ચાલીસ લાખની સાડી – મેરા ભારત મહાન

tumblr_n2b32wYB521s32k9bo1_400

.

મેરા ભારત મહાન:

ભારતની આ એક કરુણતા છે કે જ્યાં કોઈ એક સ્ત્રી ચાલીસ લાખની સાડી પહેરે છે તો ચાલીસ લાખ એવા બાળકો છે કે જેમને ભણવા માટે ડેસ્ક નથી. વિપ્રોના આઝીમ પ્રેમજી જેવા કોઈક જ વિરલાઓ પાકે છે કે જે પોતાની ૫૦% મિલકત દાનમાં આપી દે છે, તો કોઈ ભારતની પ્રજાની માલિકીની સંપત્તિ પર રાજકીય લીડરોની મીલીભગતમાં લખલૂટ લૂટ ચલાવીને મોજ મઝા કરે છે. ભારતના લોકોમાં બુધ્ધી તો ઘણી જ છે પરંતુ તેનો સદુપયોગ નથી કરવામાં આવતો. લોકો એવા એવા આઈડીયા લડાવે છે જે આ વિડીયોમાં જોઈને તમને આશ્ચર્ય થશે. સ્કુલોમાં જે પ્રાથમિક જરૂરિયાતો પણ રાજ્ય સરકાર પૂરી કરી નથી શક્તિ ત્યારે ઓછા ખર્ચમાં એક એન.જી.ઓ. એ કેવું સુંદર કામ કર્યું તે આ વિડીયોમાં તમે જોઈ શકશો. બધા પક્ષો અને તેમની સરકારો બણગા ફૂંકવામાંથી જ ઉપર નથી આવતા.


.

FOURTY LACS RUPEES SAREE

.

STRI, PATI AUR DESH KE LOG

.

20 responses to “ચાલીસ લાખની સાડી – મેરા ભારત મહાન

 1. ઓછા ખર્ચમાં એક એન.જી.ઓ. એ કેવું સુંદર કામ કર્યું તે આ વિડીયોમાં તમે જોઈ શકશો. બધા પક્ષો અને તેમની સરકારો બણગા ફૂંકવામાંથી જ ઉપર નથી આવતા.

  વાહ

  Like

  • The real tragedy is when people expect and demand Ambanis, government, NGOs or somebody else to do it as substitute for doing it themselves; while appreciating something good done by somebody, when it is used to berate others who contribute to society in their own way in their chosen arena; when false moral higher ground is taken by putting down others and cynicism, jealousy, envy are peddled as good for thought or political commentary.

   Like

   • આજે દેશમાં ૪૦% પ્રજા ગરીબી રેખાની નીચે જીવે છે. એ લોકો માટે આ substitute નથી પરંતુ જીવન-મરણનો સવાલ છે. અહિયા કોઈ કોઈને નીચા જોવડાવવાનો કે અદેખાઈ કે દુશ્મનીનો કોઈ રાજકીય રીતે વિચારવાનો સવાલ જ પેદા નથી થતો કે કોઈ લાભ લેવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો.

    આપણે ત્યાં એક અઝીમ પ્રેમજી, નારાયણ મૂર્તિ, ટાટા કે બિરલા જેવા થોડા લોકો સિવાય બધા પૈસા મેળવવા માટે ગમે તે હદે જવા તૈયાર થઇ જાય છે. તમે જે કહ્યું કે દરેક પોતાના ક્ષેત્રમાં દાન કરે છે. કેટલાક ઉદ્યોગપતિઓ રાજકીય નેતાઓને/સરકારી ઓફિસરોને પૈસા ખવડાવીને એક રૂપિયાની વસ્તુ સરકાર પાસે લઈને તેને ૧૦૦ રૂપીયામાં લોકોને વેચીને જો દસ પૈસાનું દાન પોતાના ક્ષેત્રમાં કરે તેને આપ શું દાન માનો છો? આ લોકોના ઘણા દાન શુદ્ધ ભાવનાથી નહીં ટેક્સ બચાવવા માટે પણ હોય છે. વોરન બફેટ, બીલ ક્લીન્ટન, અઝીઝ પ્રેમજી અને ફોર્ડ જેવા લોકોના ૫૦% કે તેથી વધુ પોતાની મિલકત દાનમાં આપે છે. આજે થોડા ઉદ્યોગપતિઓ જે ઝડપથી પૈસા કમાયા છે તે તેમની હોશિયારીથી નહીં પરંતુ ગોલમાલ કરીને, રાજકીય નેતાઓ સાથે કાવાદાવા કરીને કમાયા છે.

