6 responses to “સમસ્યા ના ઘાટ ઉપર ભારતીય પ્રજા-વાંદરાઓની જબરજસ્ત મસ્તી

 1. ભલે જોક છે પણ સત્ય વાત છે અને બહુ સુંદર પણ છે, બાકી આ તો આખી દુનીયામાં આમજ ચાલે છે…. અહીં તો ટુવાલ તો વીંટાળ્યો છે, ઘણા દેશોમાં તો ટુવાલ સહિત બધી વસ્તુઓ ઉપડી જાય અને ૪-૫-૬ વર્ષ પછી દેખાય, ત્યાં સુધીમાં તો ઉમેદવારનું આખું સ્ટ્રક્ટર-બોડી ફરી ગયું હોય, ગાલ ફુલીને મોઢું ગોળ મોટા કલીંગર જેવડું થઈ ગયું હોય, પેટ ગામડાના પટારા જેવડું થઈ ગયું હોય, ચાલમાં રૂવાબ આવી ગયો હોય, આજુબાજુ ૪-૫ બોડીગાર્ડો હાથમાં બંદુક ભરીને ચાલતાં હોય, અને તમને ઓળખતાં પણ ન હોય, તમને પડતા પણ મુકે, કારણ કે હવે તો નવા મતદારો પેદા થઈ ગયા હોય, જેઓ ઉમેદવારના બાહ્ય દેખાવથી આકર્શાય જાય અને તેમને નવેસરથી આમલી પીપળી બતાવી દયે…

  વીડિયો તથા ફોટાઓ પણ સરસ છે…

  Like

  • મતની કિંમત નથી, મતદારની કિંમત નથી
   મતદારો તમારા અરમાનોની કિંમત નથી,
   થોડી સગવડો માટે લડે છે પ્રજા,ત્યારે ગોળીબારની કિંમત નથી,
   ગોળીબાર તો ઠીક, મતદારોની જિંદગીની કિંમત નથી!

   Like

 2. લખુભા જેવા સરળ મતદારોને છેલ્લી ઘડીયે એન કેન પ્રકારે ફેરવી શકાતા હોય છે. અને ત્યાર બાદ પણ ઘટ પડેતો ચુંટાયેલા સભ્યોને પણ એન કેન પ્રકારે કાબુમાં લઈ શકાય છે. અને એ રીતે બહુમતીથી સરકાર રચી સતા હાસલ કરી શકાય તે વાત રીઢા રાજકારણીયો સારી રીતે સમજી ગયા પછી ટુવાલ રેવા દે તો પણ સારી વાત છે. કોઈ સારા નથી એમ માની મત પ્રત્યે ઉદાશીનતા સેવવામાં આવે તે વ્યાજબી નથી.ગુન્હેગાર ના હોય તેવા ઓછા સારા લગતાને બહુમતી અપાવીએ તો પણ સમય જતા સારી સરકાર મેળવી શકીએ.

  Like

  • રજનીકાંતભાઈ, પહેલા તો સારી સરકાર મેળવવા માટે સારા માણસો જોઈએ. સારો માણસ જો રાજકારણમાં પડે અને સારો રહેવા જાય તો ટકે નહી એટલે તેણે
   પણ ખરાબ થવું પડે. મતલબમાં સારા માણસો કોને કહેવા એ એક મોટો પ્રશ્ન છે!

   Liked by 1 person

   • ખરી વાત છે વિપુલભાઈ સારા માણસોને સતા મળે તો પણ તેને ટકવા દેવામાં આવતા નથી કારણકે તેઓને સારા વહીવટકર્તા બને તે માટેનો અનુભવ મેળવવા સમય આપવામાં આવતો નથી અને તેમનો સતા ટકાવવાનો સંઘર્ષ પ્રતિસ્પર્ધીના પ્રમાણમાં ટૂંક સમયમાં મંદ પડી જતો હોય છે. રીઢા પ્રતિસ્પર્ધીઓ વહીવટી આંટીઘૂંટીના જાણકાર હોવા ઉપરાંત સતા માટેનો સંઘર્ષ ક્યારેય ઢીલો પાડવા દેતા નથી અને સતત તેમની તકલીફો વધાર્યા કરે છે પરિણામે ફરી ફરી તેમના હાથમાં સતા આવી જાય છે.પણ જો તેઓ તેની પરવા કર્યા સિવાય સતત સંઘર્ષથી સતા ટકાવીને કુશળ વહીવટકર્તા બનવાની કોશિષ જારી રાખેતો તેમને અટકાવી શકાતા નથી.અહી આપણે સારો માણસ એટલે પ્રજા હીતનો વહીવકર્તા એટલું સમજીશું. બાકી સર્વાંગ સારો માણસ કલ્પ્નામાંજ સંભવી શકે.મતાધિકાર મળ્યો છે તો સારો,ખરાબ ,ઓછો ખરાબ વચ્ચેનો ભેદ નક્કી કરી મતદાન કરવું રહ્યું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s