वृध्दाश्रम में भर्ती करा दीजिए-પાંચમો ફેરો – મહાબોધીવિજયજી ગણીવર

इन दोनों को आपके शहर के किसी वृध्दाश्रम में भर्ती करा दीजिए

.

પાંચમો ફેરો – મહાબોધીવિજયજી ગણીવર:


.

RAJ THACKREY IN CONFUSION

.

9 responses to “वृध्दाश्रम में भर्ती करा दीजिए-પાંચમો ફેરો – મહાબોધીવિજયજી ગણીવર

  1. પાંચમો ફેરો – મહાબોધીવિજયજી ગણીવરને પ્રણામ
    વંદન ચિંતનને

    Like

  2. Very Nice………………
    સાચી વાત છે, જન્મજ ન આપ્યો હોત તો સારું હતું પણ જન્મ વખતેજ જો સંતાનને કાંતો ટુંપો દઈ દીધો હોત અથવા કોઈ અનાથાશ્રમમાં મુકી દીધો હોત તો…..તો પછીઆવા કાગળ વાંચવાનો વારોજ ન આવત…. પણ આવું જ્ઞાન આવે ત્યારે બહુ મોડું….અતિ મોડું…પાછા ન વળી શકાય તેવું મોડું થઈ ગયું હોય છે. અને મુળ વાત તો એ છે કે જે માબાપ પાસે પૈસા નથી હોતા એટલે આવી હાલત થતી હોય છે…….. જો હોત તો દીકરાઓ-વહુઓ પગ દબાવતા હોત……ખમા ખમા કરતાં હોત…..

    Like

    • મંથનભાઈ, આપને તથા આપના ફેમીલીને મારા હેપી દીવાળી અને સાલમુબારક! બીજું સાહેબો તો બ્રિટીશસરો સાથે જતા રહ્યા, આપણે તો એક ડાળના પંખી છીએ.(આતો સાહેબ લખ્યું એટલે લખવું પડ્યું).

      Like

    • ધીરેનભાઈ, તમારા જેવા કોમેન્ટ લખે એટલે પ્રોત્સાહન મળે. હેપી દીવાળી અને નુતન વર્ષાભીનંદન!

      Like

  3. શુભ દીવાળી અને નુતન વર્ષાભીનંદન!
    શું મહાબોધીવિજયજી ગણીવર પાસે મોબાઈલ ફોન નથી ?
    આજે ભારતના ક્યા સાધુ પાસે મોબાઈલ ફોન અને લૅપ ટૉપ નથી? અને તે પણ મફત ?
    આધુનિક ટેકનોલોજી આપણા જીવનનો એક ભાગ છે. આનો કુશળતાપૂર્વક ઉપયોગ થાય તે શીખવું જરૂરી છે

    આઓ મિલકર સંકલ્પ કરે,જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
    સીખ, બોલ, લિખ કર કે,
    ગુજરાતી કા માન બઢાએંગે.
    ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
    બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા / શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
    ક્યા દેવનાગરી કા વર્તમાનરૂપ ગુજનાગરી નહીં હૈ ?

    વિપુલભાઈ,
    આ હિન્દી ગુજરાતી લીપી રૂપાંતર નો ઉપયોગ કરો ……………………..
    http://chakradeo.net/girgit/

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s