Awesome Answers in IAS Examination – DADDY– પપ્પા

Awesome Answers in IAS Examination-1

.

Awesome Answers in IAS Examination-2

.

DADDY– પપ્પા:

આનું શીર્ષક મેં એટલા માટે “DADDY– પપ્પા” આપ્યું કે આગળના મારા “FATHER-પિતા”ના વિડીયો એક જ છે તેવી ગેરસમજ નહીં થાય. અહિયા એક દીકરી પિતાના વખાણ કરવા બહાર પડી છે, ઘણી જ સારી વાત છે….પણ મા ભુલાતી નથી. સાથે સાથે “મા”ના પણ વખાણ કરે છે. એનો કોઈ વાંધો ના હોઈ શકે, પરંતુ જયારે હવે કોઈ “મા”ના વખાણ કરે ત્યારે પિતાને પણ યાદ કરે તો ઘણું છે. કમ સે કમ પિતાને થાય કે તે સમાજ દ્વારા તરછોડાયેલી વ્યક્તી નથી.


.

MERA GUJARAT MAHAN – Resized

.

8 responses to “Awesome Answers in IAS Examination – DADDY– પપ્પા

  1. Can not trust these questions or from where they arrived ! as this is called flirting with examiner😉

    they are allowed to do with us but reversal of this is not advised🙂 on the other hand they will adore you at the eighth page by simply reading ” Courage ” but then they would show some extra courage & mark you big zero🙂

    Like

  2. સરસ
    IAS જવાબોના ગુજરાતી અનુવાદ હોય તો વધુ લાભ લઇ શકે

    Like

  3. એક્ટર-એક્ટ્રેસો બધા અભિનય સરસ કરતાં હોય, સંવાદ સરસ બોલતાં હોય, પણ એતો લેખકોએ લખી આપેલા હોય અથવા ડબીંગ પણ કરેલું હોય, પણ અદાકારોની વાહ વાહ બોલાય છે. બધા IAS, IPS કે UPSC વાળા બધા હોંશિયાર હોવા જરૂરી નથી, ડફોળ પણ હોય……પણ ગમે તેમ કરીને પાસીંગ માર્ક મેળવીને પણ પોસ્ટ મળી જતી હોય અને પછી આવા ડફોળો સાહેબ બનીને આપણે માથે છાણાં પણ થાપતાં હોય છે, અને આપણે આવા ડફોળોને સલામ પણ ભરવી પડતી હોય છે.

    Like

    • ગુજરાતમાં દશ લાખ રૂપિયામાં તલાટીની પોસ્ટ માટે અને મધ્ય પ્રદેશમાં તો લગભગ ૧૦૦ ઉપર વિદ્યાર્થીઓને ઉચ્ચ હોદ્દાઓની પરીક્ષામાં પાસ કરવા માટે (ભાજપના મોટા નેતાઓ જેમાં ઉમાભારતીનું પણ નામ આવ્યું છે) મોટા પ્રમાણમાં ગેરરીતી માટે જવાબદાર હોઈ જેલમાં છે. હવે મોદીજી પાસે પ્રજાએ જે ચોક્ખા વહીવટની આશા રાખીને વોટ આપ્યા હતા તેનું શું થાય તે જોવું રહ્યું.

      Like

  4. Good. Salute to photograph , sender and Vipul Desai who showed such photo. It is not new for us here..Question/answer liked, presence of mind. Thanks.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s