એકલા મોદી ક્યાં ક્યાં દોડશે-Amazing performance by Prerna

એકલા મોદી ક્યાં ક્યાં દોડશે: મોદીજી તો દેશનું ભલું કરવા માટે અથાગ પ્રયત્નો કરે છે, પરંતુ તેમને સાથ આપનારા લોકો એમને સારું લગાડવા કેવા કેવા નાટકો કરે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. દિલ્હી શું કામ ગુજરાતમાં પણ તકસાધુઓ આ રીતે મોદીજીના મસ્કા મારે છે. મોદીજીને જો આટલી પ્રચંડ બહુમતી ના મળી હોત તો તો મોદીજીને પણ આ લોકો વેચીને ચણા ખાઈ ગયા હોત!

FOR PDF CLICK FOLLOWING LINK:

એકલા મોદી ક્યાં ક્યાં દોડશે

.

Indian idol junior amazing performance by Prerna:


.

Slide19

.

 

8 responses to “એકલા મોદી ક્યાં ક્યાં દોડશે-Amazing performance by Prerna

  • ઉપરવાળો કોઈને અન્યાય નથી કરતો. જો એક વસ્તુ લઈ લે બીજી એકદમ અદભુત વસ્તુ તેને આપે કે જે સામાન્ય માનવીને સ્વપ્નમાં પણ મળવી મુશ્કેલ છે. આવી પ્રતિભા તો કરોડોમાં એકાદ હોય જયારે સામાન્ય માણસો તો હાલતને ચાલતા મળ્યા કરે.

   Like

 1. ખુબ સરસ વિડીયો. મેં આપના સૌજન્ય સાથે ફેસબુક પર શેર કર્યો છે. આપનો આભારી છું.

  Like

 2. વિપુલભાઈ તમારી વાત સો ટકા સાચી છે .

  આ અંધ બાળા પ્રેરણા એના નામ પ્રમાણે સૌના માટે એક પ્રેરણા રૂપ છે. ચિંથરે વીંટ્યું રતન છે.

  Like

 3. *આમાં તો બીજું કશું જ ન થાય,બસ એમના જ ઝાડુથી એકે એકને ફટકારવા જોઈએ..!
  *કોઈ શબ્દ નથી…બસ એટલું જ કહેવાનું કે દેખતા લોકો “પ્રેરણા ” લે !
  *એટલા માટે જ ડોશીમા 99એ પહોંચી ગ્યા.. ને આપણે હાળુ પાણી સિવાય કાઈ નો લઇ.. તોય માંદા ને માંદા…!

  Like

  • એક જોક્સ છે. દારુ છોડાવવા દારૂડિયાને ડોક્ટર પાસે લઈ ગયા. એક ગ્લાસમાં ડોક્ટરે દારુ ભર્યો અને થોડા જીવડા નાખ્યા. તો જીવડા મરી ગયા. ડોક્ટરે દારૂડિયાને આ બતાવ્યું અને કહ્યું કે જો દારૂને લઈને જીવડાની આ હાલત હોય તો પેટમાં દારુ જાય તો શું થાય? દારૂડિયાએ કહ્યું એટલે જ તો દારુ પીવું છું, પેટના બધા જીવડા મરી જાય અને મને કોઈ રોગ ન થાય!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s