TEA IS NOT GOOD FOR INIDANS-તમને હસવાનું ગમે છે

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

TEA IS NOT GOOD FOR INIDANS

.

તમને હસવાનું ગમે છે?


.
1601140_876594742358588_2101348857376166034_n – Resized

.

10 responses to “TEA IS NOT GOOD FOR INIDANS-તમને હસવાનું ગમે છે

  1. cha matenun logic sarun chhe ane kadach sachun pan hoy video maja avi rdbs rotli dal bhat shak ane TP (time pass) HUN PAHEN LAAN PP SAMJYO HATO ENJOYED

    Like

  2. ભાઈ શ્રી આપની પોસ્ટ વાંચું છું પણ આપની પ્રોફાઈલ માં સાઈબાબાનો ફોટો જોઈ દુખ થાય છે
    શા માટે આપડે ખોટા બીજા ધર્મના પ્રચારના હાથા બનવું જોઈએ ???

    Like

    • એ મારી અંગત માન્યતા છેં અને સાઈબાબાના કહેવા પ્રમાણે હું કોઈની પણ ટીકા કરી કોઈ ના મનને ઠેસ નથી પહોચાડવા માંગતો કે તેમના કહેવા પ્રમાણે ધર્મ બાબતની ચર્ચા કરવા નથી માંગતો. જે માણસ નિમ્નકક્ષાની વાતો કરે એવા જગતગુરુ શંકરાચાર્યને હિંદુ કે કોઇપણ ધર્મની ફિલસુફી નથી સ્વીકારે. એમનામાં લોકોને આકર્ષવાની તાકાત રહી નહી કારણ કે જે દિવ્યપુરુષ છે તેના મોઢામાંથી આટલી ગંદગી નીકળે નહી. આજે તેમને જે લોકો દાન આપતા હતા તે બધા દુર જઈ રહ્યા છે એટલે આટલી બધી તકલીફ તેમને થાય છે. આજે આટલા વર્ષો પછી કેમ તેમને આ તકલીફ ઉભી થઇ? કાલે ઉઠીને એ તો સ્વામીનારાયણ,રાધાસ્વામી કે એવા અનેક ધર્મો વીશે આવું કહેશે. મેં બે દિવસ પહેલા જ એક વિડીયો એટલાન્ટાના એક આપણા હિંદુ ધર્મના ગુરુનો મુક્યો હતો તે તમે જોયો હશે અને નહી જોયો હોય તો જોઈ લેજો. આવા લોકો એજ હિંદુ ધર્મને બદનામ કર્યો છે.
      મારી બધાને નમ્રવિનંતી કે આ ચર્ચા અહિયા જ ખતમ થાય છે, હું કોઈની આસ્થા કે કોઈના ધર્મની ટીકા/ચર્ચા આ બ્લોગ પર કરવા માંગતો નથી. સાઈબાબાના કહેવા પ્રમાણે આપણે જો કોઈની વ્યક્તિગત ટીકા કરીએ તો તે આપણી જીભ વડે બીજાના શરીરનો મેલ દુર કરીએ છીએ.
      બીજી એક અગત્યની વાત કરું તો સાઈબાબાનો ધર્મ એ માનવ ધર્મ હતો અને એમણે સમાધી લીધી ત્યાં સુધી એ પાંચ ઘરેથી ભિક્ષા માંગીને લાવીને ખાતા હતા. કોઈ ગાદીપર બેસીને લોકોના પૈસે માલમલીદા ખાઈને બેસતા ન હતા કે કદી કોઈ દિવસ અપશબ્દ બોલ્યા નથી. સાઈબાબાને માનનારાઓ માટે આપણો અને પેલાનો કોઈ ધર્મ નથી હોતો. માનવધર્મ મુખ્ય વસ્તુ છે.

      Like

  3. vipulbhai tamaro dharm vishe no ane saibaba na manava dharm visheno aapelo javab vanchi anand thayo.karan ke saibaba koipan vyaktigat dharm mananara nahota. etlej to saibabane darek dharmna loko mane chhe..

    Like

    • ઘણાને ગેરસમજ છે. લગભગ ૨૦૦ વર્ષ પહેલા એક શીરડીમાં સાઈબાબા થઇ ગયા જયારે બીજા પોતાને સાઈબાબાનો અવતાર ગણાવતા “સત્યસાઈબાબા”. શંકરાચાર્ય શીરડીવાળા સાઈબાબા માટે એલફેલ બોલતા હતા. કારણ કે ત્યાં દરેક ધર્મના લોકો આવે છે અને તિરુપતિ દેવસ્થાન પછી આવકમાં શીરડીનો બીજો નંબર આવે છે જેને લઈને બીજા બધા ધર્મના લોકોની આવક ઉપર ફટકો પડ્યો એટલે બધા શીરડીવાળા સાઈબાબાની ટીકા કરવા લાગ્યા. શીરડીવાળા સાઈબાબા આખી જિંદગી પાંચ ઘરેથી ભિક્ષા માંગીને જે કંઈ મળે તે ખાતા હતા. તેમને લોકો ગાંડા ફકીર તરીકે ઓળખાતા હતા. તેમણે ભગવાન હોવાનો દાવો કદી કર્યો નથી, તે હંમેશા કહેતા કે હું તો ભગવાન/અલ્લાનો બંદો છું, સેવક છું. હવે અત્યારના ચમત્કારની વાત કરું તો આજ જગદગુરુ શંકરાચાર્યે શીરડી સાઈસંસ્થાનના મંત્રીને વિશ્વ હિંદુ ધર્મનું જે સંમેલ્લન મળવાનું છે તેમાં આમંત્રણ આપ્યું છે. જે એક ચમત્કાર ગણીએ કે પછી શંકરાચાર્યની કોઈ ગંદી રમત પણ હોઈ શકે. આવા વિરોધ કરવાવાળા સાઈબાબા જીવતા હતા ત્યારે પણ હતા અને કશું નહોતા કરી શક્યા. સાઈબાબા હંમેશા કહેતા હતા કે જે લોકો બીજાની ટીકા કરે છે તે લોકો પોતાની જીભ વડે બીજાના શરીરનો(મનનો) મેલ ધુવે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s