    સરદારજીઓ, સ્ત્રીઓ, સાસુ વગેરે પર ખુબ જ જોક્સ/કાર્ટુનો બને છે. કારણ કે તેઓ ખુબ જ કુશળ અને હોશિયાર હોય છે. એજ રીતે મોદીનું પણ છે. મોદી એક ખુબ જ વિચક્ષણ, લાંબી દ્રષ્ટીથી વિચારનાર, કુશળ નેતા છે. ખુબ જ વિખ્યાત હોવાથી ટી.વી., ન્યુઝ પેપરો અને બ્લોગોમાં એમના નામે વધુ કાર્ટુન /જોક્સ બને એમાં નવાઈ નથી. કેટલીક વ્યક્તિઓ નસીબથી ઉપર આવી(કોંગ્રેસના યુવાનેતા) એટલે એમની મૂર્ખાઈ પર કાર્ટુનો બને છે. કાર્ટુન/જોક્સ જે રીતે માણવા જોઈએ તે રીતે જો તમે માણી નહીં શકો તો તમને નહીં જ ગમે. વિદેશી લોકો જોક્સ/કાર્ટુનો માણી શકે છે કારણ કે તેમના જોક્સ/કાર્ટુન જોવાનો દૃષ્ટિકોણ અને આપણે ત્યાંના લોકોના દ્રષ્ટીકોણમા આસમાન જમીનનો ફરક છે.

    Like

   • Vipulji, if donation, charity or handout from rich is your solution to alleviate poverty of 40% poor, you are no better than fraudulent politicians for whom poverty as merely a fodder to be seen doing something for poor without actually doing anything. It is economic opportunities that alleviate poverty. It is those who produce good and services and make them available to people who are at the forefront of removing poverty. It is those who create jobs who are the real champion of poor. Investment in education is essential, but that alone would only produce disillusioned jobless Bekars – it is those who create employments who fulfill what education promises. It is Ambanis and Adanis who create jobs, they create goods and services that people want – they get rich not because people hand over their money to them, they get rich by producing more and more of goods and services consumed by masses – They earn their money by serving people. They do not need to donate anything, they have already done more than their part for the society, even when they spend ALL their money for self-indulgence, it helps the economy – they should be appreciated and respected. They do not deserve hate, class envy, ridicule. But why talk about others? What have you done before pointing fingers at others? How much have you donated, how many jobs have you created and how many out of those 40% have you pulled out of poverty? You want others to do it, don’t you? You want to feel good about yourself by putting down others who in your opinion should do more than you for the poor or else you would humiliate them with jokes.

    If those who want to produce goods and services and wealth and jobs need to bribe government to be able to do it, than the shame is on political system that makes government an instrument of economic obstruction and poverty creation. You need to ridicule that system rather than ridiculing businesses who must bribe to get anything done.

    Just as politics can be a last refuge of scoundrels, so can be jokes and cartoons that allow them to obfuscate, misinform, confuse and turn the issues upside down using humor. They can be used to create false narratives and stereotypes. So all humor is not equal.

    Indians need paradigm shift to get out of poverty and people in media should be leading that effort, not reinforcing same old tired cliches and mindsets that have not worked for last 50 years.

