પોલીટીકલ એકપ્રેસ-૦૨-૦૮-૨૦૧૪/CORRUPT PRIEST

પોલીટીકલ એકપ્રેસ-૦૨-૦૮-૨૦૧૪

.

CORRUPT PRIEST OF HINDU TEMPLE OF ATLANTA:

હિંદુ ધર્મમાં આસ્થા રાખનારાઓ માટે આ એક ઘણા જ આઘાતજનક સમાચાર છે. એટલાન્ટામાં આવેલ આ મંદિરના કર્તાહર્તા પોતાને ડોક્ટર કહેવડાવે છે અને શ્રદ્ધાળુ લોકો પાસેથી પૈસાની લૂટ ચલાવે છે. હિંદુ ધર્મમાં મંદિરમાં માંસ-મદિરા લઈ જવાતા નથી તો અહી પૈસા માટે આ ભાઈ બધું ચલાવે છે. એક શરમજનક બાબત છે.


.

IMG-20140729-WA0000

.

Advertisements

7 responses to “પોલીટીકલ એકપ્રેસ-૦૨-૦૮-૨૦૧૪/CORRUPT PRIEST

 1. ‘. એટલાન્ટામાં આવેલ આ મંદિરના કર્તાહર્તા પોતાને ડોક્ટર કહેવડાવે છે અને શ્રદ્ધાળુ લોકો પાસેથી પૈસાની લૂટ ચલાવે છે’ ઘણા શરમજનક સમાચાર …અંધશ્રધ્ધાનું પરીણામ
  દરેક જાહેર સંસ્થાઓના વહીવટ પારદર્શક હોવા જોઇએ…

  Like

 2. Hindu Temple in Atlanta :, Heard about blind faith in India,but in foreign country where well educated indians lives, I heard this for first time. It is shamefiul for hindus of atlanta/virginia too alongwith that priest.

  Like

  • તમે કેવી રીતે માની લીધું કે અમેરિકામાં બધા જ ભણેલા ગણેલા આવે છે. બ્લડ રીલેશનપર તો કોઈપણ(અભણપણ) આવી શકે. બીજું કે એટલાન્ટાના આ મંદિરમાં ભક્તો ભણેલા-ગણેલા વધારે હશે. વિદેશમાં તો બધે જ “નોકરીએથી નીસરી સીધા આવવું ઘેર” જેવું છે. વિદેશમાં બધે જ કોમ્યુનીકેશનનો ગેપ ખુબ જ મોટો છે. કારણ કે બધા જ કામો જાતે જ કરવા પડતા હોવાથી લોકો ઘરના કામમાંથી જ ઉંચા નથી આવતા. ભારતમાં તો મદ્રાસમાં કોઈએ પચાસ છીંકો ખાધી હોય તો આણંદના લારીવાળાને પણ ખબર પડી જાય. ટી.વી.નો વ્યાપ પણ પુષ્કળ છે. ફાયદા છે તેવું નુકસાન પણ છે. ભારતમાં લોકોને સારો એવો ફ્રી ટાઈમ મળે(શનીવારે રજા ન હોવા છતાં) એટલે પંચાત પણ પુષ્કળ કરે. વિદેશમાં ન્યુઝ પેપરો ભાગ્યેજ કોઈ મંગાવે છે.ભારતમાં દરેક ઘરે ન્યુંઝ્પેપરો આવે, એને લઈને અફવાઓ ફેલાય અને તોફાનો પણ પુષ્કળ થાય. ભારતમાં ગીચતાને લઈને ઘરો બાજુ બાજુમાં જ હોય જયારે વિદેશમાં ઘરપ ખુબ જ દુર હોય છે. આ ઉપરાંત નોકર-ચાકર,ટ્રેન/રીક્ષા/સ્કુટર/સાઈકલ/બસ જેવા હાથવગા સાધનોને લઈને છોકરાઓ કે ઘરના બીજા બધા મેમ્બરોની પાછળ મુખ્ય વ્યક્તિનો વખત ઓછો બગડે છે. જયારે વિદેશમાં તો ફાલતું કામો માટે પણ પુષ્કળ વખત બગડે છે.દા.ત. ત્રણ કેળા/એક ટુથપેસ્ટ/શાકભાજી લેવા માણસોના એક થી દોઢ કલાક બગડે. આજ વસ્તુ ભારતમાં ઘર બેઠા આપી જાય. એટલે મંદિરોમાં થતા આવા કૌભાંડોની લોકોને ખાસ ખબર નથી પડતી. આ મંદિરની ખબર પડશે એટલે ધંધો તૂટી જશે, પરંતુ આપણે ત્યા ભારતમાં પણ આવા ઢોંગી સાધુઓ કેટલા કૌભાંડો કરે છે છતાં એમના ભક્તો ક્યાં ઓછા થાય છે.”દુનીયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહીએ”.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s