ઇલેક્શન એક્સપ્રેસ–૨ – COMEDY NIGHT WITH RAHUL

ઇલેક્શન એક્સપ્રેસ – ૨

.

નોંધ: અહિયા જે કંઈ મુકવામાં આવે છે તે ફક્ત બે ઘડીના હાસ્ય માટે જ છે. કોઈની વ્યક્તિગત ટીકા કરવા માટે નથી. ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી હોય છે. કોઈનો પણ સુર્ય કાયમ માટે તપતો નથી. ભાજપને એકવાર સત્તા આપ્યા અને તેના પરિણામ જોઈને બીજા દશ વર્ષ સુધી પ્રજાએ ભાજપને અંગુઠો બતાવ્યો હતો એ તાજો દાખલો છે. બોલવું અને તેનો અમલ કરવો ખુબ જ જુદી વસ્તુ છે. કોઈની ટીકા કરવી ઘણી સહેલી છે.

COMEDY NIGHT WITH RAHUL:


.

1797358_778151318886072_5712017415518538411_n

.

8 responses to “ઇલેક્શન એક્સપ્રેસ–૨ – COMEDY NIGHT WITH RAHUL

 1. ભાઈ , મઝા આ ગયા ! કોંગ્રેસીઓ આ શાહજાદાને વડા પ્રધાન બનાવવા માગતા હતા . પ્રજા એમને

  બરાબર ઓળખી ગઈ અને એમને એમના કદ પ્રમાણે વેતરી નાખ્યા .

  Like

 2. આજના જોકસ તો બધા અફલાતૂન છે……..અને એકદમ બંધબેસ્તા છે, તેમાં પણ ઓબામાવાળો જોક તો જોક ન કહેવાય, અમેરીકાએ તો પોતાને હાથે કચકચાવીને પોતાના બન્ને ગાલ ઉપર જોરદાર લપડાક મારી કહેવાય…
  સરસ છે…….

  Like

 3. Vipulbhai,
  Jokes is meaningful. thanks for that. Tame mukeli Nondh(jokes ni niche) pun BJP vala ae samajvi padse nahi to farithi kayam no vanvas aavse.
  Surti undhiyu bahuj swadisth lage chhe

  Like

 4. I enjoyed it. It’s innocent and entertaining for time pass and passing massage
  I would like to receive it in futur

  Like

 5. **ઈલેક્શન “સુપર” એક્ષ્પ્રેસ
  **Now..it is comedy of Rahul in the night of congress..!
  **कुछ भी हो अब कुर्ता तो ५६ के नाप का हि पहनना होगा जनाब ! .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s