“રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશભાઈનું દુઃખદ અવસાન

10418362_852240488139243_2155308266008992765_n

.

ગુજરાતીઓને પ્રિય “રીડ ગુજરાતી” બ્લોગને આગળ વધારનાર મૃગેશભાઈ, આજે “રડે ગુજરાતી” કરીને વિશાળ વાચક વર્ગ, મિત્રો, સગા સબંધીઓને મુકીને ફક્ત ચોત્રીસ વર્ષની યુવાવયે અનંત યાત્રાએ જવા નીકળી પડ્યા. પ્રભુ એમના આત્માને શાંતી આપે અને એમના કુટુંબીજનો પર આ તૂટી પડેલ અણધારી આફતનો સામનો કરવાની શક્તી આપે એજ સદગુરૂ શ્રી સાઈનાથ મહારાજને “સુરતીઉધીયું” પરીવાર, તેના સભ્યો અને બહોળા વાચક વર્ગની હૃદયપૂર્વકની પ્રાર્થના!

.

18 responses to ““રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશભાઈનું દુઃખદ અવસાન

 1. શ્રી મૃગેશ શાહ ના અકાળ અવસાનથી ગુજરાતી બ્લોગ જગતને પૂરી ન શકાય એવી ખોટ પડી છે.

  .
  પ્રભુ એમને ચિરશાંતિ બક્ષે.

  Like

 2. Extremely sorry to learn of sad and untimely demise of Shri. Mrugeshbhai. May Almighty leave the departed soul to eternal peace and strength to his family to bear this irreplaceable loss. Om Shanti, shanti dhanti.

  Like

 3. સમાચાર તો આઘાતના છે. રીડ ગુજરાતીના મૃગેશ શાહના અવસાનના સમાચાર જાણી ખુબ આઘાત લાગેલ છે. એમના પિતાશ્રીને દુખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના…

  Like

 4. We are very sad and unhappy with tis news.

  We pray to GOD for the piece to his soul .

  We must accept the act of GOD, we have no other way.

  We must accept that GOD is Great and we must obey the situation.

  Like

  • We are very sad and unhappy with tis news.

   We pray to GOD for the piece to his soul .

   We must accept the act of GOD, we have no other way.

   We must accept that GOD is Great and we must obey the situation.

   Like

 5. શું ઈશ્વરને ત્યાં પણ સારી વ્યક્તિઓની ખોટ છે!! મૃગેશભાઈના આત્માને શાંતિ અને પરિવારજનોને આ કારિ આઘાત અને ખોટ સહેવા પ્રભુ સામર્થ્ય આપે તેવી પ્રાર્થના.

  Like

 6. ભગવાન તેમના આત્મા ને શાંતિ અર્પે , અને તેમના પરિવાર ને આ દુઃખ સહેવાની શક્તિ અર્પે એ પ્રાર્થના।

  Like

 7. ગુજરાતી ભાષાનો મહાન સેવક ગુમાવ્યો…

  Like

 8. ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના.

  Like

 9. Mrugeshbhai Upervalane Gujarati sikhvadse etle upervalo aapni prathna samjshe ane saru karshe !!. Eternal peace be bestoed on deaprted Soul.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s