    Like

   • સ્નેહી મિત્ર kp2hot@yahoo.com,
    જો તમને જોક્સ/કાર્ટુન નહીં સારા લાગતા હોય તો હું તમને તે જોવા માટે ફોર્સ નથી કરતો. દરેકના વિચારો જુદા જુદા હોઈ શકે. મારે મારો બ્લોગ કેવી રીતે બ્લોગ ચલાવવો તે માટે હું સ્વતંત્ર છું. છતાં તમારી જે થોડી વસ્તુઓ મને સારી લાગી તે બાબતમાં જરૂર વિચારીશ અને અમલમાં મુકવા પ્રયત્ન કરીશ.

    તમારી કોમેન્ટમાં મે પૈસાની કેટલાને મદદ કરી? કેટલાને નોકરી આપી? આમાં તમે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બતાવે છે કે તમે તંદુરસ્ત ચર્ચા કરવા કરતાં વ્યક્તિગત આક્ષેપો પર ઉતરી પડ્યા છો એટલે હું આ બાબતમાં વધારે ચર્ચા કરવા નથી માંગતો. હું એક સામાન્ય નોકરિયાત હતો, તે વખતે મેં ઘણા લોકોને કોઈપણ જાતના સ્વાર્થ વગર પૈસાની અને નોકરી મેળવી આપવામાં મદદ કરી છે, આજે પણ મારી કેપેસીટીમાં ગરીબ લોકોને મદદ કરું છું. આવી બાબતોના હું ઢોલ પીટવામાં નથી માનતો, હું ગુપ્ત રીતે કરવામાં માનું છું. છતાં તમારા સંતોષ માટે ફક્ત તમને એકાદ કિસ્સો બતાવવા માટે તૈયાર છું, તેમનો ફોન નંબર આપવા તૈયાર છું. જો જાણવું હોય તો તમારો ફોન નંબર desaivm50@gmail.com ઉપર મોકલજો.

    આ બ્લોગ મારા પોતાના પૈસા ખર્ચીને, બ્લોગનું વાર્ષિક ભાડું ભરીને(૩GBફ્રી થી વધારે ૧૭GB છે), કોઈપણ જાતની જાહેરખબર લીધા વગર, મારો ટાઈમ બગાડીને લોકોની સેવા કરવા માટે જ ચલાવું છું. લોકોને શું મદદ થઇ તે માટે વિવિધ વિભાગોની કોમેન્ટમાં લોકોના અભિપ્રાય જોઈ જવા વિનંતી છે. હું તમારી સાથેની ચર્ચા અહિયા જ સમાપ્ત કરું છું, તમારી દ્રષ્ટીએ તમે સાચા અને મારી દ્રષ્ટીએ હું સાચો. જો આપને મારા દ્વારા કોઈ દુઃખ થયું હોય તો મારા વાચક હોવાથી આપની ક્ષમા ચાહું છું.

    Like

   • Vipulji, please do not take it personally, as questions I posed to you were only rhetorical questions, just to get the points across. Nobody likes the discussion to get personal but it started off as personal attacks on Ms Ambani who was singled out for spending her own money as if she is the cause of poverty and was guilty of not doing enough for whatever may be deemed by some as worthy causes. I do appreciate your efforts and good work you put in – you do have good content overall and it does take good deal of time, money, effort and commitment on your part. So please keep up the good work,

    Like

   • Dear kp2hot@yahoo.com,
    I do not have any grudges with Ambani or Adani or any Indian industrialist. My friend is brother in law of Adani’s one of brother.I worked with RIL when late Dhirubhai was there at Naroda plant on behalf of my company. Ramanikbhai(Dhirubhai’s brother) was there, then they have been removed from RIL(It is their internal matter like Mukesh and Anil). Vimal is Ramanikbhai’s son and RIL’s brand name is “Vimal” is from his name.

    Why only my blog, you can see all Gujarati blogs/Newspapers,this picture was published in most of them. I also know Nita Ambani’s is doing good charity work. Nita Ambani can use her money as she wish and I agree she is not cause of poverty. But it is individual choice. Aziz Premji, Tata, Narayanmurthy and other people know whatever society has given them they want to return it. That ethic is with western countries. My brother in law studied at IIT Bombay, at that time their hostel was third class. Today all ex-student(most of them from Silicon Valley) has donated so much money, so today same hostel looks like five star hotel. Even Anil may be an angry man but he is doing good charity. But same is not with Mukesh Ambani and Gautam Adani.
    I am extremely sorry if I have hurt your feelings. But I can not pleased everyone. I like something and I am putting it on my blog. Thanks for visiting my blog and your comments are welcome because it alert me if I am doing wrong. After all I am not a perfect man.

