tumblr_mjn0csCERW1s32k9bo1_r3_400

 

 

 

 

 

 

 

 

 

 

 

.

स्टोरी टमाटरकी

.

ZAAIKA-VERY GOOD SHORT FILM:

આ ફીલ્મ જોઈને કંઈ કેટલાય ઘરડાઓ મૂછમાં હસશે. કારણ કે આ પ્રયોગ તેઓ હકીકતમાં કરી રહ્યા છે. આ ફિલ્મમાં છે તેવો વધારે પડતો નહીં હોય તો પણ સિગારેટ,દારુ, તમાકુના મસાલા, ડાયાબિટીસવાળાની મીઠાઈઓ ખાવાની, તો ઘણાને વધારે પડતી ચા પીવા જોઈએ. આવી તો કંઈ કેટલી વસ્તુઓ છે કે જે ૩૦/૪૦ વરસના સફળ દામ્પત્ય જીવન પછી પણ પુરુષોએ પત્નીની કટકટથી કંટાળીને ખાનગીમાં કરવી પડે છે. આમાં પત્નીનો પતી પ્રત્યેનો પ્રેમ જ હોય છે. તે હંમેશા પતિને કોઇપણ જાતની તકલીફ નહીં પડે તેની ચિંતામાં જ હોય છે, પતિને તંદુરસ્ત જોવા માંગે છે. પત્ની જો સ્વર્ગસ્થ થઇ ગયા હોય તો પત્નીનો રોલ વહુ કે દીકરી ભજવે છે.


.

आगे आगे देखो क्या होता है?

1897815_731620726859016_628818955_n

.

7 responses to “

  1. ઝાયકા ઘર ઘરની વાત !
    ટામેટાના ભાવની સરસ અભિવ્યક્તી
    કાંદાના ભાવ વધારા વખતે તેનો હાર ભેટ આપવાની વાતથી વેદના વ્યક્ત કરી હતી

    Like

  2. હજી થોડા વર્ષો પહેલાં (૧૯૯૬-૯૭ આસપાસ), ગુજરાતમાં, સુરત બાજુએ, ટમેટા ઉગાડનારા ખેડુતોને, ખેતરમાંથી ટમેટા ઉપડાવવાની મજુરી જેટલા પૈસા પણ ન મળતા હોવાથી, ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચા બચાવવા ટમેટા એમનેમ ફેંકી દીધા હતાં, અને ગુજરાતમાંજ હજી ૨ વરસ પહેલાં બટેટાનો પણ પુરો ભાવ પણ ન આવવાથી, બટેટા રસ્તા ઉપરજ ફેંકી દીધા હતાં….

    આ રીત-થીયરી સમજાતીજ નથી કે ભાવમાં આટલી બધી અફડાતફડી શા માટે થાય છે….??? , અમેરીકામાં આજે પણ, છેલ્લા ૧૪ વરસથી રોમા ટમેટાનો ભાવ એક ડોલરના ૧ થી ૩ પાઉન્ડ છે, અને બટેટા તો આજે પણ, ૧ ડોલરના ૨ પાઉન્ડથી માંડીને સેલમાં આવે ત્યારે ૧ ડોલરના ૧૦ પાઉન્ડ મલે છે……..

    Like

  3. चलत उठत सोवत जागतटमाटर ही टमाटर कहत रहत पर टमाटर नहीं खरीद पावत

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s