આપણી દિવાળી નાની થઈ ગઈ-President Obama Diwali Message 2014

આપણી દિવાળી નાની થઈ ગઈ

.

President Obama Diwali Message 2014:


.

નુતન વર્ષા અભી નંદન

.

Advertisements

5 responses to “આપણી દિવાળી નાની થઈ ગઈ-President Obama Diwali Message 2014

 1. * “આપણી દિવાળી નાની થઈ ગઈ”—-પણ..વાંચીને આંખ ભીની થઇ ગઈ.!
  *President Obama Diwali Message 2014: –ગમ્યો.
  *નુતન વર્ષા અભિ નંદન —સરસ પ્રાસ.. ..અભિનંદન..!

  Like

 2. Absolutely correct u r, Vipulbhai. U hv correctly narrated difference betn diwali of yester years and current ones. Cud we attribute to amalgamation of different cultures or diminishing values of old culture!

  Like

 3. વિપુલભાઈ, ખરેખર તો વર્ષો પહેલાં જ્યારથી દિવાળી વખતે નવાવર્ષના ચોપડાનું પુજન થતું અને બીજા દિવસથી નવું વર્ષ શરું થતું, તે વખતે દરેક ધંધાના બજારમાં વેપારીઓ જે ઝાકઝમાળ કરતાં અને જે રોનક લાવતાં, તે બધું માર્ચ એન્ડીંગ અને મોલ કલ્ચર થતાં લગભગ બંધ થઈ ગયું, વધારામાં અમુક બજારો તો ઠેઠ લાભ પાંચમે ખુલે એટલે નવી પ્રજાને તો આ જુની રંગતના ભપકાની કે રીતરિવાજની કોઈ ખબર ન હોય, અને એટલેજ, આજકાલ તો તેલ-ઘીવાળું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, સાકરવાળી-ઘીવાળી મીઠાઈ નહીં ખવાની, એટલે ઘરમાં નાસ્તો કે મીઠાઈ ન બનાવવી, દિવાળીમાં હળવા મળવાને બદલે ઈમેલ, એસેમએઅસ મોકલવા, આ બધા કારણે હવે લોકો રજામાં બહારગામ જવાનું ગોઠવવા લાગ્યા એટલે જે રહી સહી રંગત હતી એ પણ લગભગ જતી રહી…. આ તો ભારતમાં ફટાકડા ફુટે, એ પણ, હવે તો મોટા અવાજવાળા ફોડનારા માત્ર બે નંબરનાપૈસાદાર લોકોજ જથ્થાબંધ ફોડતાં હોય, અથવા તો બજારમાં દુકાને દુકાને સાચા ખોટા સેલના પાટિયા લાગ્યા હોય ત્યારેજ ખબર પડે કે દિવાળી આવી…..!!!! ,

  અમેરીકામાં તો ઓબામા વાઈટ હાઉસમાં દિવાળી ઉજવે ત્યારેજ અહીં ખબર પડે….!!!!

  Like

 4. President Obama Diwali Message 2014:
  સરસ હજુ પશ્ચિમમાંથી આવેલી વાતનો મોહ વધુ છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s