THE STRESS AND WORRIES IN LIFE-Guruhari Darshan, Robbinsville, NJ

THE STRESS AND WORRIES IN LIFE
.

7D SHOW AT DUBAI MALL:


.

Guruhari Darshan, 5-6 August 2014, Robbinsville, NJ:

આજે મારા સ્વામીનારાયણના મિત્રોને ન્યુ જર્સીના રોબીન્સવિલ ખાતે વિશ્વના સૌથી મોટા સ્વામીનારાયણ ભગવાનના મંદિરના ઉદઘાટન પ્રસંગે પધારેલ પૂજ્ય પ્રમુખસ્વામીના આગમનનો વિડીયો પ્રસ્તુત કરું છું. હું સ્વામીનારાયણ ધર્મ નથી પાળતો છતાં એ કહેવા માંગુ છું કે આજે વિશ્વની દરેક દેશની સરકાર અબજો રૂપીયા ડ્રગ્સ અને એવી બીજી બદીથી યુવાધનને બચાવવા માટે ખર્ચે છે ત્યારે સ્વામીનારાયણ ધર્મ વગર ખર્ચે આપણી સંસ્કૃતિ અને આ યુવાધનને બચાવવામાં અગત્યનો ફાળો આપી રહ્યા છે એ કોઈ નાનીસુની વાત નથી. આપણે એફીલ ટાવર, તાજમહાલ, બ્રાઝીલમાં આવેલું સ્ટેચ્યુ જેવા અનેક સ્થળો કે જેની પાછળ કરોડો રૂપીયા ખર્ચાયા હોવા છતાં હોંશે હોંશે જઈએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિ અને યુવાધને બચાવતા આ મંદિર માટે કેમ બુમરાણ મચાવીએ છીએ તે મને સમજ નથી પડતી.


.

આવા લોકો આપણા દેશમાં પુજાય છે. એમને કોઈ કંઈ કહી શકતું નથી. આવા સોનાના શર્ટ માટે પૈસા ક્યાંથી આવ્યા તે પ્રજા જાણે છે છતાં તેમને પૂછવાની કોઈ હિંમત નથી કરી શકતું?

GOLDEN SHIRT BY CORPORATOR IN INDIA

.

8 responses to “THE STRESS AND WORRIES IN LIFE-Guruhari Darshan, Robbinsville, NJ

  1. …ત્યારે આપણી સંસ્કૃતિ અને યુવાધને બચાવતા આ મંદિર માટે કેમ બુમરાણ મચાવીએ છીએ તે મને સમજ નથી પડતી.’ તમે ગુણાત્મક વાત કરી તે વાંચી આનંદ થયો
    સાંપ્રત સમયમા કોઇ પણ ગુણાત્મક પરીવર્તન કરી સમાજ- વિશ્વની સેવા કરે તેની સામે પોતાની કલ્પનાની નાની વાત નો વિરોધ કરવાની કેટલાકને ટેવ પડી છે ! તેઓ વિધર્મીના પ્રચારમા આવે છે અને દીશાશૂન્ય થવા સંભવ છે.તમારી જેમ અમે પણ અનુયાયી નથી પણ આવી વાતોનો આનંદ છે. ન્યુયોર્કમા હજારો શીબીરમા ભેગા થયા હતા ત્યારે ત્યાના પોલીસ ડીપા..ને આ ડીસીપ્લીન સભા માટે માન હતું કે આજે કોઇ તોફાન થવા સંભવ નથી કે કુદરતી આફત વખતે તમારું દાન ૧૦૦% તે સ્થળે રસીદ સાથે પહોંચે અને વ્યસનમુક્તી સિવાય અનેકોના જીવન સુધાર્યા તે શિધ્ધીને વંદન

    કેટલીવાર તો નવાઇ લાગે કે ટીકા કરનારનું સેવા ક્ષેત્રે કોઇ પ્રદાન હોતું નથી

    Like

  2. In keeping youth involved in religion, extreme discipline and volunteering spirit SwamiNarayan sanstha deserves all the accolades

    Like

  3. newjersyma atla mota prmanma satsangi hoy te kalpnama n hatu,
    vIDEOTHI MAHITI AAPI TE MATE AABHAR,,vIPULBHAI.
    Temni ek vat khub mahtvani chhe te badhane VYSAN MUKTI mate agrah rakhe chhe,ane bhar muke chhe,Mandiro bandhya te nahi pan moti siddhi to te chhe ke lakhoni sankhyama satsangio banavya, Aa prsangni vadhu mahiti gamshe, sakya hoy to, Dhanyawad. Jai Swaminarayan/jai shri krushna. Gautam

    Like

  4. Pipulbhai
    Thanyavad!Adbhoot sangrah!
    Tamari posts anero aanand aape chee!Samay ochoo pade chee!
    Tamari apaar mamta badal khoob khoob aabhar!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s