INDIA FIRST TO REACH MARS-SUCCESSFUL MARS MISSION

INDIA FIRST ASIAN COUNTRY TO REACH MARS

.

Mars mission successful, India creates history:


.

India Becomes First Asian Nation To Reach Mars Orbit:


.

11 responses to “INDIA FIRST TO REACH MARS-SUCCESSFUL MARS MISSION

  1. I don’t know why, people compliment only NaMo..?! No doubt, he took keen interest. This was a long term project (& not initiated in last 4 months!), and the REAL credit goes to the Scientists only! First Congratulations to the Scientists, and thereafter Thanks to Modiji…

    Like

    • હિમાંશુભાઈ તમારી વાત સાથે હું ૧૦૦% સંમત છું. ઇસરોના પ્યુંનથી માંડીને પ્રમુખ સુધી બધા જ અભિનંદનના અધિકારી છે. જો મોદીજીને ફક્ત ચાર મહિનામાં આની ક્રેડીટ અપાય તો વધુ ક્રેડીટ તો મનમોહનસિંહ અને એના સાથીઓને મળવી જોઈએ. આ પ્રોજેક્ટ પર પાંચથી વધુ વર્ષો કામ ચાલ્યું હશે અને તે પણ ગુપ્ત રીત. મોદીજી ઘણા જ હોશિયાર માણસ છે અને નશીબદાર પણ છે. નર્મદા યોજના તો ઘણા વર્ષોથી ચાલે છે અને ઘણી સરકારો આવી ગઇ. છતાં નર્મદાનું નાળીયેર મોદીજીએ મંગળ પર પહોચવાની જેમ ફોડ્યું હતું. આશા રાખું કે આ નશીબ દેશ માટે પણ કામ લાગે.

      Like

  2. માર્સ મીશનની સફળતાના ધન્યવાદ

    મંગળ તો વરસે,
    કલ્યાણ અને
    શુભ વરસાવે છે.

    Like

    • I already told you to check when you put comment. At that time you can change it. I can not do anything from my end because of privacy. Otherwise all blog admin can change everything without readers consent.

      Like

  3. I HAD WATCHED THAT HISTORIC TIME ON TV.
    MAY ALMIGHTY GOD BLESS ALL TEAM MEMBERS AND SCIENTISTS AND CONGRATULATION TO ALL. IAM PROUD BEINMG BHATIYA FOR SUCH BRILLIANT SUCCESS AT FIRST ATTEMPT. GAUTAM

    Like

    • ધીરેનભાઈ, મને તો લાગ્યું કે તમે “ચાતુર્માસ” કરવા ગયા કે શું? નોકરીમાં વધારે બીઝી લાગો છો? ખાસ તો તબિયત સારી છે ને? એટલે જ લખ્યું છે.

      Like

      • આટલા વખતે ય હું તમને યાદ છું એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે,નોકરીની દોડાદોડને કારણે..બાકી હવે મળવાનો શક્ય પ્રયાસ કરીશ.. આભાર…!

        Like

      • આ જિંદગી જ એવી છે, મરી ગયા પછી લોકોને દોડમ દોડ કરવી પડે છે! આપણને વિદાય કરવા માટે. ગયો કે નહી તેની ખાત્રી કરવા તેરમાં સુધી જાત જાતની મગજમારી કરે.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s