કરલો દુનીયા મુઠ્ઠી મેં-MUMBAI DABBAWALA’S SHARE STICKER

સ્મશાન પરનું બોર્ડ

.

MUMBAI DABBAWALA’S SHARE STICKER

મુંબઈના ડબ્બાઓવાળા અભણ હોવા છતાં તેમની વ્યવસ્થાની નોંધ દુનીયાભરના આગળ પડતા દેશો લે છે. બિઝનેસ મેનેજમેન્ટ ગુરુઓ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. તેમની નવી યોજના “શેર સ્ટીકર” પણ અભણ માણસોની અંદર રહેલી વ્યવસ્થા શક્તિનો ઉત્તમ દાખલો છે. અહી જે માણસોએ પોતાના ટીફીનમાંથી જે બચેલું હોય તે ગરીબોમાં વહેંચવા માટે પરવાનગી આપે છે અને તેમના ટીફીનપર શેરનું સ્ટીકર લગાડવામાં આવે છે. આવા ટીફીન દરેક જગ્યાએ ભેગા કરીને નક્કી કરેલા સ્થળે ગરીબોને વહેંચવામાં આવે છે. ભારત એક આધ્યાત્મિક દેશ છે અને દયા તેનો મુખ્ય ધર્મ છે એટલે મોટાભાગના માણસો આવા ટીફીનમા ઘરેથી વધારે ખાવાનું લાવે છે, તો ઘણા ખાતી વખતે એક ડબ્બામાં જુદું કાઢી લે છે જેથી કોઈને એંઠું ખાવાનું નહીં મળે. બીજા બધા ડબ્બા તે લોકો ધોઈને રાખે છે. આ બધા લોકોને મારા નતમસ્તક સલામ!


.

1 – Resized

.

KEJARIVAL AFTER 16TH MAY

.

3 – Resized

.

6 responses to “કરલો દુનીયા મુઠ્ઠી મેં-MUMBAI DABBAWALA’S SHARE STICKER

  1. I’m so proud of Modiji . Appreciate every step that he is taking . Even without his saying lots of things are going to change . May he live long .

    Like

  2. નાના માણસોમાં પણ મોટું હૃદય ધબકતું હોય છે એ ડબ્બા વાલા ઓ બતાવે છે .

    આખી પોસ્ટ સરસ છે , ચટાકેદાર ઊંધિયું .. નામ પ્રમાણે ગુણ ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s