जशपाल भट्टीकी कॉमेडी -A SURPRISE WALK WITH PRESIDENT

CLICK FOLLOWING LINK FOR AUDIO:

जशपाल भट्टीकी कॉमेडी

.

A SURPRISE WALK WITH PRESIDENT

આ મેં મહિનાની એકવીસમી તારીખે અમેરિકાના પ્રેસીડન્ટ વોશિંગ્ટન ડી.સી.માં લોકોને પાર્કમાં સરપ્રાઈઝ વિઝીટ આપે છે. એમને પણ અમેરિકામાં જોખમ હોય છે અને કેટલાય અમેરિકન પ્રેસીડન્ટ પર હુમલાઓ થયા અને થોડા શહીદ પણ થઇ ગયા. આ વિડીયોમાં તમે જોશો તો લાગશે કે કેટલી સહજતાથી ઓબામા બધાને મળે છે. જો કે તેમની આજુબાજુ ખુબ જ સીક્યુરીટી છે. આપણે ત્યાં આ ખેલ ચૂંટણી વખતે જ કરવામાં આવે છે.


.

nbchcjh

.

khkjhhhmnmnm

.

One response to “जशपाल भट्टीकी कॉमेडी -A SURPRISE WALK WITH PRESIDENT

  1. વિક્રમ રાજા વેશ પલટો કરીને પ્રજાના હાલ જાણવા જતા એવી વાતો વાંચેલી .

    21મી સદીના આ વિક્રમ ઓબામા એમના જ વેશમાં બધાને મળીને એમની ખબર

    પૂછી રહ્યા છે એ સારું કહેવાય . એટલે જ લોકો એમને પ્રજાના પ્રેસીડન્ટ કહે છે .

    આ પ્રેસીડન્ટની ત્યકતા માતાએ ફૂડ સ્ટેમ્પ ઉપર ગુજારો કરીને ઓબામાનો ઉછેર કરેલો એ કેમ એ ભુલે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s