ગ્લાસ અહિયા કોણે મુક્યો-Tell Me Why?

tumblr_mjndqea3gq1s32k9bo1_r1_400

 

 

 

 

 

 

 

 

 

 

 

.

ગ્લાસ અહિયા કોણે મુક્યો

.

Tell Me Why-Declan Galbraith:

મિત્રો આજે આપની સમક્ષ બે વિડીયો રજુ કરું છું. આ વિડીયો હાલમાં બધે ધમાલ મચાવી રહ્યા છે. ઓરીજીનલ વિડીયો મેં મારા ઈમેલ ગ્રુપમાં અને સુરતીઉધીયુંમાં ઘણા વખત પહેલા મુક્યો હતો.પહેલો વિડીયો ઓરીજીનલ છે અને અંગ્રેજીમાં છે. જયારે બીજા વિડીયોમાં સ્વામીનારાયણ સંસ્થાના બાળકોએ ગુજરાતી અનુવાદ સાથે આજ ગીતની સુંદર રજુઆત કરી છે જે પ્રશંશનીય છે. પરંતુ જે ઓરીજીનલ વિડીયો છે તેમાં જે છોકરો ગાય છે તેની આંખોમાં દર્દ છે, કરુણતા છે અને તે જોઈને તમને લાગશે કે તે દિલમાંથી ગાઇ રહ્યો છે.


.
અમને કહો આ બધું શા માટે?


.

MERA BHARAT MAHAN

.

13 responses to “ગ્લાસ અહિયા કોણે મુક્યો-Tell Me Why?

  1. બન્ને સુંદર

    I took a chance, I took a shot
    And you might think I’m bulletproof but I’m not
    You took a swing, I took it hard
    And down here from the ground, I see who you are

    I’m sick and tired of your attitude
    I’m feeling like I don’t know you
    You tell me that you love me then you cut me down

    And I need you like a heartbeat
    But you know you got a mean streak
    Makes me run for cover when you’re around

    And here’s to you and your temper
    Yes, I remember what you said last night
    And I know that you see what you’re doing to me
    Tell me, why?

    You could write a book on how
    To ruin someone’s perfect day
    Well, I get so confused and frustrated
    Forget what I’m trying to say, oh

    I’m sick and tired of your reasons
    I got no one to believe in
    You tell me that you want me, then push me around

    And I need you like a heartbeat
    But you know you got a mean streak
    Makes me run for cover when you’re around

    Here’s to you and your temper
    Yes, I remember what you said last night
    And I know that you see what you’re doing to me
    Tell me, why?

    Why do you have to make me feel small
    So you can feel whole inside?
    Why do you have to put down my dreams
    So you’re the only thing on my mind?

    I’m sick and tired of your attitude
    I’m feeling like I don’t know you
    You tell me that you want me then cut me down

    I’m sick and tired of your reasons
    I’ve got no one to believe in
    You ask me for my love then you push me around

    Here’s to you and your temper
    Yes, I remember what you said last night
    And I know that you see what you’re doing to me
    Tell me, why? Why? Tell me, why?

    I take a step back, let you go
    I told you I’m not bulletproof
    Now you know the largest choir in history, drawn from all parts of the UK and Ireland, joined Declan to sing ‘Tell Me Why’ for a Guinness World Record. The event was organized by ‘Young Voices in Concert’. Funds from the record-breaking attempt were donated to the Sargent Cancer Care for Children.

    Like

  2. સ્વામીનારાયણ સંસ્થાના બાળકોએ ગુજરાતી અનુવાદ ગીતની સુંદર રજુઆત કરી છે . આ સંસ્થામાં

    બાળકોને આ રીતે શિક્ષણ અપાય છે એ બહુ સારી વાત છે . ધર્મના શિક્ષણ સાથે આ શિક્ષણ પણ

    જરૂરી છે .

    Like

  3. બાળકોએ બહુ સુંદર રજુઆત કરી છે. ગીત પણ સરસ છે.

    તમે લખ્યું છે, “કપ અહીં કોણે મુક્યો છે…???’ તો પછી, Statue Of Liberty માટે “વેસ્ટેજ ઓફ મની” કોણ બોલે છે….????

    જો હૈદ્રાબાદમાં તળાવની વચ્ચે ભગવાન બુદ્ધની મોટી મૂર્તિ મુકાતી હોય, મુંબઈના પાલવા બંદરે-Gateway Of India- શીવાજી મહારાજનું મોટું પુતળું ઘણા વર્ષોથી મુકેલુંજ છે, છતાં દરિયામાં સરકારી ખરચે વચ્ચે હજી મોટું મુકવું છે અને તેને માટે કોઈ કંઈ બોલતું નથી, તો પછી દુનીયામાં સૌથી ઊંચા પુતળા વિષે વિરોધ કરવો નકામો છે…

    Like

  4. Sardar Patel awarded Bharat Ratna in 1991…..after 44 years of independence. where as, Jawaharlala Nehru in 1955, Indira Gandhi in 1971 and when they wanted to select name of Rajiv Gandhi in 1991 then they thought for Sardar Patel and Morarji Desai…..MERA BHARAT MAHAN

    Like

    • નીચેની ઓરીજીનલ લીંક ક્લીક કરીને પ્રયત્ન કરી જુવો. જો તેમાં પણ એવું લાગે તો તમારા કમ્પ્યુટરમાં કંઈક ગરબડ હશે.

      Like

Leave a comment