5 responses to “AIR TRAVEL IN PAST-FUTURE SCENE IN INDIAN HOME

  1. ભારતમા કુટુંબનો ભવિષ્યનો સીન ની વાસ્તવિકતા હંમણાથી દેખાય છે!

    Like

  2. When I open your blog, caption comes that ‘ somebody wants to catch your password/account etc . + why so ? I am not opening it for that. Gautam

    Like

    • ગૌતમભાઈ, આ તમારી પહેલી ફરિયાદ છે. તમે તમારું બ્રાઉઝર બદલી નાખો અથવા એવું આવે તેણે જમણીબાજુ ઉપર x ઉપર ક્લીક કરીને બંધ કરી દેશો તો તમને મારો બ્લોગ જોવા મળશે. તમે ફાયર ફોક્ષ નો ઉપયોગ કરો તો નહી આવે. ગુગલમાં સોફ્ટવેરવાળાઓ આવી જાહેરાત આપીને લોકોને લુટે છે. આને મારા બ્લોગ જોડે કોઈ લેવા દેવા નથી. આવું તો મને પણ કોઈ કોઈ બ્રાઉઝરમાં થાય છે. વર્ડપ્રેસ એક ખુબ જ સુરક્ષીત બ્લોગ છે અને તેમાં આવી બને નહી.

      Like

Leave a comment