ફરીવાર પ્રયત્ન કરજે-PANHANDLER PARTY

ફરીવાર પ્રયત્ન કરજે

.

PANHANDLER PARTY:

આપણે ત્યાં ટ્રેનમાં ભિખારીઓ ભીખ માંગે એ સામાન્ય બાબત છે. પરંતુ વિદેશોમાં પણ આ વસ્તુ કોઈ કોઈ જગ્યાએ જોવા મળે છે. તેના ઉપર વ્યંગરૂપે આ વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં સાચી હકીકતનું બયાન કરવામાં આવ્યું છે.


.

IMG-20141008-WA0012

.

7 responses to “ફરીવાર પ્રયત્ન કરજે-PANHANDLER PARTY

 1. સ્વચ્છ ભારત અભિયાન જેવી આ વાત નુ અહીં ખૂબ ધ્યાન રખાય કુતરા સાથે માલીક પ્લાસ્ટીકની કોથળી લ ઇને સાથે ચાલે

  Like

  • આ ચિત્રમાં તો સરળ ઉપાય બતાવ્યો છે. માલિકે પ્લાસ્ટીકની કોથળીની જગ્યાએ કુતરાને જ ડાઈપર પહેરાવી દીધું છે. કોઈ જાતની મગજમારી નહી. ઇન્ડીયામાં તો ઘણા એટલા બધા ગરીબ લોકો છે જેમને સંડાસ જવા માટેની પ્રાથમિક સુવિધાઓ નથી તો કુતરાને ક્યાં ડાયપર પહેરાવે?

   Like

  • સ્નેહી મનોજભાઈ, આપ જેવા લોકો પ્રોત્સાહન આપે છે એટલે ઉત્સાહ રહે છે. ઘણીવાર થાય કે “પાઈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી”. એટલે તમારા જેવાના બે બોલ થોડો થોડો વખતે ઓક્સિજનનું કામ કરે છે. આપનો ખુબ ખુબ આભાર!

   Like

 2. ફરીવાર પ્રયત્ન કરજે + PANHANDLER PARTY બંનેમાં મજા આવી..!
  ભારતમાં ઘણા પાસે પ્રાથમિક સુવિધાના અભાવે સંડાસ નથી એ તો ચાલો માની લઈએ . પણ એવા અનેકમાં પ્રાથમિક સમજનો ય અભાવ છે એટલે આવા લોકો માટે ડાયપરની ખાસ જરૂર છે..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s