    Like

   • This notion that society has given them their money and hence they must give it back to society and somehow society has priori claim on money people have earned and how they should spend their money reeks of socialist/communist mindset that has proven to produce poverty and scarcities every where such mindset has dominated. Ammanis and their ilk are good at producing goods and services and jobs for the society and that is a good enough contribution to society. They have earned their riches by serving society, by producing stuff that society wants. Millions of families depend on them for their livelihood and well-being. Their money does not rest under their pillow, it is constantly circulated in economy, further invested by banks and businesses, further generating economic activities. Why is that not good enough payback to society? Who is society and who decides how people must spend their money? Do they need licence and permit to spend their money from ministry of do-gooders? I am sure Ambanis too may be supporting some charitable causes they like, though they may not exactly be same causes that one may like them to support, but who is to decide where they must give away their money and how much is not enough? The whole notion is obnoxious but it is cloaked in rhetoric of doing good for society, paying back to society

    I believe such mindset circumvents self-help empowerment society where people are empowered to help themselves – where they help themselves by serving others, by meeting needs of others, by creating livelihood for others, thru trade, commerce, job creation, economic development. In stead, it attacks it and promotes instead a notion that charity is the only way or superior way to pay back to the society. Reason? There are lots of poor people and lots of worthy causes that are neglected. And since they can’t help themselves, it is a moral duty of rich to help them, because they can, because nobody else can, and so goes the populist arguments. Reason these arguments play on deaf ears is that they have been over used to move the society away from empowerment society, to make the society dependent on charity of others in stead of making it stand on its own feet, to entrench socialist ideologies that can only survive by harvesting impoverishment for political votebanking, whereby no amount of sacrifices or charities can ever be enough to make any dent, but rather charity segment becomes a permanent cog in an elaborate assembly line that sustain the status quo – for every 1 poor being helped, the assembly line produces 10 more poor, so there is no way to catch up. We are living in such era. When era changes, when society makes serous effort to move towards self-help empowerment society, we will see surge of charities and goodwill, even without asking, to play their role. In the mean time, Nita Ambani should buy and wear a 1 crore rupee sari – she deserves it. and so do all those workers who make that sari.

    Like

 2. પેલા ચાર પતી વિનાની સ્ત્રીઓના ચિત્રમાં જે વાક્ય છે એમાં સ્ત્રી ને બદલે પુરુષ મુકો અને

  પતિની જગાએ પત્ની મુકો તો પણ એ એક સત્ય રહેશે .

  Like

  • હાલમાં તો રાહુલ ગાંધી, નવીન પટનાયક, ગોવિન્દાચાર્ય, અબ્દુલ કલામને પ્યોર બેચલર ગણાય અને નરેન્દ્ર મોદી તો ફોર્મમાં પરણેલા એવું જણાવ્યું હતું. રહ્યા દિગ્વીજયસિંહ પણ તેમના પત્ની ગુજરી ગયા અને બીજી લાવવાની તૈયારી કરે છે. પુરુષોમાં ખાસ પસંદગી કરી શકાય એમ નથી. તો સ્ત્રીઓ જે બતાવી તેમણે તો ખરેખર ખુબ જ પરેશાની ઉભી કરી હતી અને કરી રહ્યા છે. શું કયો છો?

