11 responses to “નવો મોટર વેહીકલ્સ એકટ-MOTHERS DAY AND DAUGHTER

 1. નવો મોટર વેહીકલ્સ એકટ આટલો મોડો કેમ ?
  દિકરી મધર્શ ડે સરસ
  ફલ્શટેંક ઉપર બેસીન સારો વિચાર

  Like

  • પ્રજ્ઞાબેન, મોડા મોડા જાગ્યા એટલું તો સમજોને. નહી તો કશું થાય એવું નથી. જાગ્યા એટલે સવાર! પાણીનો બચાવ કરવા માટે આ કે ખુબ જ સારો આઈડીયા છે.

   Like

 2. ૧.)ટ્રાફિક નિયમ નો ભંગ  નો  નવો  કાયદો  ખરેખર  ભારત માં  ટ્રાફિક – શિસ્ત  લાવી શકશે.
  (. અને ?)….
  પોલીસો ને મઝા પડી નહિ જાય ને !!!
  પોલીસ એવી જગ્યાએ ઉભો હોય જ્યાં વિડીઓ કેમેરો ગોઠવ્યો હોય( અને એ વ્યવસ્થા પહેલા કરવી જરૂરી છે.)

  ૨.) મધર વિડીયો કલીપ માટે સલામ…

  ALL THE BEST VIPULBHAI.

  Like

  • જીતેન્દ્રભાઈ, જેમ જેમ વખત જશે તેમ સુધારો થશે. બાકી પોલીસવાળા તો આદત સે મજબુર!

   Like

 3. જીતેન્દ્રભાઈની વાત ખરી છે, દરેક ચારે સીગ્નલની આજુબાજુ ૪ વીડિયો મુકી દેવા જોઈએ., અને સીગ્નલ ઉપર ખાસ ઓટોમેટીક કેમેરા મુકી દેવા જોઇએ, જેથી લાલ લાઈટમાં પણ ભગાવનારા ઝડપાઈ જાય………. વધારે તો નહીં પણ ઘણો ફરક પડી જશે…. બાકી તો પોલીસોના પગાર, તેમના ઓછામાં ઓછા ઘર ખર્ચના જેટલા નહીં વધે ત્યાં સુધી જનમો જનમ આ બદી ચાલ્યા કરવાની…..

  Like

  • મનસુખલાલ, એ જમાનો ગયો. આજે પોલીસના પગાર ઘણા જ સારા વધી ગયા છે. એમના જેટલો પગાર ભણેલા ગણેલાને પણ મળતો નથી. અમદાવાદના ટી.વી.સ્ટુડીયો પર મારે ટેસ્ટીંગ ચાલતું હતું ત્યારે રાત્રે ડ્યુટી પરના એક રાઈફલવાળા પોલીસમેનને મેં કહ્યું કે ટ્રાફિક કે બીજે કેમ નોકરી નથી લેતા, બે નંબરના પૈસા સારા મળે. તેણે જવાબ આપ્યો સાહેબ ૫૦૦ રૂપિયામાં ૧૨ કલાક ખાનગી સીક્યુરીટીમાં કોઈપણ જાતના લાભ કે રજા વગર નોકરી કરતો હતો અને આજે લગભગ ૪૦૦૦ રૂપિયાનો પગાર મળે છે. જો ૧૦/૨૦ રૂપિયામાં પકડાઈ ગયા તો કોણ આવી નોકરી આપે. આજે જે ટ્રાફિકવાળા લાંચ લેછે તે બધા જુના ઘરડા પોલીસો “આદત સે મજબુર” લોકો છે. આજે નવી ભરતીના કોઈ પણ પોલીસવાળા આવી ભૂલ નહી કરે અને કરે તો મૂર્ખો. આ વાત ૨૦ વરસ પહેલાની છે.

   Like

   • જો બેંગલોર સરકારના વકીલ-એટર્ની, જે લાખો રૂપીયાની ફી લેતાં હશે, એ શું વગર પૈસે(લાંચ) જયલલિતાને જામીન પર છોડવા જોઇએ તેવી દલીલો કરી હશે..??? ભલે બેંગલોરની કોંગ્રેસી સરકારના કહેવાથી પણ હોઈ શકે, પણ આવી દલીલ કરી તે પણ લાખ્ખો…………. ખીસામાં નાંખ્યા વગર-લીધા વગર તો જીભ નહીંજ હલાવી હોય…. અને પોલીસોના પગાર જો સરકારી દફતરના મામુલી કલાર્કના કે બેંકના કલાર્ક જેટલાં પણ હોય ને તો પછી પોલીસોની ભરતીમાં જોડાવા માટે લાઈન લાગે……, હા, લાઈન લાગે પણ છે, પણ શારીરીક બાંધો અને શારીરીક શક્તિમાં ઊણા ઉતરે છે અને પાસ નથી થતાં તે અલગ વાત છે…

    મુંબઈમાં ૧૫ વર્ષ પહેલાં વરલી સી ફેસ ઉપર પોલીસોના ઘર માટેની ઘણી બધી ચાલીઓ હતી, જેમાં લાઈટો નહોતી, ૨૦-૨૦ રૂમો વચ્ચે એક કોમન ટોઈલેટ, તે પણ ચાલીથી થોડે દુર, નળ પણ બહાર બધા વચ્ચે સાર્વજનિક, સાંજના માત્ર ૩-૪ કલાક આવે, ટાંકીની સગવડ નહીં…… આ બધું મારું જોયેલું છે, મારા બીલ્ડીંગથી થોડેજ દુર …… હવે તો એ બધી ચાલીઓ સરકારે વેચી નાંખી છે અને ત્યાં મસમોટા ૧૫-૨૦ માળના અધ્ય્તન ફ્લેટોવાળા સરકારી મકાનો થઈ ગયાં છે, જેમાં બધા ફલેટોમાં માત્ર MLA, MP, અને સરકારી મોટા ઓફીસરોજ રહે છે, અને અમુક ચાલીઓ તેના મુળ માલિકોને(૧૯૪૭માં મુળ માલિક પાસેથી કાયદો કરીને ઝપટી લીધી હતી) પાછી આપી દીધી(જે માટે હથેળી ભીની થયા વગર તો નહીંજ પરત થઈ હોય….!!!), આ જગ્યાઓ ઉપર મું બઈમાં પૈસાદાર લોકો માટે ઉંચામાં ઉંચા ભાવના ફલેટોવાળા માટે આલિશાન મકાનો ઉભા થઈ ગયાં અને પોલીસોને ત્યાંથી ૨૦ માઈલ દુર દેવનાર વગેરે જગ્યાએ મોકલી આપ્યા……

    Like

 4. Vipulbhai, Der aaye durast aaye but not much more helpful until entire system will change. Happy with beginning of something at this stage but also need response from people to follow rules which is for their safety.

  Like

 5. નવો મોટર વેહીકલ્સ એકટ અને Wash Basin Above Flush Tank -देर से आये दुरस्त आये .!
  MOTHERS DAY AND DAUGHTER:–સરસ

  Like

 6. Mothers and Daughter is very touchy….A small person in the society also teaches us the value of Mother and her affection….by offering only one but real flower….rather than a bouque of PLASTIC FLOWERS by an average person from the society…..
  It is an eye opening event….

  Like

 7. Still change in motor vehical act is in pipeline. May be in winter session. It is good for police dept !!!!! Law does not minimise fault/offence but gives opportunity to punish after offence is over and it does not help to victim. Let us hope for good.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s