ALFRED DUNHILL / A TRUE STORY-Harvesting Bananas

ALFRED DUNHILL - A TRUE STORY

.

DOLE – HARVESTING BANANAS:

આપણે ત્યાં કેળા,કેરી જેવા ફળોને વહેલા પકવવા માટે શરીરને નુકશાનકારક પાવડરની પડીકીઓ મુકવામાં આવે છે જેને લઈને ફળ જલ્દીથી પાકી જાય છે. અમેરિકામાં એક ડોલ નામની કંપની કેળાને ઉગાડવાથી માર્કેટમાં લાવવા સુધી કેટલી કાળજી લે છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઇ જશો.


.

MOTHER AND CHILD-1950 AND 2014

.

6 responses to “ALFRED DUNHILL / A TRUE STORY-Harvesting Bananas

  1. What a wonderful way ! The whole process of banana packing is so , so hygienic nowhere else an be found . Hope India too has this method under Narendrabhai’s India .

    Like

    • ઇન્દીરાબેન, કોઈ પણ સગવડ જોઈએ તો તેની કિંમત ચૂકવવી પડે. ભારત અમેરિકા જેટલો ધનવાન દેશ નથી. જમીન અમેરીકાના ચોથા ભાગની અને વસ્તી ચાર ઘણી છે. એકદમ તો બધું નહી થાય, પરંતુ ધીમે ધીમે બની શકે. હાલમાં તો ફળોને કેમીકલ નાખીને અકુદરતી રીતે પકવવામાં આવે છે જે શરીરને ખુબ જ નુકશાનકારક છે તે માટે નરેન્દ્રભાઈ સખત કાયદો પસાર કરે તો પણ ઘણું છે. એમને પ્રજાએ ખુબ જ સત્તા આપી છે અને કદાચ આટલી બધી સત્તા(બહુમતી) બીજાને મળી નથી કે મળશે કે કેમ તે એક સવાલ છે. જો આવો સામાન્ય કાયદો તેઓ પસાર કરે તો પ્રજા ફરીવાર ચૂંટી લાવશે અને નહી કરીને ઠાલાં વચનો જ પીરસસે તો કોંગ્રેસની જેમ પ્રજા ઉખાડીને ફેંકી દેશે.

      Like

  2. આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને બેહજાર ઇકોતેરનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો. Best wishes. Kantilal Parmar Hitchin

    Like

  3. અમારી પસંદગીના કેળા ડૉલના
    પણ તેના વિષે આજે જાણ્યુ
    વાહ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s