   Like

 3. Wah wah for NGOs job. Need to support such NGO or same activity for students developments.
  Cartoon of four ladies – very nice
  Thanks vipulbhai

  Like

 4. મુકેશ અંબાણીને પગાર તરીકે ૪૫ કરોડ રૂપીયા મળે છે, પણ તે માત્ર ૧૫ કરોડ રૂપીયાજ લ્યે છે. તેના શેરની લે-વેચની અને બીજી અંગત આવક તો જુદી…. હવે નીતા અંબાણી ૪૦ લાખની સાડી પહેરે તો, એ તો માત્ર ૧૦ દિવસના પગારની કિંમત થઈ, અને હવે તો એ પોતે પણ પાછા ડાયરેક્ટર તરીકે નીમાયા, તેમની આવક તો ગણી નથી…. તો આ ૪૦ લાખની સાડી પહેરી છે, તો, તે બનાવનાર કારીગરોને અને દુકાનદારને પણ પૈસા મલ્યા હશે, તો ૧૦ દિવસના પગારની સામે કેટલા બધા કારીગરોએ આખું વરસ કંમાણી કરી અને તેમના ઘરના ચુલા પેટાવ્યા હશે…. જો આ સાડી ન બનાવત અને પૈસા બચાવત તો બીજે ક્યાંક પણ વાપરત તો ખરાને…. કદાચ થોડા વધારે નાંખીને પરદેશથી એકાદ નાનું પ્લેન ખરીદી લેત, બીજું શું…..!!!!

  જવાહરલાલ જાકીટ પહેરતાં અને ગુલાબનું ફુલ ખોસતાં, એ એક આઈકોન બની ગયો, ઈંદીરા ગાંધી કલપ કરેલા વાળમાં એક લટ સફેદ રાખતાં, અને એ એક આઈકોન બની ગયો, “નમો” રોજ નીતનવા જાકીટ પહેરે છે અને એક આઈકોન બની ગયો…(બ્રાઝીલ ગયાં તો જોધપુરી સુટમાં ગયાં, એ પણ વટ પડે છે) મોરારજી દેસાઈ સફેદ ચુડીદાર પહેરતાં, બાકી કોઈને યાદ છે, વડા પ્રધાન તરીકે ચંદ્રશેખર શું પહેરતાં, નંદા શું પહેરતાં, ચરણસીંઘ કે વીપી સીંઘ શું પહેરતાં…….???? કોઈને યાદ છે કે બીરલા-ટાટા-અદાણી વગેરેના ઘરની સ્ત્રીઓ શું પહેરે છે…. નીતા અંબાણીની સાડી યાદ તો રહેશે…….

  વીડિયો સરસ છે….

  Like

 5. So many school children have so much stuff , a lot more than what they require . Umpteen number of things can be collected from each child and can be sent to so many needies all over the country . There are places who collect medicines that are no more required by the person but still can be used . Similarly all school stuff can be collected and distributed .

  Like

 6. ચાલીસ લાખની સાડી !!!
  જે દેશમાં લાખો લોકો ગંદવાડ ભરી ઝૂંપડપટ્ટીમાં જીવન બસર કરતા હોય, પાણીના બુંદ બુંદ માટે તલસતા હોય, વિજળી વેરણ થતી હોય તેવા શહેરમાં મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ માત્ર ત્રન કે ચાર વ્યક્તિના રહેવાસ માટે બનાવતું હોય, જેમાં 3-4 માળ માત્ર પાર્કિંગ માટે હોય, એક માળો સ્વીમીગ પૂલ માટે હોય જ્યાં હજારો ગેલન પાણી વેફફાઈ જતું હોય, વિજળીનો વપરાશ લાકો રૂપિયામાં થતો હોય, પત્નિના જન્મદિને પ્લેન ભેટ અપાતુ હોય અને જેની જાહેરાત તમામ મીડીયામાં ધૂમ ધડાકા સાથ્રે કરાતી હોય,
  અને હવે દેશની લાખો સ્ત્રીઓ એક એક સાડી માટે ઝુરતી હોય, અરે ! ઘરમાં રહેલી એક માત્ર થાગડ-થીગડ વાળી સાડી બે સ્ત્રીઓ વચ્ચે જે બહાર જાય તે પહેરી શકે અને ઘરમાં રહેલી સ્ત્રી નગ્ન રહેતી હોય, તેવી કારમી ગરીબી વચ્ચે ચાલીસ લાખની સાડી માત્ર એક જ સ્ત્રી અને સંભવ છે કે માત્ર એક જ વાર ધારણ કરે તે સંપત્તિનું વરવું અને બિભત્સ પ્રદર્શન નથી ? આપ શું માનો છો ?
  આ તબક્કે એક યક્ષ પ્રશ્ન ઉદભવે છે કે જો ધીરૂભાઈ જીવંત હોત તો કે જે તદન નીચેથી અર્થાત DOWNTRODEN કક્ષાથી અને સતત સંઘર્ષ કર્યા બાદ ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા તે વ્યક્તિ સંપત્તિનું આવું વરવું અને બિભત્સા પ્રદર્શનને સ્વીકારત ખરા ?

