હેપ્પી ફાધર્સ ડે જોક્સ

હેપ્પી ફાધર્સ ડે જોક્સ

.

Boy and girl dancing 2014 HD


.

8628 – Resized

.

142068607_fixed – Resized-1 - Copy

.

11 responses to “હેપ્પી ફાધર્સ ડે જોક્સ

  1. તમે આપેલા આંકડા અને તમારી “સોનેરી” સલાહ માટે આભાર…. જોકે હજી સુધી ટેલીફોનની કોઈ ઘંટડી વાગી નથી, પણ બીક તો લાગેજ…….. એન.ડી.તીવારીના છોકરાની જેમ કોઈ ફુટી નીકળશે, (તીવારીને તો પત્ની નથી, મારે તો છે,), પણ આવું થાય તો તો મારું શું થશે….. એ માટે પણ સલાહ જરૂરથી આપશો…..

    Like

    • મને તો સમજ નથી પડતી કે તમે કેમ ગભરાય ગયા? દાળમાં કંઈ કાળું લાગે છે. હું જરાપણ ગભરાયા વગર શાંતીથી બેઠો છું. તમારું શું થશે માં તમે કર્યું હોય તો ભોગવવું પડે! મને તો ખાત્રી છે કે ભસ્યા કુતરા કરડે નહી ની જેમ તમે ખાલી મજાક કરો છો!

      Like

  2. રેડીઓ પર પપલુ જેવા પ્રોગ્રામ આવતા હોય છે, જેમાં કોઈ મિત્રએ માહિતી ને ફોન નંબર આપેલો હોય અને પછી
    ભળતા નામે ફોન આવે અને ફોન પર એવી ખેંચે કે પાર્ટી બરાબર ગુસ્સે થઈ જાય, છેલ્લે ફોડ પાડે કે કેવા બનાવ્યા- એવું ફાધર્સ ડે પર કર્યું હોય તો જમાવટ થઈ જાય. ખરું ને…

    Like

    • હા, ખરેખર મઝા આવી જાય. કોઈ ખેંચવામાં એવું પણ કહે,”બુધ્ધા તેરા બાપ”

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s