5 responses to “વ્યાખ્યા-Cancer train from Punjab to Haryana

  1. કેન્સર ટ્રેન ઘણી દુઃખદ હકીકત
    જાગ્યા ત્યારથી સવાર ગણી તત્કાલીક યોગ્ય નીર્ણય લેવાય તેવી આશા
    એક્વા સલુન આપણે સૂરતી લોકોએ આંનંદથી સ્વીકારેલી હકીકત છે

    Like

    • પ્રજ્ઞાબેન, તમારી વાત સો ટકા સાચી છે. સૂરત સ્ટેશન સામે એક બાગ હતો જ્યાં ઘોડાગાડીવાળા ઉભા રહેતાં તે બાગમાં, દિલ્હી ગેટ બહાર ફૂટપાથપર અને જયારે જ્યારે રેલ આવે અને પાણી ભરાય ત્યારે સલુનવાળાઓ આ રીતે સુરતમાં હજુ ધંધો કરે છે.

      Like

Leave a comment