कुछ पाने की तमन्ना-DHOSA MAKING MACHINE:

कुछ पाने की तमन्ना

.

DHOSA MAKING MACHINE:


.

બજેટમાં જોડા સસ્તા થયા

.

6 responses to “कुछ पाने की तमन्ना-DHOSA MAKING MACHINE:

  1. ભાવી પ્રેસીડૅંટને સૌથી વધુ પ્રસીધ્ધી આ બનાવ બાદ મળી !
    Alison Michelle Ernst was been identifed as the woman accused of throwing a shoe at Hillary Clinton during a speech in Las Vegas last week.
    Alison Michelle Ernst was been identifed as the woman accused of throwing a shoe at Hillary Clinton during a speech in Las Vegas last week.
    Federal authorities have lodged two criminal charges against a Phoenix woman accused of throwing a shoe at Hillary Rodham Clinton while she gave a convention speech at a Las Vegas Strip resort.
    એકવાર સંગીતના પ્રોગ્રામ બાદ બધા ઇંડીયન રેસ્ટોરંટમા ગયા અને ઢોસાનો ઓર્ડર આપ્યો તો કહે એક કલાક બાદ મળી શકશે કારણ કે બધા બૅઠેલા ગ્રાહકો એ ઢોસાનો ઓર્ડર આપ્યો છે! ત્યારે આ મશીન હોત તો!! અને આ તો કાયમ યાદ રહે.

    .न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता
    डुबोया मुझ को होने ने न होता मैं तो क्‌या होता

    Like

  2. **अगर ‘खुद ‘ है तो खुदा है,अगर ‘खुद’ ही नहीं तो खुदा भी नहि।
    **થોડા વખત પહેલા આપે જેના વિષે માહિતી આપી હતી એ ROTIMATIC ની પ્રતીક્ષા છે ..અત્યારે બતાવ્યું છે એ ઢોસા મેકર નાના પાયે ઘર વપરાશ માટે ચાલે તેવું છે..?
    **પ્રજાનો રોષ બેકાબુ બને છે ત્યારે આવા “ચંપક” આવું બોલે તે સ્વાભાવિક છે..!

    Like

    • રોટીમેટિક સિંગાપુર/ભારતમાં મળતું થઇ ગયું છે એવા સમાચાર છે. અમેરિકામાં મેં નોંધાવ્યું તો મારો વેટીંગ લીસ્ટમાં ૨૦૧૫ મે મહિનામાં નંબર છે. હું મોદીજીનો ચાહક હોવા છતાં બધાને ન્યાય આપવામાં માનું છું, પરંતુ મોદીજી વિરુદ્ધ જોક્સ/કાર્ટુન મુકો તો બધાને ખરાબ લાગે છે. જોક્સ/કાર્ટુન તો માણસને અભિમાનમાં ફુલાય નહી જાય તે માટે સભાન રાખવા હોય છે, જેનો ખુલ્લા હૃદયથી સ્વીકાર કરવો રહ્યો. મોદીજીને આટલી સજ્જડ બહુમતી આપ્યા પછી એક બે વર્ષમાં જો થોડો સુધારો નહી બતાવે તો પ્રજા તેમને પણ ઇન્દીરા ગાંધીની જેમ ફેંકી દેશે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s