ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ- ૩- CHILD LABOUR – A SHORT FILM

ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ- ૩

.
CHILD LABOUR – A SHORT FILM

We are proud to call ourselves one of the emerging superpowers of the world. However, there still exists around us ancient evils. And the most dangerous of them all being child labor. Despite thousands of campaigns and protests, child labor is still rampant in India. It is high time we do something about it. Hope this touching short film is a start somewhere.


.

1234043_817102611641135_8776079765843918014_n – Resized

.

10153923_758939854140552_5366618037000666037_n

.

6 responses to “ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ- ૩- CHILD LABOUR – A SHORT FILM

  • બેન થોડી રાહ જુવો. ગુજરાતીમાં એક કહેવત છે “વખાણેલી ખીચડી દાંતે વળગે” જેવું નહી થાય!

   Like

 1. હું કોઈ પક્ષ નો સમર્થક નથી- કે વિરોધી પણ નથી પણ વીપુલભાઇ
  તમારી વાત સાથે હું બીલકુલ સંમત છું, આશા રાખીએ કાદવ માં કમળ નીર્મળ રહે.
  ચૂંટણી ના પ્રચાર ના ખર્ચા સમયે જે મહાનુભાવો એ આર્થિક રોકાણ કર્યું છે તે ઓછા
  હોંશિયાર છે એવું માની ને આપણે સુગંધી સોના ના રંગીન સપના જોઈશુ તો કદાચ આપણને
  ભવિષ્યમાં છેતરાયા હોવાનો અહેસાસ થશે !
  થોડી વાસ્તવીકતા સ્વીકારવી તો પડશે જ.
  એક વ્યક્તિ ગરીબ કુટુંબ માં થી વડાપ્રધાન બની શકી છે. તેને પોતાને પોતાના માટે ધન ની
  જરૂર કે એષણા ન હોય એટલે એવું કેવી રીતે મનાય કે બાકી ના બધા જીતેલા સાંસદો મળેલી
  તક નો લાભ નહિ જ લે ?
  પોતે કરેલા ખર્ચ નો માત્ર બેન્ક વ્યાજ જેટલો જ વધારો કરશે ?
  જવાદો એ ચર્ચા કરવી નથી. બસ નાની નાની જરૂરિયાત માટે પડતી હેરાનગતી,ખાવા પડતા ધક્કા,
  આજે જે કંઇ ભાવ ભલે જે હોય પણ
  જીવન જરૂરિયાત ની વસ્તુ -અનાજ-પાણી-ઇલેક્ટીસીટી-ફોન બીલ-ગેસ-કેરોસીન-પેટ્રોલ-ઘરભાડાં , એવી ચીજોના ભાવ જો આવતા પાંચ વરસ સુધી ન વધે તો…………બીજું નથી લખતો….
  જિતેન્દ્ર વોરા.