  Like

  • મુ.અરવિંદભાઈ,
   આ સાથે kp ની નીચે બધી કોમેન્ટ વાંચજો. તમારો જવાબ મળી જશે. એમના વિચારો જાણશો તો ખબર પડશે કે તમે કે હું જે લખીએ છીએ તે ઘણા લોકો માટે બકવાસ છે. જે લોકો સુખ સાહ્યબીમાં મોટા થયા હોય તેમને આ બધી વસ્તુઓનો ખ્યાલ નહી આવે એ સ્વાભાવીક છે. અમે કોલેજમાં હતા ત્યારે સુરતમાં એક મારો સામાન્ય સ્થિતિનો જૈન મિત્ર હંમેશા માર્ક્સ/લેનિનના ચોપડા લાવીને વાંચતો હતો. એકદમ સામ્યવાદી વિચારધારા. આજે હીરામાં કમાઈને ખુબ જ પૈસાદાર થઇ ગયો ત્યારે હું એને પુછું છું કે તારા માર્ક્સ/લેનિનના વિચારોનું શું થયું. ત્યારે તેણે કહ્યું કે પૈસા આવતા આ બધું અદ્રશ્ય થઇ જાય છે. જો કે તમારે અને મારે એવી કોઈ પરીસ્થીતી નહતી છતાં આવા નિસહાય લોકોને આપણી નોકરી દરમ્યાન જોયા છે, એમની આંખોમાં કરુણતા જોઈ છે એટલે દીલ દ્રવી જાય છે. ત્યારે kp મને સામો સવાલ કરે છે કે મેં કોને મદદ કરી? મે કેટલાને નોકરીઓ આપી?

   હું જમણા હાથે આપું તો ડાબા હાથને ખબર નહી પડાવી જોઈએ એવું માનું છું. એક નોકરિયાત હોવા છતાં સોગંદપૂર્વક હું કહી શકું કે મેં મારી કેપેસીટી પ્રમાણે/બચતમાંથી ઘણા ને મદદ કરી છે/કરતો રહું છું,ટેક્સ બેનીફીટ જરાપણ નહી.મારી સત્તા હેઠળ ઘણા ગરીબોના છોકરાઓને(પછી તે ગમે તે ન્યાતનો હોય) સારી જગ્યાએ ગોઠવી આપ્યા છે. આજે આ છોકરાઓ મળે છે ત્યારે ગદગદ થઇ જાય છે, એમની આંખોમાં ઝળઝળીયા આવી જાય છે. એમના સુખી કુટુંબને જોઈને જે આંનદ મળે છે એ કલ્પી શકાય એવો નથી.આમાં કોઈ ઉપકાર કે ફળની જરાપણ આશા નથી, એક ફરજ, એક છુપો આંનદ ખરો! હકીકત એ છે કે માણસના બધા દિવસો એક જેવા નથી હોતા, માણસ ઠોકર ખાય ત્યારે અક્કલ આવે અને ન આવે તો ભાઈઓ-બહેનો વચ્ચે બોલવાનો સબંધ રહેતો નથી, ત્રીજી પેઢીએ ત્રિકમલાલ પાકે અને બધું ઉડાવી દે. આજ વસ્તુ આપણી નજર સામે આજના ઉદ્યોગિક એમ્પાયરની નવી પેઢીઓમાં જોઈ શકાય છે! અમદાવાદના મિલ માલિકોનો ઇતિહાસ નજર સામે જ છે. આ અદેખાઈમાં નથી લખતો, એક સાચી હકીકત છે, જો તમે પાપ પુણ્યમાં માનો તો?

