“સુરતીઉધીયું”ની પોસ્ટ નહી મળવા બાબત અને તેનો ઉપાય

સ્નેહી મિત્રો,

ઘણા  લોકોને “સુરતીઉધીયું”ની રોજની પોસ્ટ નથી મળતી તે બદલ મને ખુબ જ દુઃખ છે. તમે મને પ્રેરણા અને ઉત્સાહ આપો છો. સુરતીઉધીયું જેવા બીજા અસંખ્ય બ્લોગોનું “વર્ડ પ્રેસ” નામની એક સંસ્થા સંચાલન કરે છે. તેમના સોફ્ટવેરમાં એવી ગોઠવણ હોય છે કે હું જે નવી આઈટેમ મુકું તે મારા ૧૮૦૦ ઉપરાંત વાચકોને ઓટોમેટિક મળવી જોઈએ. કોઈક ને ટેકનીકલ કારણોસર આ પોસ્ટ નથી મળતા તેના ઘણા બધા કારણો છે. તમને જો કમ્પ્યુટર વીશે ખાસ જાણકારી ના હોય તો કોઈ જાણકારની મદદથી નીચે મુજબના પ્રયત્નો તમારે કરવા પડશે.

(૧) મારી ઈમેલ તમારા “SPAM” OR “THRASH” ફોલ્ડરમાં જતા હોય તો તે ચેક કરો. જો ત્યાં મળે તો NOT SPAM એવું ઉપર ક્લીક કરો. જેથી આ પોસ્ટ તમારા ઈનબોક્સમાં આવી જશે.

(૨) હવે તમે નીચે મુજબ પ્રયત્ન કરો:

Follow Blog via Email માં Follow ક્લીક કરો. એટલે નીચે મુજબનું લખાણ આવશે.

Activate Your Subscription

Have you received an email asking you to activate your subscription? Copy and paste the full URL into your browser. If you’re having trouble, enter your email address in the box oppposite and we’ll send you details of how to manage (and activate) your subscriptions.

Manage Your Subscriptions

Want to manage your subscriptions? Just enter your email address below and we’ll send you the details.

Email:  અહી તમારું ઈમેલ એડ્રેસ લખો

ઉપર ખાનામાં તમારું ઈમેલ એડ્રેસ લખી દો અને Request Details ઉપર ક્લીક કરો.

આટલું કરવાથી વર્ડપ્રેસવાળા તમને એક લીંક મોકલશે. જેમાં નીચે મુજબનું લખાણ હશે અને તેની નીચે લીંક હશે.

Manage your WordPress.com subscriptions by clicking this link or copying it into a browser:

તે લીન્કને ક્લીક કરો અને જો ના ખુલે તો એ લીંક તમારા બ્રાઉઝરમાં ઉપર મુકીને કી બોર્ડમાં Enter ક્લીક કરો. તમારું સબસ્ક્રીપ્શન ચાલુ થઇ જશે અને તમને બધી ઇમેલો મળતી થઇ જશે.

(3) SPECIAL NOTE:

If you do not receive an email from us then you should check:

Spelling – did you enter the right address?

Your spam settings – the email may be in your spam folder

Your email provider – the email may be blocked

If you’re not sure then re-request the details and we’ll send it again.

(4) જો તમને વર્ડપ્રેસ તરફથી જવાબ નહી મળે તો ફરીવાર ઉપર મુજબ કરશો એટલે તમને જરૂર જવાબ મળશે. છેલ્લા ઉપાય તરીકે તમે મને તમારું બીજું ઈમેલ એડ્રેસ હોય તો તે અથવા નવું બનાવીને મોકલજો એટલે હું ફરીવાર તમને ઇન્વીટેશન મોકલીશ.

ફરી એકવાર તકલીફ બદલ ક્ષમા ચાહું છું.

વિપુલ.એમ દેસાઈના સ્નેહ્સ્મરણ

4 responses to ““સુરતીઉધીયું”ની પોસ્ટ નહી મળવા બાબત અને તેનો ઉપાય

 1. અમને પણ આવો અનુભવ થયો હતો !
  સબસ્ક્રીપ્શન ભરવાની વાત આવી તો અમે અનુભવીનૅ પૂછ્યું હતું કે આમા કેટલો ખર્ચો આવે?
  જવાબમા મ ફ ત સાંભળ્યુ
  તો અમારા વડીલની વાત યાદ આવી કે આ દુનિયામા કાંઇ મફત નથી!
  તો બીજી વાત યાદ આવી કે એક ઓફીસમા ફોન વાપર્યા બાદ ચાર્જનું પૂછ્યું તો તેણે કહ્યું–મૅમ દુનિયામા કેટલીક વસ્તુઓ મફત હોય છે ! આ વાત લખતા એ બ્લેકનો હસતો ચહેરો દેખાય છે

  Like

 2. ઘણી વખત ઓળખીતાઓ એકાદ ફોન માટે પણ તેમનો સેલ ફોન વાપરવા નથી આપતાં, જ્યારે ઘણા અજાણ્યા લોકો પણ વિના સંકોચે આપી દેશે.

  મને પણ “સુરતી ઊંધીયાની”બધી મેલ સ્પામમાંજ આવે છે…જોકે અંગ્રેજીમાં નામ “suratiu N dhiyu” . છ,,,,,,,,,,જ્યારે “ગુજરાતી”માં “સુરતી ઉ ધીયું” છે…. “ધી” ઉપર “અનુસ્વાર” નથી…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s