PHOTOS OF SHADOWS – INCREDIBLE WATER ART

CLICK FOLLOWING LINK FOR PDF:

PHOTOS OF SHADOWS TELL A DIFFERENT STORY

.

INCREDIBLE WATER ART


.

425667_277340902386467_862156916_n

.

6 responses to “PHOTOS OF SHADOWS – INCREDIBLE WATER ART

  1. પ્રાણીઓના પડછાયાના તકે પાડેલા ફોટા અદ્ભૂત
    આવી મુસાફરી કરી છે..છાપરે ચઢવાની હીંમત હતી પણ વડીલોએ ના પાડી…બાદ ગાંધી ફીલ્મમા આવા દ્રુષ્ય જોઇ ઈર્ષા આવી!!

    Like

    • પ્રજ્ઞાબેન, તમે ખરી વાત લખી. છાપરે ચઢાવાની હિંમત હતી અને વડીલોએ ના પાડી. મારા ફાધર રેલ્વેમાં સ્ટેશનમાસ્તર હતા અને ઘર પણ પ્લેટફોર્મ પર(નાના નાના સ્ટેશનો પર સ્ટેશન માસ્તરની ઓફિસને અડીને જ પ્લેટફોર્મ પર ઘર હોય છે). બે ડબ્બાની વચ્ચે ઉભો રહ્યો છું, ચાલુ ગાડીએ ઘણી વાર ઉતર્યો છું, પણ છાપરાપર ચઢવાનો વિચાર નથી આવ્યો.

      Like

  2. indredible water art: wonderful piece of art.
    Railway :During my tours all over India, I have seen such incidents many times before electrification of railway mainly where transport was poor and only one train available during day particularly interior parts of India such as rajasthan, Maharashtra, Gujarat, UP etc.

    Like

  3. શેડો પિક્ચર ઘણીવાર દ્રષ્ટિભ્રમ ઉભો કરે છે. આપણા સૂરતમાં તાજેત્તરમાં આર્કેડ માર્કેટ્માં આગ લાગી હતી ત્યારે તેના ફ્રન્ટ્રોડ ઉપરથી એક ટેમ્પો પસાર થતો હતો. ફોટોગ્રાફરે ફોટોપાડી પેપરમાં આવેલો. તે આબેહૂબ એ માર્કેટ ટેમ્પોમાં ભરીને લઇ જતો હોય તેવું લાગતું હતું. વૉટર પેઇન્ટીંગ . મજેદાર લાગ્યા. સ…………રસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s