एक मेसेज भारतीय सभ्यता के नाम-Restaurant with deaf waiters

एक मेसेज भारतीय सभ्यता के नाम

.

New Toronto restaurant staffed with deaf waiters:

એક ભારતીય અંજન મનીકુમાર દ્વારા કેનેડામાં મુક-બધીરોને વેઈટર તરીકે નોકરી આપીને ખુબ જ આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે. આ બધા મુક-બધીરોને કોઈપણ જાતના રેસ્ટોરન્ટનો અનુભવ ન હતો. લગભગ ૩૦૦ અરજીઓમાંથી આ વેઈટરોની પસંદગી કરવામાં આવી હતી. મેન્યુ પણ એવું બનાવવામાં આવ્યું કે તમે ઇશારાથી કઈ વસ્તુઓનો ઓર્ડર કઈ રીતે આપવો તે ચિત્રો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અભિનંદન અને શુભેચ્છાઓ!


.

1907762_876594972358565_5463535658375858897_n – Resized

.

Advertisements

8 responses to “एक मेसेज भारतीय सभ्यता के नाम-Restaurant with deaf waiters

 1. મને મુક-બધિર વ્યક્તિ ઓ ને કામ આપી તેમેને પ્રોત્સાહિત કરવાનો આઇડીયા અત્યંત ગમી ગયો.
  મારા એક મિત્ર ને અમદાવાદ માં જાણીતી રેસ્ટોરન્ટ છે. મેં તેને ફોન કરી ‘યુ-ટ્યુબ’ ની ક્લીપ પણ ઈમેલ થી મોકલી આપી.
  તરત ફોન આવી પણ ગયો.
  ‘તેં બતાવેલો આઈડીયા મસ્ત છે બાપુ !!! આમાં વેઈટરો ને કોઈ ટ્રેનીંગ આપવાની જરૂર નથી, બસ યુનીફોર્મ પહેરાવી દેવાનો. મેનુકાર્ડ સાથે ટેબલ નંબર છાપેલો એક નાનો લેટરપેડ પેપર આપી દેવાનો.પાર્ટી એ મેનુ મા છાપેલ આઇટેમ નંબર અને ક્વોન્ટીટી લખવાની અને નીચે સહી કરવાની..
  બે ફાયદા તો સીધા દેખાય છે, પહેલો તો વેઇટરો સસ્તા મળે, અને કામમાં નખરા ન કરે અને બીજો
  ઘરાકો(ગ્રાહકો) આ ઓર્ડર આપ્યો’તો, નો’તો આપ્યો એવી ફરિયાદ કરી વધારા નો લાભ લેવા કોષીશ ન કરે.
  આવા આઇડિયા તારે કહેતા રહેવા, સારુ છે તું અમેરીકા માં નવરો છું એટલે આવુ આવુ વાંચી ને અમને યાદ કરે છે…..

  Like

  • જીતેન્દ્રભાઈ,
   એમની અમદાવાદમાં કઈ રેસ્ટોરન્ટ? નામ અને જગ્યા બતાવજો. બીજું એમનું ઇમેલ મને મોકલો તો એમણે મેમ્બર બનવાનું આમંત્રણ મોકલી આપું. તમે એને ઈમ્ફોમ કરજો. મુક-બધીરને રાખવાથી વગર પૈસે જાહેરખબર પણ પુષ્કળ થાય.

   Like

 2. સરસ વિચાર છે…. અને સમાજમાં પણ એક દાખલો બેસે, બીજાઓને પણ ભાવના જાગે….
  પગાર તો કાયદા પ્રમાણેનો આપવો પડે, એટલે ભલે થોડા પણ એટલા લોકોની પણ જીંદગી સુધરી તો જરૂર જાય. અને માનવતાનું પણ કાર્ય કર્યું કહેવાય…

  भारत हंमेशा महान था, महान रहेगा, बस पाकिस्तान शांत रहे और परदेशी बडी बडी सत्ताएं भारतकी प्रगतिकी ईर्शा न करे, भारतकी प्रगतिको रोकनेके लिये पाकिस्तानको शस्त्र सरंजाम मुफतमें न दे, अमेरीएकाकी तरह भारतके सभी पुलीसको पगार पर्यापत्त दे, पुलीसको ईज्जत दे, ताकी वह रिश्वत न ले सके, और गलत काम करनेवाले कीसीभी बडे आदमी-राजकारणीकी शेहमें न आये और बीना कीसी दबाव, उस पर कायदेसर काम चला सके, ताकी भारतमें रिश्वतखोरी-Bribe का अंत आ जाये, और देश असलमें “महान” बन जाये…

  ગુંડાગીરી-કાળાબજાર વગેરેના મુળમાં તો વસ્તીવધારો અને સમાજના રખેવાળો એવા પોલીસોનો અપુરતો પગાર છે. જો પોલીસોને ઘર ચલાવવા પુરતો પગાર મલતો રહે તો ભવિષ્યમાં ભણેલાં અને સંસ્કારી લોકો પણ પોલીસમાં આવશે અને હમણાંને હમણાં તરતતો નહીં પણ થોડા વર્ષો પછી ફરક જરૂર પડી જશે….

  આજની બધી આઈટેમ સરસ છે…..

  Like

 3. મુક-બધીરને નોકરી આપવાના આ ટોરંટો , કેનેડાના રેસ્ટોરંટના ભારતીય માલિક કુમાર ની વેપારી બુદ્ધિને સલામ .

  વિકલાંગોને કામ મળ્યું અને કુમારની હોટલની જાહેરાત થઇ અને હોટલ માં એડવાન્સ બુકિંગ

  કરાવવું પડે એટલી આવક વધી ગઈ ! વાહ , બધાના માટે કેટલું સરસ .

  ભારતમાં આ કુમાર આઈડિયા ગયો છે તો કોઈએ ત્યાં પણ શરૂઆત કરવી જોઈએ .

  Like

  • મુ.વિનોદભાઈ,
   તમે અહિયા આજે આપેલી જીતેન્દ્રભાઈ વોરાની કોમેન્ટ વાંચો એટલે ભારતનો ખ્યાલ આવી જશે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s