ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ–૧૦/ANTI-CORRUPTION

ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ – ૧૦

.

ANTI-CORRUPTION

આમ જોવા જઈએ તો આ વિડીયો એકદમ સીધો સાદો છે, પરંતુ એક ખુબ જ અગત્યનો સંદેશો આપે છે. માં-બાપની દરેક હિલચાલ પર બાળકોની નજર હોય છે. તમે જે કરો છો તેજ વસ્તુને તમારા બાળકો અનુસરશે. સામાન્ય રીતે લોકો પોતે લાંચ લેતા હોય કે કોઈ ખરાબ વસ્તુ કરતાં હોય તે વસ્તુથી પોતાના બાળકોને દૂર રાખવાની કોશિશો કરે છે. હકીકતમાં બાળકો તમારા કરતાં વધારે હોશિયાર હોય છે અને તમારાથી ચાર ઘણા ચઢે તેવા હોય છે. બાળકોને બદલાતા પહેલા તમારે બદલાવાની ખાસ જરૂર છે.


.

મુલાયમસિંહ કે નફ્ફટસિંહ

.

chgkghkh – Resized

.

Obama Garba Practice

.

5 responses to “ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ–૧૦/ANTI-CORRUPTION

  1. corruption par no video ghanun badhu kahi jay chhe yes let us change before we advise to our children jokes superb

    Like

    • ઓબામા ગરબે ઘૂમશે કે પછી મોદીજીને ઘુમાવશે એ તો સમય જ બતાવશે. દુનીયાભરના દેશોને નાચાવતા અમેરિકાને મોદી નચાવશે કે મોદીને અમેરિકા નચાવશે તે જોવું રહ્યું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s