8 responses to “EATING WITH YOUR HANDS-

 1. આજે ડુંગળીને બેન્કના સેફ ડીપોઝીટ વોલ્ટમાં મુકવાનો સમય આવ્યો છે !

  એક સમયની ગરીબોની આ કસ્તુરી આજે માલદારો માટે પણ મોંઘી બની ગઈ છે !

  શું ઝમાનો આવ્યો છે .

  Like

 2. ભારતીય ભોજનમાં હાથની બોલબાલા હતી. મોટા ભાગના ભારતીય હાથ જમવા વપરાતા હતા. હાથથી જમવા ટેવાયેલા ભારતીયને પ્રકારનો ભાવ જાગતો . ‘આપણે ચમચી વાપરીશું તો આપણી ભવ્ય પરંપરાનું શું થશે? એ ભ્રષ્ટ નહીં થાય? ભોજનમાંથી મળતા સંતોષનું અને અસલી સ્વાદનું શું થશે?’
  પાશ્ચાત્ય સંસ્કારનો પર્યાય ગણાતો પિત્ઝા ખાનાર પેઢી, ચમચી-કાંટાનો ઉપયોગ કરવાને બદલે પિત્ઝાના ટુકડા હાથમાં લઇને બાટકી પડે, એ જોઇને વિચાર આવે છેઃ સાંસ્કૃતિક પરિવર્તનો પણ બદલો લેતાં હશે?

  Like

  • તમે કોઈ નિર્જીવ વસ્તુ શરીરને અડાડો તો શરીરમાં કોઈ અસર નહી થાય. એજ જગ્યાએ બીજું કોઈ હાથ અડાડે તો શરીરમાં ખબર પડે. બાળકને માથા/કપાળ પર હાથ ફેરવો તો તેની ખુબ જ અસર થાય છે, તેની જગ્યાએ તવેથો ફેરવો તો શું થવાનું? આજ વસ્તુ ખાતી વખતે તમારી આંગળીઓ મોમાં જાય ત્યારે એક ભાવ પેદા કરે છે, એક પ્રેમ પેદા કરે છે. પશ્ચિમમાં તેને લોકો હિલિંગ કહે છે.એક નવો શબ્દ. તમે કોઈને રોટલી દાળમાં બોળીને ફડાકા મારતો જુવો ત્યારે તેના મોમાંથી લાળ(સલાઈવા) ઝરે છે જે એક પાચક રસનું કામ કરે છે. ચમચીથી દાળ પીનારને આ લાભ નથી મળતો, તેના મુખપર પેલા જેટલો ખાવોનો આનંદ પણ નથી જોવા મળતો. આજ ફરક છે.

   Like

 3. હાથ વડે જમવાનું વિજ્ઞાન વાંચી આનંદ થયો. શ્રી અતુલભાઈ – ભજનામૃતવાણી પર એક મુદ્રાચિકિત્સાની ઈ-બુક મુકેલી છે( http://bhajanamrutwani.wordpress.com/e-books/ )
  બાળકના મોંમા અંગુઠાનો તર્ક તો અનોખો છે. અને ફીંગર ટીપ્સ પર એક ચો.સે. માં 2500 feeling receptors હોય છે જે શરીરના અન્ય કોઈપણ ભાગ કરતાં વધુ છે.

  Like

 4. Astounding speed painter = Excellent anf very good. I have seen sand artist who was speedy and better painter than of this. Watch ENTERTAINMENT KE LIYE KUCH BHI KAREGA serial on SONT TV. Very inspiring and had meaningful message for society

  Like

  • સેન્ડવાળો એક વિડીયો મેં અહિયા મુકેલો. તે તો સોનીપર આવેલા પ્રોગ્રામને પણ ટપી જાય એવો હતો. બનતા સુધી તે એક રશીયન છોકરી છે. સોનીપર ત્રણથી ચાર જણા એક ટેબલપર રેતીથી ચિત્ર દોરે છે અને સમાજને સુંદર સંદેશો આપે છે. એ ખુબ જ સારું ડ્રોઈંગ અને સારું ટીમ વર્ક હતું. તેજ રીતે એક રીયાલીટી શોમાં વિદેશમાં કોઈ જગ્યાએ આ છોકરી એકલી રેતીથી આ ડ્રોઈંગ બનાવે છે અને ચેન્જ કરે છે. શો જોઈને મોટા ભાગનાની આંખો ભીની થઇ ગઇ હતી.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s