એકદમ મઝામાં-HUNGRY CHILDREN IN AFRICA

એકદમ મઝામાં

.

HUNGRY CHILDREN IN AFRICA:


.

Remote control

.

Advertisements

3 responses to “એકદમ મઝામાં-HUNGRY CHILDREN IN AFRICA

 1. મુંબઇમા મોટાઉદ્યોગ પતિ ગુજરાતીઓ કે મારવાડીઓ આવા સ્કુલ ડ્રોપ આઉટ હોય પણ તેઓના હાથ નીચે ક્વોલીફાઇડ કામ કરે…અમારા ભાણેજ સાંજના અર્ધા પાનનું રીટર્ન આપે અને થોડા જ સમયમા કરોડોની વ્યવસ્થા અંગે કહી ગાડીમા બેસી જાય–
  આફ્રીકાના ભૂખ્યા માટે આપણાથી થાય તેટલુ કરવું..તે જ પ્રભુસેવા
  ઘરમા કોનો અભિપ્રાય લેવાનો ? તો સરળ વાત;;;;;;;;;;;;જેની પાસે રીમોટ હોત

  Like

 2. અમસ્તુંજ કહેવાય છે,…???? “ગુજરાતી”ને કોઈ ન “પોંચે”…..!!!!!

  ભુખમરાનું નીરાકરણ ફક્ત એકજ ઉપાયથી થાય……. સાવ ગરીબની દરેકની સંપુર્ણ નસબંદી અને બાકીનાઓ માટે ફરજીયાત કુટુંબ નિયોજન…….. દરેક વિષયના કલાસો ચાલે છે, સેક્સ માટેના કોઈ કલાસ નથી ચાલતાં છતાં ભારત દેશ ૧૨૫ કરોડનો બની ગયો, આફ્રીકામાં પણ આવા કોઈ કલાસ નથી ચાલતાં, છતાં…વસ્તી…. જો SEX EDUCATION કલાસ ચાલતાં હોત તો થોડો ઘણો ગોબાચાર થાત તે કબુલ, પણ વસ્તીવધારો તો જરૂર અટકી જાત….. જોકે આજે અમેરીકામાં પણ આપણા ભારતીયોમાં પણ ઘણાખરા માટે, “ગુજરાતી” પણ ખરા, ૩-૪ બાળકો કરવા રમતવાત છે,”કુટુંબ નિયોજન”ની ऐसी तैसी….!!!! તમને નથી લાગતું, “ગરીબી” વધવાનું આ પણ એક કારણ છે….????

  Like

  • વસ્તી વધારો ગરીબી વધવાનું એ એક કારણ કહી શકાય પરંતુ ખરું કારણ તો પૈસા કમાવવા માટી મોટા મોટા ઉદ્યોગપતિઓ,વેપારીઓ અને કાળા બજારીયાઓ ગરીબી વધારે છે. બધાને એકદમ પૈસાવાળા થવું છે. ગરીબો શું કામ? મુકેશ અંબાણી, અદાણી જેવા કંઈ કેટલા ધનવાનો છે જે ખાસ કંઈ દાન નથી કરતાં. વિપ્રોવાળા આઝીમ પ્રેમજીએ તો ૫૦% મિલકત દાનમાં આપી અને મુકેશભાઈ તેલમાં ૪ ડોલરનો ભાવ વધારો માંગી ૫૪૦૦૦ કરોડ રૂપીયા ખેંચી જશે અને મોદી એ આપશે પણ ખરા. કેજરીવાલને ભલે લોકો મૂર્ખ માનતા હોય પણ મુકેશની ક્રુડ ઓઇલના ભાવ વધારાની વાત સાવ સાચી છે. હજુ આંઠ રૂપીયા ઓછા પડતા હોય તેમ ૧૬ રૂપીયા માંગે છે અને મોદીજી વચ્ચેનો રસ્તો કાઢી ૧૨ કરી આપશે. ભવિષ્યમાં જો જો…બધાને સત્તા જોઈએ છે…બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s