THE BENEFITS FOR SENIOR CITIZENS IN INDIA-વીજળીના ધાંધીયાનો પંજાબી જુગાડ

tumblr_mjncthty231s32k9bo1_r1_400

 

 

 

 

 

 

 

 

 

 

 

.

THE BENEFITS FOR SENIOR CITIZENS IN INDIA:

CLICK FOLLOWING LINK FOR PDF:

THE BENEFITS FOR SENIOR CITIZENS IN INDIA

.

વીજળીના ધાંધીયાનો પંજાબી જુગાડ:

જગવાણી ટી.વી. પંજાબના કહેવા પ્રમાણે પંજાબમાં વીજળીના સંકટને લઈને લોકો એટલા બધા કંટાળી ગયા છે કે એમને હવા ખાવા માટે આવો જુગાડ બનાવ્યો છે. જેમાં એક ગધેડાને ઘાંચીની ઘાણીમાં બાંધીને ઉપર લાંબા વાંસના બંને છેડે મોટા પંખા લગાવીને ગધેડો ગોળ ગોળ ફરે એટલે પવન લાગે એવો જુગાડ કર્યો છે. નથી તો પાવર આવતો કે નથી ગરમી જતી. બધા રાજ્યની સરકારો અને કેન્દ્રની સરકાર ઠાલા વચનો આપ્યા કરે છે, ત્યારે પ્રજાએ ૨૦મી સદીમાં પણ ૧૮મી સદીનો જુગાડ કરવો પડે છે! 


.

INDIA ACCORDING TO PUNJABI

.

6 responses to “THE BENEFITS FOR SENIOR CITIZENS IN INDIA-વીજળીના ધાંધીયાનો પંજાબી જુગાડ

  1. New item noticed that Flower bud to blooming flower. Attractive and liked.
    Don’t you know that we are proud of our ancient sanskruti / way of life !!!

    Like

  2. આ તો ગધેડાને ઘાંચીની ઘાણીએ પંખા માટે તૈયાર કર્યો છે, થોડા વખત પછી, મોટર ગાડીઓને ખેંચવા માટે ગધેડા-ઘોડા-ઊંટ વગેરેનો ઉપયોગ શરૂ થઈ જશે…. સુભાષ ઘાઈની “પરદેશ” ફીલમમાં મોટરને બળદગાડા ઉપર લઈ આવેજ છેને….અને “હાથી મેરે સાથી” ફીલમમાં તનુજાની મોટર હાથી ખેંચીને લઈ આવે છે, આવું હવે કદાચ દરરોજ જોવા પણ મળી શકે છે….જોકે આ આઈડીયાનું શ્રેય તો “પંજાબ”નેજ જશે……!!!!! અને ગધેડો “અમર” થઈ જશે…….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s