8 responses to “આંધળાઓની એક સંસ્થા-

  1. મર ગયા પર યાદ આતા હૈ
    વો હર એક બાત પર કહના,
    કિ યું હોતા, તો ક્યા હોતા
    રેખ્તે કે તુમ્હીં ઉસ્તાદ નહીં હો ગાલિબ.

    Like

  2. લગ્ન એ જંગલ છે અને સુંદર હરણીઓ બહાદુર સિંહોનો શિકાર કરે છે એ તો આજેજ જાણ્યું…. હવે ખબર પડી, લગન પછી ગભરાઈને હું કેમ બીકણ-ડરપોક બની ગયો….

    Like

    • તમે તો ડરપોક બની ગયા પણ ઘણા તો એવા છે કે જે પોક મુકીને રડે છે…..તેના કરતાં તો તમે નશીબદાર છો!!!!!

      Like

    • ચેતનભાઈ, આપનો ખુબ ખુબ આભાર! બે દિવસ સુરતીઉધીયું ટેકનીકલ પ્રોબ્લેમને લઈને બંધ રહ્યું હતું. તમને અને તમારા જેવા ઘણા છે કે જેમને સુરતીઉધીયું આટલું બધું ગમે છે. ઘણાએ તમારી જેમ આ સવાલ કર્યો અને કહ્યું કે સવારની ચા ની જેમ સુ.ઉ.વાંચવાની ટેવ પડી ગઇ છે. છતાં કોઈ કોઈને વર્ડપ્રેસની સોફ્ટવેરની કોઈ તકલીફને લઈને સુ.ઉ. લાંબા સમય સુધી નહી મળે તો મને જાણ કરવા વિનંતી છે. હવે તમને મળે છે કે નહી તે પ્લીઝ મને જણાવવા મહેરબાની કરજો.

      Like

Leave a comment