HAPPINESS-ખુશી – THE MUMBAI METRO ON RUN

ઓડિયો સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

HAPPINESS-ખુશી

.

THE MUMBAI METRO ON RUN:


.

HGHDFG

.

7 responses to “HAPPINESS-ખુશી – THE MUMBAI METRO ON RUN

  1. મુંબઈ મેટ્રોનો પ્રથમ તબક્કો વર્સોવાથી અંધેરી અને ઘાટકોપરનો છે. આ 11.40 કિલોમીટર લાંબો પ્રવાસ માત્ર 21 મિનિટમાં પૂરો થશે. મેટ્રો સેવાનો આ પહેલો તબક્કો શરૂ થવાથી ઉપનગરીય ટ્રેન સેવા પરનો બોજો મહદ્દઅંશે હળવો થશે જેમાં દરરોજ આશરે 70 લાખ લોકો પ્રવાસ કરે છે.

    l

    Like

    • આ યોજના તો ઘણા વર્ષો પહેલાની હતી પરંતુ આપણે ત્યાં ખાયકી અને ગોકળગાયની ગતિએ કામ ચાલે એટલે આજે એક ભાગ પૂર્ણ થયો.

      Like

  2. Thisw is just beginning but much more require to tackle traffic issue in Mumbai.However it is good then nothing.
    Photo for summer relief is good if it is really invented in a country like india.

    Like

  3. મુળ વસ્તુ જગ્યા મેળવવાની છે. જે રૂટ ઉપરથી આ રેલવે જાય છે તે એકદમ ગીચ વસ્તી અને કારખાના તથા ઓફીસોવાળો ભરચક રોડ છે. મેટ્રો તો જાણે કાઢી શકે પણ, પછી સ્ટેશન માટે અને ત્યાંથી બહાર નીકળવા માટે જે જગ્યા જોઈએ તેની મોટી સમસ્યા હતી અને હજી પણ છેજ. એટલે જગ્યા મેળવવાનું, પ્લાન પાસ કરવા માટે દરેક સરકારી ખાતામાં “ખવડાવવાનું”, તેમાં પણ “રીલાયન્સ”નો પ્રોજેક્ટ, એટલે બધાનું મોઢું પણ મોટું, આટલા વરસોમાં સરકારો બદલાયા કરી, દરેકને રાજી રાખવાના, આ બધું ભારતમાં બહુ મુશ્કેલ છે, એતો રીલાયન્સવાળા ખમતીધર અનીલ અંબાણી હતાં અને નાણાંની કોથળી ખુલ્લી મુકી દીધી હતી એટલે આટલે પણ “ગાડું” પહોંચ્યું…
    મુળ તો શરૂઆત થઈ ગઈ છે તેજ સારું છે અને જેટલું પણ કામ થયું છે તે સારું થયું છે અને તે માટે મુંબઈની જનતા તો આભાર માનવાનીજ…..

    Like

  4. Superb ! Now, I am in USA and, hail from MUMBAI, and feel proud to be a Mumbaikar ! My congratulation to Maharashtra Govt. and Ambani group !Eager to go to
    Mumbai for a dream ride !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s