मोदिजी के आदेश अनुसार मै हिन्दी बोलने लगा-Chalta Hai (Award Winning Short Film)

मोदिजी के आदेश अनुसार मै हिन्दी बोलने लगा

.

Chalta Hai (Award Winning Short Film)


.

It was never between you and them anyway

.

7 responses to “मोदिजी के आदेश अनुसार मै हिन्दी बोलने लगा-Chalta Hai (Award Winning Short Film)

  1. अमारा काकी कहेता,” मने हिन्दी आवडता छे पण बोलनेका फावता नथी छे” अने जे कांइ कहेता ते अमारा पठाणचाचा पण समजी जता

    Like

    • ગુજરાતી લોકો ગુજરાતીમાં બોલીને હિન્દી માટે છેલ્લે હે લગાડી દે એટલે ગુજરાતીનું હિન્દી થઇ ગયું!

      Like

  2. ભારતની ખરી પરિસ્થિતિ બતાવતી સરસ ટૂંકી ફિલ્મ

    અંગ્રેજી હિન્દી નો ઝગડો ચાલતો જ રહેશે . મોદી એમાં બહુ નહી ફાવે . અંગ્રેજી કોઈને છોડવું નથી .

    Like

    • હિન્દીવાળી વાત સાચી છે પરંતુ સાઉથના લોકોને ખાસ બોલતા નથી આવડતું. અંગ્રેજીને કારણે જ ગુજરાતી લોકો ઉચા હોદ્દા પર ખાસ નથી. એ પણ મોરારજીની જીદને લઈને. મોરારજીના દીકરા કાંતિભાઈના છોકરા ઈંગ્લીશ મીડીયમમાં ભણતા હતા. મોરારજી પણ પોતાના છોકરાને છોડીને ગામના છોકરાઓને “જોગી” બનાવવા માંગતા હતા. જેને લઈને આજે ગુજરાતીઓની આ ખરાબ પરીસ્થીતી છે( ઉચ્ચ હોદ્દાની નોકરીમાં). મોદી સાહેબ હિન્દી જેવી સામાન્ય બાબતો છોડીને બધું ધ્યાન “મોંઘવારી” અને બીજા દેશના સલાગતા પ્રશ્નો પર ધ્યાન આપે તો સારું. પરંતુ બધા ખુરસી સાચવવા જુદા જુદા ખેલ કરે છે.

      Like

  3. अगर पहेलेसेही देखने जाये तो, गुजरातमें “ठाकोर पांचवा” और “ठाकोर आठवा” जबसे हुआ था तबसे उस समयकी सरकारने ગુજરાતમાં અંગ્રેજી-ગુજરાતીના ચક્કરમાં ભણતરની પત્તર ખાંડી નાંખી છે, અને આજે પણ અમેરીકામાં ગુજરાતીઓના સ્ટોર અને મોટલો હશે, પણ, સરકારમાં અને Private ઓફીસોમાં ઉચ્ચ પગારદારોમાં અને સાઉથ ઈન્ડીયનોજ જોવા મલશે…. જે ગુજરાતી હશે તે કાંતો બરોડા અથવા મુંબઈમાં કે બેંગલોર-માયસોરની પ્રાઈવેટ કોલેજોમાં ભણ્યા હશે.

    બધા ભારતીયોએ હીંદી શીખવી અને બોલવી જરૂરી છે, જેનાથી આખા ભારતમાં બધા સાથે વાતચીત કરી શકાય, પણ અંગ્રેજીને પણ એટલુંજ મહત્વ આપવું જરૂરી છે, જેનાથી આખા જગતમાં વ્યવહાર કરી શકાય ((કદાચ યુરોપમાં અંગ્રેજીનું ચલણ ઓછું હશે).

    लेकीन 2G, 3G- 4G, I-Pod, I Pad, Face Book, whats up, hotmail, Gmail वगैरहके लिये कोनसा शब्द प्रयोजेंगे….

    एक बात तो जरूर कहेनी पडेगी, आजकल अगर, हींदीका चलण ज्यादा है तो उसका फल हींदी चेनलोको देना पडेगा…..!!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s