   Like

   • આપની વાત સાચી છે તેમ છતાં કોઈકે તો આ વિષે સપસ્ટ ભાષામાં પોતાનો મત વ્યકત કરવો રહ્યો તેમ માનું છું. આ લખતી વખતે મને પૂ. ગાંધીજીનો એક પ્રસંગ યાદ આવી ગયો તે અત્રે અપ્રસ્તુત નહિ ગણાય તેમ ધારી લખી રહ્યો છું. ગાંધીજી આફ્રિકાથી દેશમાં પરત આવ્યા અને ગોખલેજીને મળ્યા ત્યારે તેઓએ ગાંધીજીને સૌ પ્રથમ દેશભરનો પ્રવાસ કરી લોકોની પરિસ્થિતિ જાતે જાણવા સૂચવ્યું અને તે પ્રમાણે ગાંધીજીએ પ્રવાસ શરૂ કર્યો અને એક ગામમાં વાસ્તવમાં જ બે સ્ત્રીઓને એક સાડી સાથે જીવતા જોઈ. બહાર જાય તે સાડી ધારણ કરે અને તે પણ ફાટેલી તૂટેલી થીગદા વાળી. તે જ ક્ષણે ગાંધીજીએ પોતાનો પોશાક બદલવાનો નિર્ધાર કર્યો અને એક નાનું પંચીયા જેવડું ધોતિયું અને ડિલ ઢાંકવા ગમછો પહેરવાનો શરૂ કર્યો જે મંત્યુ પર્યંત રહ્યો.
    ગાંધીજી જ્ઞાતીએ મોઢ-વણીક હતા અને ચાલીસ લાખની સાડી ધારણ કરનાર પણ મોઢ-વણીક જ્ઞાતીના જ છે. આમ બંને વચ્ચે સંવેદનાનું ઉત્તર -દક્ષિણ જેટલૂં અંતર સહેજે દ્રષ્ટિ ગોચર બની રહે છે. અલબત્ત આ સમજ સમજનો જ સવાલ છે.

    Like

   • દરેક માણસના વિચારો ભિન્ન ભિન્ન હોય છે, નહી તો આ દુનીયામાં બધા જ ગાંધીજી બની ગયા હોત. મલેશિયાનું વિમાન તોડી પાડવાની જગ્યાએ પુષ્પોથી વધાવ્યું હોત. સામ્યવાદ આવા ગરીબ અને તવંગરના મોટા ફરકને લઈને જ આવે છે. પૈસાદાર થવું કોઈ ગુનો નથી. પરંતુ તેનો દેખાડો કરવો અને લોકોની આંખમાં આવવું ગુનો છે. માણસનો સ્વભાવ ઈર્ષાળુ છે. આજે અમેરિકામાં જોવા જાંવ તો પૈસાદારો અને ગરીબ વચ્ચે મોટી ખાઈ છે. જો તે અંતર ઘટાડવામાં નહી આવે તો ૫૦/૬૦ વરસો પછી અમેરિકા સામ્યવાદી અને ચીન લોકશાહી દેશ બની જાય તો નવાઈ નહી. ભારતમાં પણ આ પરીસ્થીતી લાંબેગાળે બદલાય પણ ખરી.

    Like

   • When I was growing up, it was common refrain – don’t waste food on your plate as there are many kids who are are hungry – it made the kid eat all food on his plate even if kid was full – other than making that kid feel guilty, it did nothing to help the poor kid. The food did not magically go from my plate to some hungry kid’s plate. If I did not eat, the food that got saved did not magically fell into the mouth of hungry poor. Yet, it gave the satisfaction of caring for poor, doing something for poor, doing my part, without actually doing anything for the poor. How did Gandhiji giving up his clothes created clothes for the poor? If the poors have no food or clothes, than our focus should been to encourage more people to produce more food and clothes and create more economic opportunities so even more poor can have them – everything else would be hoodwinking and not solving anything. No wonder as more people talked Gandhian rhetorics, more poverty was created.

