THE UNCOMFORTABLE TRUTH-MENTAL MATH SCHOOLS

tumblr_mjndwd88Ug1s32k9bo1_r1_400

 

 

 

 

 

 

 

 

 

 

 

.

CLICK FOLLOWING LINK FOR PDF:

POWERFUL AD CAMPAIGNS THAT TELLS THE UNCOMFORTABLE TRUTH

.

MENTAL MATH SCHOOLS:

સાચું કહું તો આ વિડીયો જોઈને મારું મગજ ચક્કર ખાઈ ગયું. મને શંકા ગઇ કે શું આ સાચું હશે. હા, આ સાચું છે અને જો આ સાચું છે તો આપણે જે આપણા ભવ્ય ભૂતકાળની વાતો કરીએ છીએ તેમાં તથ્ય હશે. બ્રહ્માસ્ત્ર વગેરે અસ્તીત્વમાં હશે. આપણા ભવ્ય વૈદકીય જ્ઞાનનો ઊંડો અભ્યાસ આજે વિદેશના વિજ્ઞાનીકો કરી રહ્યા છે ત્યારે આપણે એલોપેથી તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતમાં આજે એન્ટીબાયોટીક્સના એટલા બધા હાઈ ડોઝ આપવામાં આવે છે અને તેની આડ અસરો પુષ્કળ થાય છે, માટે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વોર્નિગ આપવી પડી છે.


.

amazing balance by dog – Resized

.

7 responses to “THE UNCOMFORTABLE TRUTH-MENTAL MATH SCHOOLS

  1. MENTAL MATH SCHOOLS:નો વિડીયો જોઈને અમને તો મઝા આવી.
    સાંપ્રત સમયમા ઝડપથી પ્રશ્નો ઉકેલવામા મદદરુપ !
    ૦૦૦
    ભારતમાં આજે એન્ટીબાયોટીક્સના એટલા બધા હાઈ ડોઝ આપવામાં આવે છે સાથે દર્દશામક દવાઓ અને માનસિક રોગોની દવાઓના વપરાશ પર કંટ્રોલ નથી.આયુ/હોમીઓપેથીક વિ દવાઓ મા શું આપે છે તે જાણવા મળતું નથી ત્યારે અહીં મેડીકલ મીસ્ટેક્સ જાહેર કરવામા આવે છે અને વિશ્વભરના ઇંટરનેટથી સુપ્રીમ કાર્ટના સ્વ ન્યાયાધીશ રેહન્ક્વીસ્ટ મા થયેલી ભૂલો જાણી શકે છે

    Like

    • પ્રજ્ઞાબેન,
      તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદીકવાળા ઘણા વૈદો કે પછી અમુક ઉંટ વૈદો ખાસ કરીને જેમને શ્વાસની તકલીફ છે તેમને ભસ્મ કે ટીપામાં સ્ટીરોઇડ મેળવીને આપે. જેને લઈને શ્વાસની તકલીફવાળાને એકદમ રાહત થઇ જાય. હકીકતમાં વોરમાં જ્યાર સૈનિક ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હોય તેને છેલ્લા ઉપાય તરીકે સ્ટીરોઇડ આપવામાં આવે છે. સ્ટીરોઇડ શરીર માટે ખરેખર નુકશાનકર્તા છે. મેં ૨૫ વરસ પહેલા હૈદરાબાદથી મારા છોકરાની શ્વાસની તકલીફ માટે ૧૬૦ રૂપિયાની એક એવું બે બોટલો મંગાવી હતી. બે દિવસમાં તો તેને જરાપણ શ્વાસની તકલીફ નહી. મને શંકા ગઇ એટલે મેં લેબોરેટરીમાં ચેક કરાવ્યું તો તેમાં સ્ટીરોઇડ હતું. એજ રીતે છાણી-વડોદરામાં એક સરકારી રીટાયર્ડ આયુ.ડોક્ટર બિસ્કીટમાં ટીપા નાખીને આપતા હતા અને જે જાય તેને કહે કે ઘણા આયુ.વૈધો સ્ટીરોઇડનો ઉપયોગ કરે છે અને બધાને ચોપડીમાં ચોટાડેલા સ્ટીરોઇડના ગેરફાયદાના પેપરોના કટિંગ બતાવતા. હકીકતમાં તે પણ બિસ્કીટમાં સ્ટીરોઇડ મિક્સ કરીને આપતા હતા. ગુજરાતની એક આયુર્વેદીક યુનીવર્સીટીના મોટા હોદ્દેદાર કે જેની દવા પ્રધાનો અને ઉદ્યોગપતિઓ પણ કરતાં હતા તે ભસ્મમાં સ્ટીરોઇડ આપતા પકડાયા હતા. આયુર્વેદિક/યુનાની/હોમિયોપેથી કે બીજા કોઈની પણ દવાથી એકદમ ફાયદો થાય તો તરત જ એ દવાને લેબોરેટરીમાં ચેક કરાવવી જરૂરી છે. દુનીયામાં આવા ઠગ ભગતોનો તોટો નથી.

      Like

  2. Vipulbhai, Congrates and salute for this presentation. I have seen all photos and I request everyone to view this and forward ii to their 15 people group to keep alertness towards our wild;life and animals and environment.
    Menmtal health video is also excellent. I have read set of 30 books known as Ganit Gammat and it has improve my maths.Thanks

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s