હું ન્યુંડીસ્ટ છું – FATHER-પિતા

હું ન્યુંડીસ્ટ છું

.

FATHER-પિતા

એકદમ ભયંકર તોફાનમાં પક્ષીઓ ગભરાય જઈને પોતાના માળા તરફ ફરે છે. ચારે તરફ તોફાન હોય છે. ત્યારે આ ઓવરકોટ તારપર લટકીને આ ભયંકર તોફાનનો સામનો કરે છે. તોફાન શાંત થઇ ગયા પછી પક્ષીઓ માળામાં પાછા ફરે છે ત્યારે આ ઓવરકોટ પોતાની અંદરથી પત્ની/છોકરીઓ/છોકરાને બહાર કાઢે છે. ડાયરેક્ટરે આ નાનકડી ઘટનાને પિતાની જિંદગી જોડે સરખાવી છે. કારણ કે પિતા પણ તોફાનોનો સામનો કરીને પોતાના જીવન જોખમે કુટુંબનું રક્ષણ કરે છે. છતાં માતાને ખુબ જ મોટી મોટી ઉપમાઓ આપવામાં આવે છે પરંતુ પિતાના કોઈ વખાણ નથી કરતુ, કરે તો ફક્ત તેની દીકરી..તે પણ તેના હૈયામાં સંઘરીને બેસે છે…ખુલ્લમ ખુલ્લા બહાર નહીં આવતી…કદાચ તેને એવી બીક હશે કે માને ખોટું તો નહીં લાગે ને? આશા રાખું છું કે દીકરીઓ પિતાના વખાણ કરવા બહાર આવે અને પુરુષની(પિતાની) સમાજે ખરડેલી છબીને સાફ કરે અને પિતાને ન્યાય આપે!


.

PANI PURI – પાણીપૂરી

.

8 responses to “હું ન્યુંડીસ્ટ છું – FATHER-પિતા

 1. પાંવ રોટી શબ્દ આ રીતે પગથી કણક બંધાય તેથી પડ્યો હતો !
  અમે કવિ નથી પણ એકવાર અમારો બનાવેલો શેર કહેવાનો આવ્યો ત્યારે…
  હે ખુદા ઇતની ઇનાયત તો કરના
  હાથરોટી ન સહી,પાંવરોટી હી સહી.
  આ શેરનો કોઈ કોપી રાઇટ નથી

  Like

 2. બ્રેડ બનાવવામાં-“પાવ રોટી” બનાવવામાં તો ખરુંજ, પણ, લગભગ બધી મોટી હોટેલ-રેસ્ટોરંટમાં અને મોટા મોટા જમણવારમાં પણ પુરી વગેરેનો લોટ આ રીતે પગથીજ મસળવામાં આવે છે. આજે ભલે કોઈ જગ્યાએ મશીન આવી ગયા હશે, પણ વધારે હોય તો આજ રીત ચાલે છે…..
  જોક્સ તથા વીડિયો સરસ છે…..

  Like

  • પ્રજ્ઞાબેને કહ્યું તેમ પાવરોટીનો મતલબ જ હિન્દીમાં પાવ=પગ એટલે પગે દબાવેલી રોટી. તમને એક બીજી વાત કરું તો મશીનથી જે લોટ બનાવવામાં આવે છે તે અને હાથે મસળેલા લોટના સ્વાદમાં તફાવત હોય છે. મશીનમાં હાઇસ્પીડ અને તેને લઈને ઉત્પન થતી ગરમીની અસર લોટપર થાય છે. હવે સારા તૈયાર પાપડ મળતા થયા બાકી પંદર વર્ષ પહેલા હું ડેટ્રોઈટ હતો ત્યારે પાપડ અને દિવાળીમાં દિવાળીમાં મઠીયા બનાવવા માટે લોટને જાડા પ્લાસ્ટીકમાં બેચાર પ્લાસ્ટીક લપેટીને કારના આગળ વ્હીલ નીચે પાંચ સાત વાર ફેરવતા લોટ મસળવાનું કામ સહેલું બની જતું. આગળ ભાગમાં એન્જીન હોવાથી વજન ખુબ જ રહે. પ્લાસ્ટીક દરેક વખતે ફેરવવું પડતું. કદાચ તમે એને મોટરપાપડ કે મોટરમઠીયા કહી શકો.

   Like

 3. Father-
  Good message through this short video-I am agree that father and mother both are equal to take care of child and hence need attention towards fathers love
  Pav roti – I also heard when I was in India about this – really this is to be stop by municipality food inspector but corruption ……

  Like

 4. He Bhagwan ! India jetli gandagi bije kyany koi nathi khavdavtu . Thodo j vichar kariye ane thodi tapas kariye to monghama monghi hotelo ma pan chokhkhai nathi hoti . Sharir kacharo bahar fenke Che . Pote n khai shake ane bijane ankh Michi ne khavdavi de !? Chokhai rakhavama ketli alas . Chi !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s