ્રતિકાર કરવાની ઝડપ વધી જતી હશે અને દેખાય પણ સારું.પશ્ચિમનો કુતરો જે કરે તે મોર્ડન કહેવાય અને આપણે તેનું અનુસરણ કરીએ. બધું જુનું પાછું આવશે. એક દિવસ ધોતિયું પણ પાછું આવશે એમાં શંકા નથી. ઇલાસ્ટીકવાળું તૈયાર, તમારે પહેરી જ લેવાનું!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s