8 responses to “૨૦૧૪ ઇલેક્શન સ્પેશીયલ જોક્સ-ACCIDENTS

  1. Jo tame hath nu chinh batavo chho to ano janm 1935 ma nahto thayo.Biju congress ne smarnanjali aapvi jara vadhu padtu lage chhe.BJP ni fakt 2 seats hati ane aa j ketli mali .Samay balvan chhe.

    Like

    • રજનીકાંતભાઈ તમારી વાત સાથે સહમત છું અને આતો કાર્ટુન છે જેમાં સત્ય નથી હોતું કે કોઇ પક્ષ માટે રાગ/દ્વેષ નથી. ઇન્દીરા ગાંધી એક વખત હારી ગયા હતા અને ફરીવાર જોરદાર પાછા આવ્યા હતા. અહિયા પણ જે રીતે કેજરીવાલ પ્રજાને વચનો આપીને પુરા નહી કરી શક્યા એટલે ફેંકાઇ ગયા. તેજ પ્રમાણે મોદી પણ જો વચનો પુરા નહી કરે અને બે પાંચ વર્ષ પછી પ્રિયંકા ગાંધી જો મેદાનમાં આવે તો પરીસ્થીતી બદલાઈ પણ જાય. કેજરીવાલે એક વસ્તુ તો સારી કરી કે કરપ્શનની સામે પ્રજાને જાગૃત કરી. દિલ્હીમાં મારા એક મિત્રના કહેવા પ્રમાણે કેજરીવાલાના વખતમાં આર.ટી.ઓ./પોલીસ/બીજા બધા ખાતાઓ લાંચ લેતા બંધ થઇ ગયા હતા. ગુજરાતમાં મોદી હોવા છતાં લાંચ વગર કોઈ કામ નથી થતું એ હકીકત છે. જોઈએ આગળ શું થાય છે?

      Like

  2. વિપુલભાઈ કોંગ્રેસને તમે મૃત્યુની શ્રધાંજલિ તો આપી દીધી પણ ભવિષ્યમાં એ ભૂત થઈને ફરી
    પણ આવી શકે છે ! બાકી કાર્ટુન ગમ્યું .

    ભાજપના એક વખત બે સભ્યો જીત્યા હતા અને આજે … 300 +

    રાજકારણમાં બધું શક્ય હોય છે . દેખતે જાઓ આગે આગે હોતા હૈ ક્યા ! .

    Like

    • મેં આજ વાત રજનીકાંતભાઈને લખી છે. કાર્ટુનો ફક્ત બે ઘડી મજાક કરવા બનાવવામાં આવે છે. ભાજપ જયારે જનતાપાર્ટીથી છુટો પડ્યો ત્યારે બે બેઠક જ જીત્યો હતો. આજે ભલે આપણે બધા “આપ”ની મજાક કરીએ પરંતુ તેમણે પણ શરૂઆતમાં પાંચ બેઠકો જીતી છે અને ભવિષ્યમાં જો મોદી પણ કેસરીવાલની જેમ આપેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ જાય તો આપ અથવા પ્રિયંકાને કદાચ આજ પ્રજા પ્રચંડ બહુમતી આપી શકે. કશું અશક્ય નથી.

      Like

  3. સમય સમય બળવાન છે, ક્યારે કોંગ્રેસ કે ક્યારે ભાજપ આવે એ બધું લોકોના હાથમાં છે, અને જો થોડા મહિનામાંજ બધું સમુસુતરું નહીં ઉતર્યું, કે કાંદા કે ઘઊં-ચોખા-કઠોળ-તેલ વગેરેના ભાવમાં જો ભડકો નહીં થાય તો તો ગાડી ઠીક ઠીક ચાલશે, બાકી તો જો ક્યાંક આડુંઅવળું વેંતરાયું તો સીધું કોંગ્રેસ ઉપર આળ આવશે, કે, એણેજ આવું કરી નાંખ્યું છે,અમે શું કરીએ, અમને હજી બીજા ૫-૧૦ વરસ આપો(!) પછી જુઓ અમે શું કરી બતાવીએ છીએ…….!!!!!!!
    જે પરિસ્થિતિ છે તેમાં કોઇ કાંઈ નહીં કરી શકે…કેમકે અંદરોઅંદરજ બાધવાવાળા ભેગા થયા છે, એ બધાને મોદી લાલ આંખ કરીને ઠેકાણે પાડી દેશે તોજ જરૂર કંઈક થઈ શકે.
    જોક્સ બધા બહુ સરસ છે…..

    Like

  4. Accidents !!! all are due to not following rules for traffic Liked video. CC TV ki kamal ??
    Politics is not predictable for local CMs …Congress may revive again but not as before .??? Gautam.

    Like

  5. **૨૦૧૪ ઇલેક્શન સ્પેશીયલ જોક્સનું સિલેકશન સારું લાગ્યું.
    **સરસ(ખરાબ) એક્સીડેન્ટ.
    **”સ્મરણાંજલી”માં આપણી પણ એક અંજલી સ્વીકાર્ય હો..!

    Like

Leave a comment