    If I have 1 crore and spend only 1000, it is nothing for me, but for someone who has nothing, he might view it as vulgar exhibition and wasted money that could have feed many hungry mouths – but how me not spending that 1000 would have fed any hungry, unless we live under marxism that would confiscate money from everybody and make sure everybody is fed bare minimum – that is how communists solve the problems of rich earning and enjoying their money. On the other hand, when Ambani gifts a plane to Nita, he is parting his money that he earned by serving people, his money changes hand, somebody else receives that money, economic activities are created, somebody had to build that plane, service that plane, lots of livelihoods are created and supported in the process – so who lost what? ,Why should I or anybody envy it? I enjoy what i can afford and he enjoys what he can afford – where is the question of vulgar exhibition of money unless you are envious of what others have – in that case, who is stopping you from earning your money by serving people or providing service that people want? I tell you, poverty is created when society shows contempt for economic success, wealth-creation, economic freedom – which creates scarcities and zero-sum economy where someone has to lose for someone to gain, where everybody has to pull each other down to get ahead, while rest has to bite the dust and become loyal votebanks – its a self-fulfilling prophesy that India’s political class has created in the name of poor mouthing ideals of gandhi and marx. But new generation can not be fooled or cowed.

    Like

 7. ઘર્મ અને પોલીટીક્સે ભારતને બરબાદ કરેલો છે….કરે છે અને કરતાં રહેશે.

  નીતા અંબાણીની ચોળી ઉપર પણ ઘરમના નામના કહેવાતા ભગવાન જડેલાં છે. અને જે ઇવેન્ટ ફોટામાં દેખાય છે તે પણ કોઇ ઘાર્મિક દેખાય છે……..

  આઝીમ પ્રેમજીને સલામ પરંતુ તઓ તો અેકલા અેક જ વિરલ છે….

  અમેરિકામાં જૂઓ…કેટલાં બઘા !!!!!!
  તઓ પોતાના છોકરાઓને થોડું આપીને કહી દે છે કે હવે તમારું જીવન તમે ચલાવો. બાપની મિલ્કત ઉપર મદાર રાખશો નહિં. અને બાકીની મિલ્કત જરુરીઆતમંદોને માટે અને બીજા સદ્ઉપયોગો માટે વાપરે છે.

  અંબાણીનો તો કોઇ ક્લાસ નહિ….તે તો પત્નિને ચાલીસ લાખની સાડી પહેરાવીને સ્વર્ગ મેળવી લેવાનો આનંદ માણતો હશે. લાનત છે અે અંબાણી ઉપર જેણે ૪૦ લાખની સાડી બનાવડાવી.
  આ અંબાણી પત્નિની પિઠ ઉપર ચોળી ઉપર શ્રીનાથજીનું ભરતકામ જોઇને ઘન્યતા અનુભવતો હશે…ઘિક્કાર છે તેનાં સ્વર્ગ ઉપર…….

  Like

  • In America, you can see people guided by two distinct vichar-dhara that often create check and balance against each other at political level, but can be seen side by side at people level. One ideology seeks to create dependent class that depends on others, government, welfare programs, collectivist schemes and charities. Another ideology seeks to liberate people away from dependency thru economic empowerment and free enterprise and offering them path to riches. So you will find both type of people – people living on foodstamp and welfare programs, and people making billions and living opulently, Rich donating a lot and rich people not donating anything, parents helping kids and parents not giving anything to their kids. The reason parents and people in general do not feel the need to donate others is that they have delegated that function to government and economy. Parents do not have to worry about their kids making it because they are assured that their economy will provide ample job opportunities to stand on their own. They have so many Ambanis and Adanis creating so many jobs that people can build their life on and so many consumables that people can build rich lifestyles. We do not produce them because we attack them

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s