આંખો ખોલી નાખે છે-

આંખો ખોલી નાખે છે

.

CHEERS SOUNDS-DREAM BIG:


.

000000 – Resized

.

7 responses to “આંખો ખોલી નાખે છે-

  1. કોયલને કહે….વિ વાત થી યાદ

    સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
    એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

    સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
    એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

    ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
    બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

    Like

  2. આંખોને બંધ કરવી તેના કરતાં ખુલ્લી રાખવી સારી નહીં….???? ખુલ્લી રાખવા લગન કરવા પડે એટલુંજને, તેમાં શું……. આંખો પાછી બંધ કરવી હોય તો છુટાછેડા ક્યાં નથી લેવાતાં….હા, એ વખતે આંખો બંધ કર્યા પછી ભલે ખીસા ખાલી થઈ જાતાં હોય, , પણ, મુછ તો પાછી ઉગાડી શકાયને….!!!!???
    हींदी रखना जरूरी है, સાચી વાત છે, કલેક્ટર માટે સમાહર્તા, એર કંડીશન માટે વતાનુકુલીત, એરપોર્ટ માટે हवाई अड्डा, એમ, ૨જી ૩જી, ૪જી, રોમીંગ વગેરે માટે કયા શબ્દ પ્રયોજવા….हिंदीमें રેલ્વે માટે आगगाडी ચાલે…???

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s