गणपति बापा मोरैया-ऑडियो-Motivational Speech In Hindi

ઓડિયો ક્લીપ સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

GANAPATI BAPA MORIYA

.

Motivational Speech In Hindi


.

રાહુલ ઊંઘે બીજા બધા સુંઘે - મસ્કાબાજ મીડિયા

.

7 responses to “गणपति बापा मोरैया-ऑडियो-Motivational Speech In Hindi

  1. I like your content in general and check it regularly but your political content is often misleading and devoid of any wit, wisdom or intellectual honesty. I genuinely believe that most of Indian electorate is uninformed and unenlightened primarily because of India Media that deliberately specializes in producing such a obsfucative state among general population and your political content is in the same treacherous media tradition. Please stay away from political content, it is not as good as rest of your content.

    Like

    • Thank you very much for your comment. I have various types of readers; some people do not like cartoon/jokes of their political leaders’ and some like it. I have to maintain the balance. My blog is covering most of the subjects. In India people are much more involved in politics than anywhere in the world. So I have to have something for them. I collect cartoon/jokes from various media of different languages, putting them in my blog with complete honesty and as a neutral person.
      Your comments are welcome because I can keep it in mind; it is possible that I may be going wrong sometime. Thanks for your comment.

      Like

  2. ગણપતિ બાપા મોરયા ભાવવાહી સ્વર
    સંદિપની પ્રેરણાદાયી વાત
    સ્પીચ કરતા રાહુલનું પાવરનેપ યાદગાર થયું

    Like

  3. **ગણપતિ બાપ્પા મોરિયા…!
    **સરસ પ્રેરણાદાયી સ્પીચ,,!
    **આપની ત્રીજી પોસ્ટ તથા આપે કરેલા અંગુલીનિર્દેશ સાથે હું સંપૂર્ણ સહમત છું..!

    Like

    • ધીરેનભાઈ, આ પોસ્ટની એક કોમેન્ટ “kp” નામ પર એક ભાઈએ કરી છે. જે વાંચી જવા જેવી છે. શું મોદીને ઝોકા નથી આવે? હું મોદીનો ચાહક હોવા છતાં જે સત્ય છે તે તો રજુ કરવું જ પડે! બીજું ભારતની પ્રજા જેટલો રાજકારણમાં રસ દુનિયાની બીજી પ્રજામાં જોવામાં આવતો નથી. ભારતમાં ખરી લોકશાહી છે. અમેરિકામાં જો તમે સ્પીડમાં કાર ચલાવો અને પોલીસ પકડે ત્યારે તમારે કાર સાઈડમાં લઈ જઈને ઉભી રાખવી પડે. પોલીસ કહે નહી ત્યાં સુધી બારીનો કાચ પણ ખોલવાનો નહી. કોઈપણ જાતની દલીલ કરવાની નહી. તે જે ટીકીટ આપે તે લઈ લેવી પડે. કોર્ટમાં પણ જો દલીલ કરવા જાંવ તો આપણે ત્યાં છે તેમ તમારો દંડ મેજીસ્ટેટ વધારતા જાય. ભારતમાં આવીને સફાઈ કરતાં બધા લોકો વાંકી મૂંડીએ અમેરિકા/વિદેશમાં આ બધું કરે છે. પણ ગુજરાતની બોર્ડર પર જો વ્હીસ્કીની બોટલ પોલીસ પકડે તો બબડશે બધા લાંચીયા છે એટલે આ નાટક કરે છે. મારું કહેવું છે કે મારા ભાઈ તમે ક્યાં દુધે ધોયેલા છે? બધા ભલે લાંચીયા હોય પણ તમે શું કરવા દારૂબંધીવાળા રાજ્યમાં દારુ લાવીને કાયદાનો ભંગ કરો છો? તમે શું કરવા લાંચ આપીને વ્હીસ્કી સાથે ગુજરાતમાં પ્રવેશો છો? “હાથીના દાંત ચાવવાના અને બતાવવાના જુદા હોય છે”.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s