ગમ પણ જરૂરી છે-SHOCKING AMBULANCE EXPERIMENT

tumblr_mjnbm6KBZ31s32k9bo1_r1_400

 

 

 

 

 

 

 

 

 

 

 

.

ગમ પણ જરૂરી છે
.

SHOCKING AMBULANCE EXPERIMENT:


.

SARDARS FISH N CHICKEN

.

9 responses to “ગમ પણ જરૂરી છે-SHOCKING AMBULANCE EXPERIMENT

  1. Apart from India everywhere they value life . Blaming traffic or drivers or police doesn’t solve this problem . AT THE TIME OF GIVING LICENSE , EACH AND EVERY DRIVER MUST PASS THIS TEST OF PRIORITY TO THE. AMBULANCE ALSO .THE AMBULANCE DRIVER MUST BE V …….ERY CARING PERSON . DOESN’T MATTER HE IS CARRYING EMERGENCY PATIENTS EVERY DAY .Also police should see to it that AMBULANCE is allowed to pass wherever they are stuck . There are police at every crossing . Only. Suratiundhiyu people get this message by seeing how AMBULANCE IS NEGLECTED in India .

    Like

    • હું તમારી સાથે સહમત છું. દરેક ચાર રસ્તાપર પોલીસ ઉભા રાખવા અશક્ય છે પરંતુ એમ્બ્યુલન્સને કોલ આવે એટલે તે જે રસ્તા પરથી પસાર થવાની હોય ત્યાની પોલીસે પોતાની કાર/જીપ સાથે તૈયાર રહેવું જોઈએ. એમ્બ્યુલન્સની આગળ જઈને રસ્તો બનાવવો જોઈએ, પોતાનો એરિયા પુરો થતા પાછા વળી જવાનું. આ દરમ્યાન જે કોઈએ એમ્બ્યુલન્સને રસ્તો નહી આપે કે અડચણરૂપ બને તેની ગાડી/સ્કુટર કબજે લઈ લેવાનું અને બીજે જ દિવસે કોર્ટમાં હાજર કરી દેવાનો અને આ ગુનાની સજા પણ ૧૦૦૦રૂપીયા દંડ અથવા પાંચ દિવસની સજા કરવાની. આમ તો પોલીસ પણ દંડ કરી શકે પરતનું ખુબ જ પૈસાવાળાઓને આવા દંડની પડી નથી હોતી અને એ લોકો જ એમ્બ્યુલન્સને વધારે પ્રોબ્લેમ્સ ઉભા કરે છે. આમ એમનો કોર્ટમાં એક દિવસ વધારાનો બગડે અને બીજીવાર પકડાય તો ૫૦૦૦ રૂપીયા દંડ અને ૧૦ દિવસની સજા. પછી જુવો બધા લાઈનપર આવી જાય છે કે નહી?

      Like

  2. લકીર
    સરસ જાણકારી
    યાદ
    લકીર શોધું છું…
    એક સુખની લકીર શોધું છું,
    ના,વધારે,લગીર શોધું છું

    દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
    ધનિક એવો ફકીર શોધું છું
    મૌનમાં આરપાર થઇ જાયે,
    શબ્દનું સરસ તીર શોધું છું
    હું ય રણ માં જઇ ઉભો રહ્યો,
    ઝાંઝવાનું ખમીર શોધું છું
    હોય તારી સુગંધ જેનામાં
    એ તરબતર સમીર શોધું છું
    આગને પણ કરી શકે વશમાં, હર ગલીમાં કબીર શોધું છું.
    ભાગ્યેશ જહા

    Like

  3. Sense lacking so facing problem. Minister”s covoy makes such problem then how can we blame others ??? Lakir and Praganju’s comment likes.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s