दोस्तके बारेमे महान लोगोके विचार-હે ભગવાન આ દેશની પ્રજાને અંધ શ્રદ્ધા થી બચાવ

CLICK FOLLOWING LINK FOR PDF:

दोस्तके बारेमे महान लोगोके विचार

.

હે ભગવાન આ દેશની પ્રજાને અંધ શ્રદ્ધા થી બચાવ:


.

10599238_876594939025235_6776696913192472088_n – Resized

.

16 responses to “दोस्तके बारेमे महान लोगोके विचार-હે ભગવાન આ દેશની પ્રજાને અંધ શ્રદ્ધા થી બચાવ

    • સજા થાય છે ખરી, પરંતુ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. હું આસ્તિક છું, ધર્મમાં ઘણું જ સારું લખ્યું હોય છે તેનું પાલન કરવાનું હોય છે. જેનાથી માણસની જિંદગી સુખ=શાંતી થી પસાર થાય. પરંતુ પુજારી,જોશીઓ અને બીજા બધા સાધુઓ કે આપણા પૂર્વજોએ પોતાના સ્વાર્થ ખાતર આવી અંધશ્રદ્ધા પેદા કરીને લોકોને ઉલ્લુ બનાવી લૂટવાનું જ કર્યું છે.

      Like

    • તમે માનો નહી આ વિડીયો જોતા એટલી બધી નફરત થઇ ગઇ કે હું આ વિડીયો પુરેપુરો જોઈ શક્યો નથી

      Like

  1. અશ્રધા ,શ્રધા ,અને અંધશ્રધા ,વચ્ચે બારીક રેખા છે.કટ્ટર વૃત્તિ નું વલણ છોડીએ તો બધામાં મૂળતત્વ એક છે

    Like

  2. ભગવાન આ દેશની પ્રજાને અંધ શ્રદ્ધા થી બચાવ”

    આ 2.2 મીનિટ નો વીડિયો સહન ન કરી શકાય તેવો છે.

    કઈ ભાષા માં આવા લોકો સાથે વાત કરવી?

    ઇશ્વર તેમને સદ્-બુદ્ધી આપે.

    Like

  3. આવો પણ ક્રૂર રીવાજ -અંધ શ્રધા ની કોઈ હદ હોય કે નહિ .બાળક જીવતું રહે એ જ નવાઈ !

    હે ભગવાન તારા બનાવેલા તને જ બનાવે છે . સબકો સન્મતિ દે ભગવાન .

    Like

    • ચેતનભાઈ, મેં અગાઉ એક કોમેન્ટમાં લખ્યું છે કે આ વિડીયો મેં પુરેપુરો નથી જોયો, મને એટલી બધી નફરત થઇ ગઇ હતી. છતાં જો આ વિડીયો નહી મુકું તો કોઈને આ વાતની ખબર કેવી રીતે પડે? લોકોમાં જાગૃતિ લાવવા પણ આવી વસ્તુ મુકાવી ખુબ જ જરૂરી છે.તમે કહો છો કે આપણે કશું ના કરી શકીએ પરંતુ આ જોયા પછી બધા લોકોની એનો વિરોધ કરવા જેટલી માનસિકતા કે હિંમત તો આવી જ જાય.

      Like

  4. અંધશ્રધ્ધા કદાચ આપણાં દેશના લોકોના જીંન્સમાં એટલી હદે ઘુસી ગઈ છે કે તે દૂર કરવા કોઈ ઈશ્વર અવતાર ધારણ કરે તો જ શકય બને. ચાલી રહેલા ગણેશોત્સવમાં પણ એ જ નજર સમક્ષ નથી આવતું ? હરીફાઈ ચાલી રહી છે, ભક્તિ અને ભપકા વચ્ચે !
    આપે રજૂ કરેલો વીડીયો કોઈક ન્યુસ ચેનલ ઉપર જોયેલો ત્યારે જ ધૃણા પેદા થયેલી .

    Like

  5. chetanbhai,
    how come parents give child to this kind of person.
    from where you find this video clip, can you find route of cause , the person who took this video and city name and this rascal men and send him to jail. so at least this palce can stop this cruel thing.
    person who took video , why he didn’t stop this thing that time.
    pl. find route cause and send police this place .

    Like

    • સ્નેહી hshah1111@yahoo.ca,
      ચેતનભાઈએ આ વિડીયો નથી મુક્યો. મને ઇમેલમાં આ વિડીયો મળ્યો હતો અને કદાચ જુનો પણ હોઈ શકે. એટલે વિડીયો લેનાર કોણ છે તે પણ ખબર નથી. આ પહેલા એક વિડીયોમેં મુક્યો હતો જેમાં પહેલા માળ ઉપરથી બાળકને નીચે ફેંકવામાં આવતું હતું અને નીચે બાળકને ઝીલી લેવામાં આવતું હતું. વિપુલ એમ દેસાઈ – “સુરતીઉધીયું”

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s