BULL FIGHT SAN FERMIN FESTIVAL OF SPAIN-TIGER TEMPLE IN THAILAND

CLICK FOLLOWING LINK FOR PDF:

BULL FIGHT SAN FERMIN FESTIVAL OF SPAIN

.

TIGER TEMPLE IN THAILAND

આજકાલ ભારતમાંથી ઘણા લોકો થાઈલેન્ડના ટાઈગર ટેમ્પલમાં વાઘો જોવા જાય છે. મંદિર દ્વારા પાળેલા, ટ્રેઈન કરેલા વાઘો જોડે ફોટાઓ પડાવે છે. બધા લોકો આ જોઈને ખુશ થઇ જાય છે. તો જીવદયા પ્રેમીઓ આને મંદિર દ્વારા વાઘો પર આચરવામાં આવતી ક્રુરતા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા મુજબ વાઘોને ટ્રેઈન કરવા માટે તેમના પ્રાઈવેટ ભાગોમાં મારવામાં આવે છે, વાઘોને અણીદાર લાકડીઓના ગોદા અને ફટકા મારવામાં આવે છે, તેમને ઘસડીને અને પુછડી ખેંચીને ઘસેડવામાં આવે છે, વાઘોનું ગેરકાયદે બ્રીડીંગ કરીને તેનો વેપાર કરવામાં આવે છે. વાઘોને કોઈપણ જાતની મેડીકલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. ત્યાં ગુપ્તવેશે એક ઓસ્ટ્રેલીયન સ્ત્રીએ વિડીયો ઉતારીને આ બધું રજુ કર્યું હતું. બીજીવાર તેને આ મંદિરની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું કે હવે તેમાં ઘણો જ સુધારો કરવામાં આવ્યો છે. ટૂંકમાં આ વાઘો પાળીને એક મોટો ધંધો કરવામાં આવી રહ્યો છે, થાઈલેન્ડની સરકાર આંખ આડા કાન કરી રહી છે એવું જીવદયા પ્રેમીઓનું કહેવું છે.
તો આ મંદિરથી થોડા કલાક દૂર એડવીન વીક કરીને એક ડચ થાઈલેન્ડમાં રેસ્ક્યુ કરેલા જાનવરો, ખાનગી માલિકો દ્વારા પ્રાણીઓને શોક આપીને કે નાના નાના પાંજરામાં રાખીને ક્રૂર રીતે ઘાયલ કરેલા અને મોટર અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રાણીઓને બચાવવાનું અભ્યાન ચલાવી રહ્યા છે. ત્યાં ખાસ કોઈ ટુરીસ્ટ નથી જતા જે એક કમનશીબી છે. એડવીનને આપણા ભારતમાં બને છે તેમ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે ખોટો કેસ કરીને કાતિલ ગુન્હેગારો વચ્ચે જેલમાં પૂરી દીધો હતો. વધુ તો વિડીયો જોશો એટલે ખબર પડશે.


.

UNIQUE RELATIONSHIP – Resized

.

4 responses to “BULL FIGHT SAN FERMIN FESTIVAL OF SPAIN-TIGER TEMPLE IN THAILAND

  1. પેન્સિલથી ટેપ રેકોર્ડરની ટેપને બહુ જ ફેરવી નાખી છે . મારો નાનો છોકરો ટેપ ખેંચી કાઢતો ત્યારે

    પેન્સિલથી બધી ટેપ બરાબર કરવાની થતી. જૂની યાદ તાજી થઇ ગઈ આ ચિત્ર જોઇને .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s