JAPANESE HAIR ORNAMENT-POEM OF DINKAJEE

CLICK FOLLOWING LINK FOR PDF:

KANZASHI A TRADITIONAL JAPANESE HAIR ORNAMENT

.

POEM OF DINKAJEE:


.

ગુજરાતમાં દારુ બંધી:

Slide1Slide2

.

6 responses to “JAPANESE HAIR ORNAMENT-POEM OF DINKAJEE

  1. Wish we could see these beautiful flowers on hairdo of ladies . Only six out of 29 are shown on hair . VERY VERY BEAUTIFUL FLOWERS . HORRIBLE TO SEE DARUBANDHI WALE CHEATERS BOYS .

    Like

  2. Wish we could see these beautiful flowers on hairdo of ladies . Only three out of 29 are shown on hair . VERY VERY BEAUTIFUL FLOWERS . HORRIBLE TO SEE DARUBANDHI WALE CHEATERS BOYS .

    Like

  3. *અફલાતુન ‘કન્ઝાશી’..!

    *દિનકર જીની કવિતા સાંભળી કુમારની વાત પર “વિશ્વાસ” થયો..!

    * ‘ગુજરાતમાં દારુ બંધી’—આજે જ્યારે મહાત્મા ગાંધી જયંતિ છે ત્યારે કહેવાનું મન થાય છે કે શું આને કહેવાય “વિકાસ”?

    Like

    • જો વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીના રાજ્યમાં આ હાલત હોય તો બીજા આલતુફાલતુ નેતાઓનું તો શું ઉપજે. વોટ બેંક આગળ ભલભલા ચમરબંધીઓની મૂછો મુન્ડાઈ જાય છે. એટલે જ તો આજે નપાવટ નેતાઓ આ દેશમાં મઝા કરે છે અને સત્યવાદી લોકોની હાલત ભિખારી જેવી છે. એ માટે આપણે જ જવાબદાર છીએ. આટલા બધા ગોટાળા પછી જયલલિતાને સજા થઇ તેમાં તો લોકોએ આપઘાત કર્યા અને સોગંદ વિધિ વખતે બધા રડ્યા. તો પ્રદીપ શર્મા જેવા એક બાહોશ આઈ.પી.એસ. ઓફિસર અને તેના ભાઈ કુલદીપ શર્મા જેવા એક બાહોશ આઈ.પી.એસ.ની પાછળ સરકાર આદુ ખાઈને લાગી ગઇ અને તેમની જિંદગી ખરાબ કરી નાખી કારણ પ્રદીપ શર્મા પાસે સ્ત્રી બાબતની એક ટેપ હોવાની શંકાને લઈને એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભુજના ધરતીકંપ વખતે પ્રદીપ શર્માને બેસ્ટ કામગીરી માટે શ્રેષ્ઠ ઓફિસરનો કેશુભાઈએ એવોર્ડ આપ્યો હતો અને તે માટે હવે તેને સજા કરવામાં આવી રહી છે. મતલબ તમે કોઇપણ સરકારની સાથે ચાલો તો સારા. આજે દેશમાં કોઈ સારા પક્ષો નથી કે કોઈ નેતાઓ નથી. એટલે જ સરદારને બધા યાદ કરી કરીને મલાઈ ખાવાની કોશિશો કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કંઈક અંશે સારા કહેવાય, પણ એમને એમની વેર લેવાની વૃતિ નડે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s