11 responses to “SHUBH NAVRATRI-भारतीय संसदकी गरिमा

  • તમારું સ્પેમ/થ્રેશ મેઈલ બોક્સ ચેક કરો. તમને જે પોસ્ટ મોકલવામાં આવે છે તેનો કંટ્રોલ “વર્ડપ્રેસ” દ્વારા કરવામાં આવે છે.
   આ વર્ડપ્રેસવાળાનો ખુબ જ મોટો પ્રોબ્લેમ છે. એ લોકોએ બધું ઓટોમેટિક કરેલું છે પરંતુ કોઈ કોઈ વખત તમારા જેવાને ઓટોમેટિક રોજના ઈમેલ મળતા નથી. તે માટે ખુબ જ દિલગીર છું. મેં ચેક કર્યું તો તમે મેમ્બર છો અને મને ફોલો કરો છો.
   તમે નીચે મુજબ ટ્રાઈ કરો અને તેનાથી જો તમને રોજ ઈમેલ નહી મળે તો તમે

   (૧) તમે ડાબી બાજુએ ફોલો લખ્યું છે ત્યાં કૌંસમાં (manage) એવું લખ્યું છે ત્યાં ક્લીક કરો.
   (૨) પછી blogs…………………….
   ……Date followed……………….Alphabetically
   અહિયા Alphabetically નીચે
   “સુરતીઉધીયું” You get no post and no comment emails for this blog સંપાદન કરો x

   આવું લખ્યું છે તેની બાજુમાં છેલ્લે જે ચોકડી છે તે ક્લીક કરજો. એટલે તે કેન્સલ થઇ જશે. પછી ઉપર જે
   (૩) Enter a Blog URL to Follow માં નીચેની લીંક કોપી પેસ્ટ કરો
   https://suratiundhiyu.wordpress.com/
   (૪) જમણી બાજુ એ + Follow લખ્યું છે તે Follow ઉપર ક્લીક કરો ( જો સુરતીઉધીયું (૩) ની જેમ નહી લખ્યું હોય તો સમજ જો કે તમે Follow નથી કરતાં માટે નબર ૩ ની જેમ https://suratiundhiyu.wordpress.com/ ની લીંક કોપી પેસ્ટ કરીને મુકો)
   (૫) ફરીવાર કે નહી હોય તો નંબર ૨ મુજબનું લખાણ આવી જશે.
   (૬) ઉપર પ્રમાણે કરવાથી આપને મારી નિયમિત પોસ્ટ મળશે. મને શું થયું તે માટે જરૂર જણાવશો અને છેલ્લા ઉપાય તરીકે તમે મને તમારું બીજું ઈમેલ એડ્રેસ હોય તો તે અથવા નવું બનાવીને મોકલજો એટલે હું ફરીવાર તમને ઇન્વીટેશન મોકલીશ.

   Like

 1. મજા આવી , સૌને શુભ નવરાત્રી સાથે દુર્ગાષ્ટમીની શુભ કામનાઓ..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s