  Like

  • જીતેન્દ્રભાઈ, તમારી જેમ હું પણ કોઈ પક્ષની ફેવર નથી કરતો, તે તો તમે મારા કાર્ટુનો,જોક્સ પરથી જોઈ શકો છો. તમે કહી તે જ વાતના અનુસંધાનમાં કહું તો મોદીજીએ હાલમાં જ એક પત્રકારને ઇન્ટરવ્યું આપ્યો. પત્રકારે પૂછ્યું કે વિદેશમાંથી કાળું નાણું લાવવાની કોઈ મુદત નક્કી કરી છે? ત્યારે મોદીએ જવાબ આપ્યો કે હું આ વિદેશના કાળા નાણા બાબતમાં તપાસ શરુ કરવાની તારીખ આપી શકું છું પરંતુ ક્યારે પાછા લાવવામાં આવશે તે નક્કી નહી કહી શકાય. કારણ કે દરેક દેશોના કાયદાઓ અલગ હોય છે. કોંગ્રેસ અને મોદીમાં શું ફરક પડ્યો? આ તો “જમતો પરોણો ભેસ કબુલે ને વોટ માંગતો મોદી કાળું નાણું લાવવાનું કબુલે” જેવું થયું. હવે પેલા રામદેવ મોદીના આ જવાબની કોઈ પ્રતિક્રિયા નહી આપે એ લખી રાખજો. કારણ કે રામદેવને બ્રીટનમા એક ભક્તે ૧૦૦૦ એકરનો ટાપુ ભેટ આપ્યો હતો તેના સમાચાર ખુબ જ ચગ્યા હતા, જે રામદેવના બે નંબરના નાણા જ હોવા જોઈએ. એક વસ્તુ સામાન્ય છે કે ચોર શાહુકારીની વાતો ખુબ કરશે, ચરિત્રહીન ઉચ્ચ ચારીત્રની વાતો ખુબ જ કરશે, પાપી માણસ ખુબ જ ભક્તિ કરતો જોવા મળશે. મુકેશ અંબાણીને ચાર રૂપિયાના ભાવના ડબલ એટલે કે આંઠ રૂપીયા કોંગ્રેસના મોઈલીએ આપવા કહ્યું હતું અને ચુંટણીને લઈને તે થઇ શક્યું નથી. હવે આ મોદી સાહેબ આંઠ રૂપિયાનો ભાવ કોંગ્રેસે નક્કી કર્યો હતો એટલે મારે આપવો પડે એવું બહાનું બતાવીને કરી ભાવ વધારી આપશે(જોકે મોદી આ ભાવ વધારાનો ઇનકાર કરી શકે છે) અને પછી છ આંઠ મહિના પછી આ ભાવ સોળ રૂપીયા કરી આપવામાં આવશે..કદાચ મેં કહેલા ભાવમાં થોડો ફર્ક પડે. બનારસની ચુંટણીમાં ટોરંટ કંપનીના મોટા અધિકારીઓએ મોદીના કેમ્પેઈનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. એમ કહેવામાં આવ્યું કે એ લોકો આર.એસ.એસ.ના કાર્યકર્તા હોવાથી જાતે ગયા હતા. આ જ ટોરંટ હવે વીજળીના ભાવમાં વધારો માંગે છે. “દીલ માંગે મોર કે ટોરંટ માંગે મોર”. જો મોદી(ભાજપા) આવા ફાયદાઓ એમની માનીતી કંપનીઓને નહી કરી આપે તો મારા તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ. માનીશ કે મોદી(ભાજપા) ખરેખર ભારત માતાની સેવા કરવા માંગે છે. બાકી તો બીજા છ મહિનામાં મોંઘવારી/પેટ્રોલ/પાવરના ભાવ કેટલા વધે/ઘટે છે તેના પછી ભાવીનો અંદાજ આવશે.

   Like

  • તમારા ક્લાસમાં તમે હાજરી પુરો ત્યારે છોકરાઓ બીજા છોકરાઓની હાજરી પણ પુરાવે તો શું કરવું? તમે એવું નહી ચલાવો કારણ કે તમે શુદ્ધ છો, એટલા જ માટે તમને શિક્ષક બનાવવામાં આવ્યા હોય છે. તો અહી ચુંટણીમાં નેતાઓને આવા સુધારાઓનો અમલ કરાવવા માટે ચૂંટી કાઢવામાં આવે છે. એમ તો મનમોહન તો મોદી કરતાં પણ બુદ્ધિશાળી, ભણેલા,ઠરેલ અને હોશિયાર માણસ હતા જેની હવે ભાજપાવાળા કબુલાત કરે છે. પરંતુ તેઓ એક્શન નહી લઈ શક્યા એટલે લોકોએ એમના પર માછલા ધોયા. માર હિસાબે તેઓ જયારે નાણા પ્રધાન હતા અને આપણું વિદેશી હુંડીયામણ શુન્ય થયું ત્યારે એમણે એમના આન્તરરાષ્ટ્રીય સબંધો અને બુદ્ધિને લઈને ભારત બચી ગયું. નહી તો આજે દેવાળીયો દેશ હોત.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s