5 responses to “DRINK WATER-CURE DISEASES – TRAIN PASSES THROUGH MARKET

 1. બહુ જાણીતી જાત અનુભવની વાત…આવા પ્રયોગો પણ થયા છે.આવી સુંદર વાઓ રી બ્લોગ કરી પ્રચાર થવો જોઈએ…ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.-જેવાકે માથાનો દુખાવો,શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ,જુનો સાંધાનો વા,હૃદયના ધબકારા એકાએક વધી જવા,વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા,શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી.,મેનેન્જાઇટિસ, કીડની અને મૂત્રમાર્ગના રોગો, ઉલટી,ગેસની સમસ્યા, ઝાડા,
  મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ,કબજીયાત,આંખોના બધા પ્રકારના વિકારો,ગર્ભાશયને લગતી સમસ્યાઓ,માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક અને ગળાની તક્લીફો.સારવારની રીત-
  ૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.
  ૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ
  સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
  ૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
  ૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કેપીશો નહિ.
  ૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને
  ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે
  તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
  ૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.નીચેના લીસ્ટ ઉપરથી એ ખ્યાલ આવશે કે કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે-
  ૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
  ૨. ગેસ, એસીડીટી અને
  આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
  ૩.ડાયાબીટીસ-૩૦ દિવસ
  ૪. કબજીયાત – ૧૦ દિવસ
  ૫. કેન્સર – ૧૮૦ દિવસ
  ૬. ટી.બી. – ૯૦ દિવસ
  ૭.સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને
  ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો.આ ઉપચાર પદ્ધતિની કોઈ
  આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને
  પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને
  સક્રિય બને છે.આ ઉપરાંત ચાઈનીઝ અને જાપાનીઝ લોકો જમતી વેળાએ ઠંડું પાણી પીવાને
  બદલે ગરમ ચા પીવે છે આની પણ આપણે ટેવ પાડવા જેવી છે કારણકે આપણે એમાં કાંઈજ
  ગુમાવવા જેવું નથી……એવા લોકો જેઓ ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે એમના માટે જ આ લેખ લખાયો છે એમ જાણો.જમ્યા બાદ એક કપ ઠંડું પીણું પીવું સારું છે.પણ જમતી વખતે જો તમે
  ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે તમારા ભોજનમાં રહેલા તૈલીય પદાર્થો ( ઘી, તેલ, માખણ, વગેરે)ને થીજાવી દે છે અને એનાથી તમારી પાચનની ક્રિયા મંદ પડી જાય છે.જયારે આ થીજી ગયેલા તૈલીય પદાર્થો પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે ત્યારે એ તૂટે છે અને બાકીના ખોરાક
  કરતાં ઝડપથી આંતરડાઓમાં શોષાઈ જાય છે. આ તમારા શરીરમાં ચરબીનો વધારો કરે છે
  તમારા આંતરડાઓ માં રહેલી આવી ચરબી તમને કેન્સર જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે.
  માટે જમતી વખતે ગરમ પાણી અથવા સૂપ પીવો સલાહ ભર્યો છે.હૃદયરોગ વિશે એક ગંભીર બાબત-* સ્ત્રીઓએ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક વખતે હાર્ટએટેક આવે ત્યારે
  ડાબા હાથમાં કળતર થાય એ જરૂરી નથી. * જડબામાં ખુબજ દુખાવો થતો હોય તો તમારે ચેતવાની જરૂર છે.* તમને હાર્ટએટેક આવ્યો હોય તો એ જરૂરી નથી કે તમને છાતીમાં જોરદાર દુખાવો થાય જ.
  * ક્યારેક ઉલટી ઉબકા કે ખુબજ પરસેવો પણ હાર્ટએટેક નો સંકેત આપે છે.
  * ૬૦% લોકો જયારે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે તેમણે હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ
  જાગી શક્યા નહોતા.* જડબામાં ખુબજ જોરદાર દુખાવો થાય તો તમે કદાચ જાગી જાવ અને હાર્ટએટેક ની સમયસર સારવાર મેળવી શકો. આપણે જેટલા વધારે માહિતગાર હોઈએ એટલા જીવન બચવાના મોકા વધારે.એક હૃદયરોગ નિષ્ણાતના મતે જો દરેક વ્યક્તિ આ માહિતીને તેઓ જેટલા લોકોને ઓળખે છે તેઓ સુધી પહોંચાડે, તો તમે એટલું ચોક્કસ માનજો કે તમે એક જિંદગીને
  બચાવી શકો છો.પ્લીઝ એક સાચા ફ્રેન્ડ બનો અને આ લેખ તમારા બધાજ મિત્રો સુધી પહોંચાડો.
  આને અવગણશો નહિ શેર કરો કદાચ તમે એક જિંદગીને બચાવી શકો….

  આવા પ્રયોગો તબિબની સલાહ લઇને કરવા

  Like

 2. 3 litre water drinking – My parents was use to say this and was beneficial. Even chinese and other Asian people I find chinese and other asian people drinking water and other natural liquid in their daily routine work and find fit in their work

  Like

 3. During lunch or at any time cold drink or water is not desirable because we as human takes hot food. our digestive system is designed accordingly. We need heat / calaries for digestion. If we take cold, it delays the time and causes hindrance to the system. I also agree that leval of cholestrol/ Trigliseried gets produce from oily and othe substances

  Besides above, our body contains more then 70% of water. Therefore we can not forget water.

  Like

 4. hello sir me 3 mahinatglhi 4 to5 glas pani piv 6u.mane pag. na guthen niche thi pag dukhavani sikayat nanpanthi j 6.ane cchella 3 varas thi pith tatha kammar pan dukhava lagi gai 6.pani pivathi mane farak padio 6. pan 50% jevo.beju mane pails ni taklif 6. pan masa2,3 nikli gaya 6 me koi jatno ilaj krio nathi mane kabz siva koi taklif nathi.me net par sarch karya to nagdon na paan khavathi aa bimary kayam mate dur thai jay 6.pan aa nagdon vanspati ne ahi koi aanamthi alakhatu nathi to vinanti 6 aacchod ne gujratma kya namthi olkhai 6 te janavava vinanti 6

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s